www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: July 5, 2018

અમરેલી

નાના લીલીયા ગામે હજારો લીટર પાણીનો વેડફાટ….. મહીં નદીના પાણીના સંપ માંથી પાણીનો થઈ રહ્યો છે વેડફાટ…… પાણી પુરવઠાના કર્મીની ઘોર બેદરકારી આવી સામે…..

બ્રેકીંગ…. અમરેલી-નાના લીલીયા ગામે હજારો લીટર પાણીનો વેડફાટ….. મહીં નદીના પાણીના સંપ માંથી પાણીનો થઈ રહ્યો છે વેડફાટ…… પાણી પુરવઠાના કર્મીની ઘોર બેદરકારી આવી સામે….. સાવરકુંડલા ના ધારાસભ્ય પ્રતાપ દુધાતનું ગામ ક્રાકચ રહેશે પાણી વિહોણું….. છ થી સાત ગામોને પીવાનું…

ભાવનગર

ગારિયાધારના ફર્નીચરના વેપારી સાથે પટેલ મહિલા સહિત પાંચ શખ્સોએ કરી રૂ.૪૦ લાખની ઠગાઇ

ભાવનગર જીલ્લાના ગારીયાધરમાં ફર્નિચર ના વેપારી સાથે મહિલા સહિત પાંચ શખ્સો એ રૂ.૪૦ લાખની ઠગાઇ કર્યાની  પોલીસ ફરીયાદનોંધાવાતા ચકચાર મચી જવા પામી છે. બનાવની મળતી વિગતો મુજબ ગારીયાધારમાં સુભાષરોડ, ઢાળબજારમાં દેવેન્દ્ર ફર્નિચર નામની દુકાન ધરાવતા દેવેન્દ્રભાઇ વાડીલાલ શાહ એ  ગારીયાધાર…

અમરેલી

અમરેલી જિલ્લાના દરીયાકાંઠા માં ભારે પવન ફૂંકાયો….દરિયાના પાણીમાં જોવા મળ્યો ભારે કરંટ…દરીયાકાંઠે ઊછળી રહ્યા છે વીશાળ મોજા…. અરબી સમુદ્ર માં કરંટ ને કારણે જાફરાબાદ, પીપવાવ સહિતના દરીયાકાંઠા પર દસ દસ ફૂટના ઊછળી રહ્યા છે મોજા…..

[wpdevart_youtube]idNPvkljcRE[/wpdevart_youtube] અમરેલી જિલ્લાના દરીયાકાંઠા માં ભારે પવન ફૂંકાયો….દરિયાના પાણીમાં જોવા મળ્યો ભારે કરંટ….દરીયાકાંઠે ઊછળી રહ્યા છે વીશાળ મોજા….અરબી સમુદ્ર માં કરંટ ને કારણે જાફરાબાદ, પીપવાવ સહિતના દરીયાકાંઠા પર દસ દસ ફૂટના ઊછળી રહ્યા છે મોજા…..

ભાવનગર

જાહેરમાં હાથકાપનો જુગાર રમતાં ૧૪ ઇસમને રોકડ મળી કુલ રૂ.૭,૧૮,૫૫૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા માટે સુચના આપવામાં આવેલ. ગઇકાલે ભાવનગર એલ.સી.બી. નાં સ્ટાફનાં…