www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: July 4, 2018

અમરેલી

અમરેલી એસ.પી.નીરલિપ્ત રાય નો સપાટો….રાજુલાના 2 એલ.આર.ડી.પોલીસ કર્મીને સસ્પેન્ડ નું ગડગડીયું પકડાવ્યું…..ક્યાં કારણે એસ.પી.એ કર્યા સસ્પેન્ડ…??? કોણ છે આ પોલીસ કર્મી..??? જુઓ સિટીવોચ ન્યુઝ…

રાજુલા ના 2 એલ.આર.ડી. પોલીસ કર્મી સસ્પેન્ડ….. બે દિવસ પહેલા પ્રતિબંધિત દિવ વિસ્તારમાં ગયા હતા ફરવા….. એલ.આર.ડી.પોલીસ કર્મીઓએ દીવ પોલીસ સાથે કરી હતી બોલાચાલી………. દીવ પોલીસ એ ચેપટર કેસ 151 કરી બંને પોલીસ કર્મી સામે કરી હતી કાર્યવાહી…… સમગ્ર મામલા…

અમરેલી

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંગેની માર્ગદર્શક સૂચનાઓ આઇખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી જરૂરી

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના અમલીકરણ માટેની માર્ગદર્શિકા મુજબ બેંક પાસેથી જિલ્‍લામાં નિયત થયેલ નોટીફાઇડ પાક માટે ધિરાણ મેળવતા ખેડૂતોને (લોની ફાર્મર કે જેમની લોન તા.૦૧/૦૧/૨૦૧૮ થી તા.૧૫/૦૭/૨૦૧૮ દરમિયાન મંજૂર થયેલ હોય) ફરજિયાતપણે આ યોજના હેઠળ આવરી લેવાના રહે છે. બિનધિરાણી…

અમરેલી

આઇએમએફ દ્વારા પર્વતારોહણ તાલીમ યોજાશે www.indmount.org પરથી વિગતો ઉપલબ્‍ધ

ભારત સરકારની પર્વતારોહણ સંસ્‍થા ઇન્‍ડિયન માઉન્‍ટેનીયરીંગ ફાઉન્‍ડેશન (આઇએમએફ) દ્વારા પર્વતારોહક તાલીમ યોજવામાં આવે છે. રાજયના યુવાનોમાં પર્વતારોહોણની સાહસિક વૃત્તિમાં વધારો થાય અને યુવાનો આવી તાલીમમાં ભાગ લે તેવા આશયથી રાજય સરકાર દ્વારા યુવાનોને પ્રોત્‍સાહિત કરવામાં આવે છે. આઇએમએફ  દ્વારા જુલાઇ-ઓગષ્‍ટ દરમિયાન…

ગુજરાત

કપાસ, બાજરો અને મગફળી સહિતના પાકોના ટેકાના ભાવમાં ધરખમ વધારો કરતી સરકાર

કેન્દ્ર સરકાર વચન મુજબ પ૦ ટકાના વળતર સાથેના લધુતમ ટેકાના ભાવ જાહેર કરવા કટીબઘ્ધ વધારાનો રૂ ૩૩,૫૦૦ નો ખર્ચ થશે કેન્દ્ર સરકારે બજેટમાં ખેડુતો ઉપરનું ભારણ દુર કરી આવક બેગણી કરવાનું વચન આપ્યું હતું. ઉપરાંત દર વર્ષ ભાવમાં ખેડુતોને નુકશાન…

અમરેલી

અમરેલી જીલ્લા શિક્ષણાકારી ની કચેરીએ રાજ્યની સરકાર વિરુધ્ધ હલ્લાબોલ કરીને સુત્રોચાર સાથે કચેરી બહાર ધરણા કર્યા

ગુજરાત ફી અધિનિયમ કાનુન અંગે સરકારના ફી અધિનિયમ અંતર્ગત કાયદાનો ઉલાળીયો કરતા શિક્ષણ માફિયાઓ બાબતે અમરેલી જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજે અમરેલીના બહુમાળી ભવન ખાતે શિક્ષણ ના ખુલેલા હાટડાઓ ગુજરાતની ખાનગી શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થી અને વાલીઓ પાસેથી ઉઘાડી લુટ…

અમરેલી

ભાવનગર શહેર-જીલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ભાવનગર જીલ્લા શિક્ષણઅધિકારી કચેરી પર હલ્લાબોલ

આજરોજ ભાવનગર જીલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ભાવનગર જીલ્લા શિક્ષણઅધિકારી કચેરી ખાતે સવારે ૧૧:૩૦ કલાકે ગુજરાત સરકાર નાં શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી વિરુધ્ધ માં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા અને FRC (ફી રેગ્યલેશન એક્ટ) નાં કાયદા માં જે સ્કુલ નું રજીસ્ટ્રેશન કરવામાં આવવું જોઈએ…

અમરેલી

દામનગર ના દહીંથરા ગૌશાળા માં વિવિધ સંકુલો નું લોકાર્પણ એવમ સત્કાર સમારોહ યોજાયો

દામનગર ના દહીંથરા અલખઘણી ગૌ સેવા ગોવિંદભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ દ્વારા આયોજિત લોકાર્પણ એવમ સત્કાર સમારોહ માં સંતો અને દાતા ઓ નું એક હજાર કરતા વધુ સમાન યુનિફોર્મ ધારી સ્વંયમ સેવકો દ્વારા બંને સાઈડ લાઇન…

અમરેલી

સાવરકુંડલા SSPE ના વાયરસ થી પીડાતા બાળક પાર્થ મેસૂરિયા દીર્ઘાયુય્સ માટે 11111 લોટી નો શિવજી ને જળ થી જળાભિષેક કરવા મા આવ્યો

છેલ્લા 2 વર્ષ થી SSPE વાયરસ થી પીડાઈ રહ્યો છે 12 વર્ષ નો પાર્થ મેસૂરિયા જે સાવરકુંડલા નો છે… વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળ દ્વારા પાર્થ મેસૂરિયા દીર્ઘાયુય્સ માટે 11111 લોટી નો શિવજી ને જળ થી જળાભિષેક કરવા મા આવ્યો….પ્રધાનમંત્રી…

અમરેલી

કુંવરજી બાવળીયા ભાજપ મા જોડાતા સાવરકુંડલા શહેર ભાજપ દ્વારા રિધ્ધિ સિધ્ધિ ચોક ખાતે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી

કોળી સમાજ ના દિગજ નેતા કુંવરજી બાવળીયા જેવો નું કોળી સમાજ તેમજ અન્ય સમાજ મા મોટું પ્રભુત્વ ધરાવે છે તેવો આજ રોજ ભાજપ મા જોડાતા સાવરકુંડલા શહેર ભાજપ દ્વારા રિધ્ધિ સિધ્ધિ ચોક ખાતે ફટાકડા ફોડવા મા આવ્યા હતા આ તકે…

અમરેલી

દેશમાં વધતીજતી મોધવારીને ડામવામાં એન.ડી.એ ની સરકાર તદન નિષ્ફળ : વિરજીભાઇ ઠુંમર

ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે આજરોજ અત્રે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવોમાં વધારો થતાં તેમજ ડોલર સામે રૂપિયો નબળો પડતાં અને અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વોરના કારણે આગામી દિવસોમાં ઘર આંગણે પેટ્રોલ અને ડીઝલના…