www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: July 7, 2018

અમરેલી

દામનગર શહેર સહિત ગ્રામ્ય માં સારો વરસાદ

દામનગર સહિત ના ગ્રામ્ય માં સારો વરસાદ સાંજ ના ૭-૩૦ કલાકે શરૂ થયેલ વરસાદે સતત રાત્રે ૯-૦૦ સુધી એકધારો શરૂ રહ્યો દોઢ કલાક સુધી ધોધમાર વરસ્યો  શહેર ભર ની મુખ્ય બજારો માં ગોઠલબુડ પાણી ચાલ્યા કોઈ નુકશાની વગર સારો વરસાદ…

અમરેલી

રસીકરણ માટે વાલીઓને અવગત કરતા ડોકટરો અને શિક્ષકો

દામનગર ની શેક્ષણિક સંસ્થા ઓ નું મહાઅભિયાન સરકાર નું રસી કરણ કેમ્પેઇન અંતર્ગત દામનગર ના સહજાનંદ એજ્યુજેશન ગુરુકુળ અને તાલુકા કલ્યાણ મંડળ ની ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ સ્કૂલ માં રૂબેલા વેકસીન અંગે વાલી ઓ ને અવગત કરતા નિષ્ણાંત તબીબો…

ભાવનગર

૧૮ જેટલી દુકાન ધારકો પાસેથી રૂ. ૧૨,૭૦૦ /- નો દંડ વસુલ

તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (COTPA-૨૦૦૩)નું સઘન અમલીકરણ થાય તે હેતુથી જીલ્લા કક્ષાએ તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ/રેડ ની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એચ. એફ. પટેલ સાહેબના માર્ગદર્શન નીચે તમાકુ નિયંત્રણ…

ભાવનગર

પાલીતાણા મોટીપાણીયાણી કે.વ શાળામાં વૃક્ષરોપણ કરાયું

પાલીતાણા તાલુકાની શ્રી મોટી પાણીયાળી કે .વ શાળામાં વૃક્ષ રોપણની ઉજણી કરવામાં આવી જેમાં કુલ ૬૦૦ રોપાની વ્યવસ્થા ગામના સરપંચશ્રી ગોકુળ ભાઈ વાધેલા અને શાળાના શિક્ષકો શ્રી કરમશીભાઈ ખાસિયા અને મહેશભાઈ ખેરાળા દ્વ્રારા કરવામાં આવી હતી.દરેક બાળક એક વૃક્ષ ઉછેરે…

ભાવનગર

ભાવનગર શહેરમાં જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાશે : SP માલ

રથયાત્રા કમિટી અને જિલ્લા પોલીસ વડા વચ્ચે યોજાયેલ મિટીંગમાં ડી.એસ.પી., પી.એ. માલએ આ રથયાત્રા ચૂસ્ત બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે યોજાશે તેવી ખાત્રી આપી છે. દર વર્ષ માફક આ વર્ષે પણ સ્વા.ભીખુભાઈ ભટ્ટ પ્રેરીત અને ભગવાન જગન્નાથ રથયાત્રા સમિતી દ્વારા…