www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: July 6, 2018

રાષ્ટ્રીય

પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સને જીએસટી હેઠળ લાવવાની સક્રિય વિચારણા

દેશમાં હાલમાં પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ અને ઉડ્ડયન ટર્બાઈન જીએસટી સમીક્ષા બહાર છે : એટીએફ અને ગેસ મુદ્દે પહેલા નિર્ણય કરાશ ફાયનાન્સ સેક્રેટરી હસમુખ અઢિયાએ આજે કહ્યું હતું કે, ઓલ પાવરફુલ જીએસટી કાઉÂન્સલની બેઠકમાં જીએસટી હેઠળ પેટ્રોલિયમ પેદાશોને…

રાષ્ટ્રીય

નાગપુર : વરસાદની વચ્ચે વિધાનસભામાં પણ પાણી

મહારાષ્ટ્રમાં હાલમાં ભારે વરસાદ પડી રહ્યો છે. નાગપુરમાં આજે સવારથી જ ભારે વરસાદ થઇ રહ્યો છે જેના પરિણામ સ્વરુપે ચારેબાજુ પાણી ભરાઈ ગયા છે. ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ રહી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે નાગપુર વિધાનસભાની અંદર પણ પાણી ભરાઈ…

ગુજરાત

બિટકોઇન કેસમાં PI અનંત પટેલને જામીન આપવાની ના

આરોપીના ગુનાઓની ગંભીરતા અને કેસના પુરાવા જાતાં અરજદારની આ કેસમાં પ્રથમદર્શનીય સંડોવણી છેઃ કોટ રાજયભરમાં ખળભળાટ મચાવનાર બિટકોઈનના ચકચારભર્યા કેસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર એવા અમરેલીના પીઆઈ અનંત પટેલની જામીનઅરજી એડિશનલ સેશન્સ જજ પી.જે.તમાકુવાલાએ આજે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી….

અમરેલી

શેત્રુજી નદીમાંથી રેતી ચોરી કરતાં ૦૩ ટ્રેકટરો સાથે ચાર ઇસમોની ધરપકડ કરતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લાની નદીઓ પસાર થતી હોય અને સદરહું નદીમાં અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય અને ખનીજ ચોરી કરતાં તત્વો રોયલ્ટીની ચોરી કરતાં હોય તેમજ પર્યાવરણને નુકશાન કરતાં હોય જેથી રેતી ચોરી સદંતર…

અમરેલી

બાબરાના ચાર સાહસીક યુવાનો એ કરી અમરનાથની યાત્રા હેમ ખેમ પ્રમાણે પુણ અનેક સમસ્યા નો સામનો કરવો પડ્યો : ભુપેન્દ્ર બસીયા

બાબરા ના ચાર ક્ષત્રીય સાહસીક યુવાનો એ ભારે અવનવી સમસ્યાઓ નો સામનો કરી બરફીલા દાદા ભોળાનાથ ના દશઁન કરી યાત્રા કરી પુણ બાબરા મા રેહતા અને અમરેલી જીલા શિક્ષણ સમિતિ ના ચેરમેન રહી ચુક્લા ભુપેન્દ્ર ભાઈ બસીયા બાબરા દરબાર  યશવતભાઈ…

રાષ્ટ્રીય

મંદી ઉપર બ્રેક : સેંસેક્સમાં ૮૩ પોઇન્ટનો સુધારો થયા

સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં એક ટકાનો ઉછાળો રહ્યો : રૂપિયામાં પણ રિકવરી રહેતા નવી આશા શેરબજારમાં આજે ઉતારચઢાવની Âસ્થતિ રહી હતી. જા કે, કારોબારના અંતે સેંસેક્સમાં તેજી રહી હતી. સેંસેક્સ ૮૩ પોઇન્ટ ઉછળીને ૩૫૬૫૮ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી…

અમરેલી

મહિલા વિકાસ ગૃહની બાળાઓને છત્રી દાન

સંસ્‍થાની સેવા પ્રવૃતિને બિરદાવતા દાતા હિતેશભાઈ પરમાર અમરેલીનુ મહિલા વિકાસ ગૃહ પ્રશંસનીય સેવા પ્રવૃતિ કરી રહેલ છે. સંસ્‍થાની બાળાઓને પરિવારનો પ્રેમ પુરી પાડતી આ સંસ્‍થા અનેકવિધ સેવા પ્રવૃતિની કામગીરી કરી રહેલ છે. સંસ્‍થાની સેવા પ્રવૃતિથી પ્રભાવિત ગ્‍લોરી કંપની તરફથી હિતેશભાઈ…

અમરેલી

બાબરામાં નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસ ના કામો માં આચરેલ ભ્રષ્ટાચાર ની યોગ્ય તપાસ અર્થે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું

બાબરામાં નગરપાલિકા દ્વારા શહેર ના વિવિધ વિકાસ ના કામોમાં આચરેલ ભ્રષ્ટાચાર ની યોગ્ય તપાસ અર્થે ચેમ્બરઓફકોમર્સ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર પાઠવી રજુવાત કરેલ છે  બાબરામાં નગરપાલિકા દ્વારા શહેર ની બઝારોમાં આરસીસી રોડ નબળો બનાવી મોટો ભ્રષ્ટાચાર આચરેલ છે તેમજ…

અમરેલી

દહીંથરા પ્રાથમિક શાળા માં શાળા સાંસદ ની ચૂંટણી યોજી

દામનગર ના દહીંથરા પ્રાથમિક શાળા માં શાળા સંસદ ની ચૂંટણી યોજાય લોકશાહી દેશ માં સ્વાયત દરજ્જો ધતાવતા ચૂંટણી તંત્ર ની બેનમૂન કામગીરી અને ચૂંટણી પદ્ધતિ થી ચાલતી લોકશાહી વ્યવસ્થા ઓ માટે સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી તંત્ર ની બેનમૂન વ્યવસ્થા થી…

ભાવનગર

રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર ઘોઘા તા.પં.ની મુલાકાતે

રાજુલા કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર આજે ઘોઘા તાલુકા પંચાયત કચેરીની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. જેમાં જિલ્લા યુવા કોંગ્રેસના રાજકુમાર મોરી તેમજ નિલદિપસિંહ ગોહિલ, બળદેવસિંહ સોલંકી, જીતેન્દ્ર બાલધિયા, બી.સી. મોરી, રવિરાજસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ સરવૈયા ઉપસ્થિત રહ્યાં હતા.