www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: July 10, 2018

અમરેલી

જાફરાબાદ તાલુકા ના હેમાળ શેલેણા સહિત ગામો માં મુશળધાર વરસાદ…4 ઇંચ વરસાદ ખાબકતા ખેતરો પાણી થી ઉભરાયા….ખેતર માં રહેતા ખેડૂતો ના મકાન માં ઘુસ્યા પાણી…

જાફરાબાદ તાલુકા ના હેમાલ છેલણા સહિત ગામો માં મુશળધાર વરસાદ…4 ઇંચ વરસાદ ખાબકતા ખેતરો પાણી થી ઉભરાયા….ખેતર માં રહેતા ખેડૂતો ના મકાન માં ઘુસ્યા પાણી….નેશનલ હાઇવે એ ની કામગીરી સામે ખેડૂતો માં રોષ….હાઇવે ઊંચો કરતા ખેતરો માં પાણી ઘુસ્યા…..અનેક ખેડૂતો…

અમરેલી

ખાંભા પંથકમાં મૂશળધારઃ 3 કલાકમાં 5 ઇંચ….માલણ નદીમાં ઘોડાપૂર….પૂર જોવા ગામલોકો ઉમટ્યા…જુઓ વિડીઓ

[wpdevart_youtube]omC9s-XDpl0[/wpdevart_youtube][wpdevart_youtube]2ieAxrEF8tY[/wpdevart_youtube] અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ મંડાણ માંડ્યા હોય તેમ મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. આજે ત્રીજા દિવસે અમરેલી જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ખાંભાના રબારીકા ગામે ત્રણ કલાકમાં 5 ઇંચ…

અમરેલી

ટેકનિકલ ઇન્‍સ્‍ટિટ્યુટ-અમરેલી ખાતે ટીઇબી પેટર્નના સર્ટિફિકેટ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા તા.૨૬ જુલાઇ સુધીમાં ફોર્મ ભરી શકાશે

કે.કે. પારેખ ટેકનિકલ ઇન્‍સ્‍ટિટ્યુટ-અમરેલી ખાતે ટીઇબી પેટર્નના સર્ટિફિકેટ અભ્યાસક્રમ શરૂ છે. વર્ષ-૨૦૧૮/૧૯ માટે બેઠકો માટે પ્રવેશ ફોર્મ વિતરણની મુદ્દતમાં વધારો કરવામાં આવ્‍યો છે.         ૧. ઇલે.એપ્‍લા.એન્‍ડ કોમ્‍પ્‍યુ. ટેકનિશિયન (૧ વર્ષ) ધો.૯ પાસ, ૨. ઇલે. મોટર રિવાઇન્‍ડીંગ એન્‍ડ સર્વિસીંગ (મોટર રિવાઇન્‍ડીંગ) (૧…

અમરેલી

શિક્ષણ ગુણવત્તા સહાય યોજનાઃતા.૩૧મી સુધીમાં અરજી કરવી

અનુ.જાતિના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ગુણવત્તા સહાય યોજના અમલી છે. માર્ચ-૨૦૧૮માં ધો.૧૦માં પ્રથમ પ્રયત્‍ને ૭૦ ટકા કે તેથી વધુ માર્કસ મેળવી, ધો.૧૧ વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવ્યો હોય તેવા અનુ.જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટયુશન કરવા અર્થે શિક્ષણ ગુણવત્તા સહાય આપવા માટે તા.૩૧ જુલાઇ-૨૦૧૮ સુધીમાં…

ભાવનગર

સોનાના દાગીના ધોઇ આપવાના બહાને સોનું ઓળવી લેતી પરપ્રાંતીય ગેંગના બે સાગ્રીતોને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ : આશરે ૭૦ થી ૮૦ ગુન્હા આચરેલ હોવાની કબુલાત

ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે હાથ ઘરેલ ઝુંબેશના ભાગ રૂપે *એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર સાહેબને મળેલ બાતમી આધારે* ડેરી રોડ હનુમાન…

અમરેલી

ધારી ખાતે સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ યુવક મંડળ ધારી દ્વારા દ્વિતીય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

ટીનું લલિયા ધારી ધારી ખાતે ની શ્યામ વાડી માસમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ યુવક મંડળ ધારી દ્વારા દ્વિતીય વિદ્યાર્થી સન્માન સમારોહ ને જ્ઞાતિ ની વિશાળ ઉપસ્થિત મા ભવ્ય સફળતા જેમા કાર્યક્રમ મા મુખયમહેમાન  અમરેલી નગર પાલિકા ના પુવઁ પ્રમુખ શ્રીમતી અલકાબેન…

અમરેલી

અમરેલી જિલ્‍લામાં ઉભી થયેલ રેતીની સમસ્‍યા દૂર કરવા રજૂઆત

અમરેલી જિલ્‍લામાં રેતી ઉપાડવા માટે છેલ્‍લાં ઘણાં જ સમયથી લીઝ આપવાની કામગીરીઅટકી પડી છે. જેને લઈ અમરેલી જિલ્‍લામાં ગરીબ અને શ્રમિક વર્ગને રોજીરોટી મળતી ન હોય, જેથી અમરેલી જિલ્‍લા વિશ્‍વકર્મા કારીગર મંડળનાં હોદ્યેદારોએ અમરેલી જિલ્‍લા ભાજપનાં પૂર્વ પ્રમુખ અને જાણીતા…

અમરેલી

ભુમાફીયાઓ વિરૂઘ્‍ધનું આંદોલન સમેટાયું

[wpdevart_youtube]-1ZBi9a7fdk[/wpdevart_youtube]રાજુલા તાલુકાના પીપાવાવધામના સરપંચ તથા ગ્રામજનો છેલ્‍લા 76 દિવસથી રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહૃાા હતા. ગુજરાત હેવી કેમિકલ્‍સ લિમીટેડ અને ભુમાફીયાઓના કબ્‍જામાંથી ગામની જમીન મુકત કરાવવા માટે આંદોલન કરી રહૃાા હતા. ત્‍યારેજયારે તંત્ર ઘ્‍વારા કાર્યવાહી કરવામાં આવી…