www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: July 8, 2018

અમરેલી

ઘારીના સરસીયા રેન્જના આંબરડી ગામે સીમ વિસ્તારમા સિહણે કર્યો ખેડુત પર હુમલેા

અમરેલી ઘારી વન વીભાગ ની સરસીયા રેન્જ  ના અાબરડી ગામે સીમ વિસતાર મા સિહણે કરીયેા ખેડુત પર હુમલેા ખેડુત .અરવીદભાઈ ખોડાભાઈ સારીકડા ઊ.વ. 22 ખેતર ની વાડ કાપતા બચા વાળી સિહણ નો પાછળ થી હુમલો કરતા ગંભીર ઈજા ખેડુત નૅ…

વિડિયો ગેલેરી

રાજુલા નાં સાપરી ગામ ની સ્થાનિક નદી માં આવ્યું પુર….અચાનક પુર આવી જતા મંદ બુદ્ધિ નો યુવક વચ્ચે પૂર્ણ પાણીમાં અટવાયો….સ્થાનિક યુવાનો એ રેસ્ક્યુ કરી યુવાન ને તુરંત બચાવી લેવાયો….

[wpdevart_youtube]3XC65XUlGZ0[/wpdevart_youtube]રાજુલા નાં સાપરી ગામ ની સ્થાનિક નદી માં આવ્યું પુર….અચાનક પુર આવી જતા મંદ બુદ્ધિ નો યુવક વચ્ચે પૂર્ણ પાણીમાં અટવાયો….સ્થાનિક યુવાનો એ રેસ્ક્યુ કરી યુવાન ને તુરંત બચાવી લેવાયો….

અમરેલી

સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામ તેમજ આજુબાજુના અનેક વિસ્તારમાં વરસાદ  ની જોરદાર એન્ટ્રી..

[wpdevart_youtube]B764q0YmEpU[/wpdevart_youtube] સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામ તેમજ નવાગામ મઢડા છાપરી ડેડકડી દાધીયા હાડીડા ગોરડકા મા અને આજુબાજુના અનેક વિસ્તારમાં વરસાદ  ની જોરદાર એન્ટ્રી.. બપોરના ૩ વાગ્યાથી વરસાદે આગમન કર્યું હતું..આજે ખેડૂતોમા ખુશાલી જોવા મળી તેમજ વાવણી લાયક વરસાદ ૨ કલાક સુધી…

ગુજરાત રાષ્ટ્રીય

વરૂણ દેવતાએ સૌરાષ્ટ્ર તરફથી મોં ફેરવી લીધું!

વરસાદે જાણે સૌરાષ્ટ્ર સાથે રિસાયો હોય એવુ લાગી રહ્યું છે. વાવણીલાયક વરસાદ ન થતા અને જળાશયો ખાલીમખ બનતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જુન બાદ જુલાઈ મહિનાનો સપ્તાહ વિત્યો છતાંયે વરસાદ જાણે વરસવાનું નામ નથી લઈ રહ્યો. સૌરાષ્ટ્રમાં લોકો આકાશ તરફ…

અમરેલી

ચોરીના બે મોટર સાયકલ તથા મોબાઇલ ચોરીનો મળી ત્રણ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અમરેલીનાઓએ અમરેલી મિલ્કત સબંધી વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે અને ચોરાયેલ મિલ્ક્તો મુળ વ્યક્તિને પાછી મળી જાયે તે રીતે કામગીરી કરવા તમામને સુચનાઓ આપાવામાં આવેલ હતી.જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ…

અમરેલી

ચલાલા શિવ બાલાશ્રમમાં રહેતા અનાથ બાળકો તથા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને કપડા અપાયા

ચલાલા ખાતે આવેલ શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ સંચાલિત ભશિવ બાલાશ્રમભમાં રહેતા મા-બાપ વિહોણા 19 અનાથ બાળકોને બબ્‍બે જોડી જીન્‍સ ટી-શર્ટ તથા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને કપડા સિવડાવી અપાયા. જેમાં સાવરકુંડલાના સુરત દોરડાના વેપારી મે. હરજીવનદાસ સવજીભાઈ પેઢીના શાંતિબાપા તથા…

અમરેલી

અમરેલીનાં નાના આંકડીયામાં ગૌ-શાળાનું દબાણ દુર કરવાને બદલે ગૌ-શાળાને દુર કરવાની કાર્યવાહીથી રોષ

અમરેલી તાલુકાનાં નાના આંકડીયા ગામે આવેલ મહિલા મંડળ સંચાલિત કામધેનું ગૌશાળાનું શનિવારે પોલીસ બંદોબસ્‍ત સાથે વહીવટી તંત્ર હટાવવા જતાં સમસ્‍ત ગામના લોકો અને મહિલાઓએ દબાણ હટાવવા અંગેના નિર્ણયનો સામુહિક વિરોધ કરતા અને પોલીસે કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા માટે 18 જેટલી…

અમરેલી

અમરેલીની વિદ્યાસભામાં ‘‘સાહિત્‍ય સ્‍પર્ધા” કાર્યક્રમ યોજાયો

ડૉ. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલીત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળા કોમર્સ અને આર્ટ્‍સ વિભાગ તેમજ શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્‍યમિક શાળા અને અંગ્રેજી માઘ્‍યમ તથા પ્રાથમિક શાળાના સંથુકત ઉપક્રમે સાહિત્‍ય સ્‍પર્દ્યાનું આયોજન કરવામાં આવેલ જેમાં…

અમરેલી

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વિસ્તારમાંથી જુગારી ને રોકડા રૂ.૧૫,૮૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર રેન્જ આર આર સેલ ટીમ

ભાવનગર રેંજ આઈ.જી.પી.  શ્રી અમિતકુમાર વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ દારૂ તેમજ જુગારની બદી નેસ્તનાબુદ કરવા આપેલ સૂચના મુજબ બાબરા તાલુકાના ટાઉન વિસ્તારમાંથી જાહેરમાં તીનપત્તિનો હારજીતનો જુગાર ચાલુ હોવાની ભાવનગર આર.આર.સેલ ના *હેડ.કોન્સ કિરણ સોલંકી* ને મળેલી બાતમી ના આધારે  *એ.એસ.આઈ….