www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: July 11, 2018

ભાવનગર

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સામાજીક સંદેશાઆે સાથેના ફલોટ્સ આકર્ષણ જમાવશે

આજે શહિદ ભગતસિંહ ચોક અને 13મીએ જશોનાથ ચોક ખાતે સંતવાણી-ડાયરો યોજાશે : જગન્નાથજીની નગરયાત્રાના આયોજનની રથયાત્રા સમિતીના અધ્યક્ષ હરૂભાઇ ગાેંડલીયા અને આગેવાનોએ મિડીયાને આપી માહિતી ભાવનગરમાં પરંપરા મુજબ અષાઢ સુદ બીજનાં દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનંુ આયોજન સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરીત…

ભાવનગર

તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે આગામી રથયાત્રા શાંતીપુર્ણ માહોલમાં યોજાય તે સારૂ ભાવનગર શહેર તથા જીલ્લામાં ગેરકાયદેસર ફાયર આર્મ્સ રાખતા ઇસમોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને આવા ઇસમોને ઝડપી પાડવા સુચના આપેલ જે…

ભાવનગર

શિક્ષણ ક્ષેત્રે સૌ પ્રથમ નંદકુવરબા મહિલા કોલેજના ૬૦૦ બહેનો એ પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા લીધા શપથ

દેશભરમાં સ્વચ્છતાં મીશન શરૂ છે.ત્યારે વિવિધ ક્ષેત્રોથી સ્વચ્છતાં માટે બદલાવ લાવવો ખૂબજ જરૂરી છે.જેમાં નિતી-નિયમો,અમલવારી,અવેરનેસ આમ લોકમાનસમાં બદલાવ લાવવો એજ મોટો ઉપાય છે.ત્યારે ભાવનગર મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગ દ્રારા વિધાર્થીઓમાં અવેરનેસ આવે અને માઉથ ટુ માઉથ સંદેશ પહોંચાડવા શિક્ષણ ક્ષેત્રે…

અમરેલી વિડિયો ગેલેરી

આર.ટી.આઈ.એક્ટીવિસ્ટ પર છે જીવનું જોખમ…..ખોટા કેસમાં ફસાવવાનું થઈ રહ્યું છે કાવતરું…..?? પોતાના મૃત્યુ માટે જવાબદાર ગણવા મોકલ્યું સોગંધનામું….કોના પર છે જીવનું જોખમ ને કોણ ખોટા કેસમાં ફિટ કરવાની અનુભવી રહ્યું છે દહેશત…જુઓ સિટીવોચ ન્યુઝ…..

[wpdevart_youtube]-sBe24by02Y[/wpdevart_youtube]રાજુલા વનવિભાગના આર.એફ.ઓ. થી RTI એકટીવીસ્ટને જીવ નુ જોખમ..કથીવદરના પર્યાવરણ પ્રેમી અને RTI એકટીવીસ્ટ અમરાભાઈ ( આતાભાઈ ) વાઘ એ કર્યું સોગંદનામું..રાજુલા વનવિભાગના આર.એફ.ઓ પોતાને ખોટા કેસમાં ફસાવશે તેવી દહેશત..રાજુલાના પર્યાવરણ પ્રેમી અશોક સાંખટ સહિત બે લોકોને ખોટી રીતે ફસાવ્યાનો…

ભાવનગર

પાલીતાણા શહેર-તાલુકાના સાંસદ વિકાસ ગ્રાન્ટના આયોજન માટે બેઠક મળી

આજ રોજ તા.૧૧/૦૭/૨૦૧૮ ના સવારના ૧૧/૦૦ કલાકે પાલીતાણા સરકીટ હાઉસ-પાલીતાણા ખાતે ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયા,તાલુકા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ શિહોરા,શહેર ભાજપા પ્રમુખ નીતિનભાઈ ચૌહાણ તેમજ પાલીતાણા શહેર-તાલુકાના કાર્યકર્તા તેમજ આગેવાનો સાથે લોકપ્રિય સાંસદશ્રીમતી ડો.ભારતીબેન શિયાળ ના અધ્યક્ષ સ્થાને સાંસદ વિકાસ ગ્રાન્ટના આયોજન…

ભાવનગર

ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ની બેઠક મળી

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (દિશા) ની બેઠક તા.૧૦-૦૭-૨૦૧૮ ના રોજ ૩:૦૦ કલાકે આયોજન હોલ, કલેકટર કચેરી ખાતે કમિટીના અઘ્યક્ષશ્રી અને માન.સાંસદશ્રીમતિ ડો.ભારતીબેન શિયાળના અઘ્યક્ષસ્થાને મળેલ જેમાં માન. કલેકટરશ્રી,જિલ્લા વિકાસ અઘિકારીશ્રી, નિયામકશ્રી,ડો.ઘીરૂભાઇ શિયાળ (ડાયરેકટરશ્રી માર્કેટિંગ યાર્ડ તળાજા) તેમજ તમામ વિભાગ ના અધિકારીશ્રીઓ…

વિડિયો ગેલેરી

વીજ તંત્રની ઉપેક્ષાનો ભોગ બનતા ઉખરલાના ગ્રામજનો અને ખેડૂતો

સ્ટ્રીટ લાઈટ માટે રકમ ભરપાઈ કરી છતાં કનેક્શન નહીં આપી માત્ર ઔદ્યોગિક એકમોની સુવિધા સચવાતા ગ્રામજનો દ્વારા સુત્રોચ્ચાર ; ઉદ્યોગોને સાચવવા ખેડૂતોના વીજ કનેક્શન કાપી નખાયા હોવાનો આક્ષેપ કોબડી પાસેના ઉખરલા ગામના લોકોએ વીજ તંત્ર વાહકોની નીતિ રીતિ સામે ત્રસ્ત…

અમરેલી

અમરેલી ના વડિયા ગામે વરસાદ આવતા લોકોમાં આનંદ…કુકાવાવના પીઠડીયા, નાજાપુરમાં ધોધમાર વરસાદ આવતા સ્થાનિક નદીમાં પુર આવ્યું….

[wpdevart_youtube]Hf28a3ecCwQ[/wpdevart_youtube]અમરેલી ના વડિયા ગામે વરસાદ આવતા લોકોમાં આનંદ…વડીયાના ઉપરવાસમાં વરસાદ હોવાથી વડીયાના સુરવો ડેમમાં નવા નીર આવવાની શક્યતા…ભારે બફારા બાદ વરસાદ આવતા લોકો અને ખેડૂતોમાં ખુશી..કુકાવાવના પીઠડીયા, નાજાપુરમાં ધોધમાર વરસાદ આવતા સ્થાનિક નદીમાં પુર આવ્યું….

અમરેલી વિડિયો ગેલેરી

ધારી ગીર પંથકમાં મેઘાનું આગમન….ધારી શહેર સાથે ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ…. ગીર પંથકના દલખાણીયા, કોટડા, મીઠાપુર, શેમરડી, નાગધ્રા, રામપરા, દેવળા, ખીચા, ગામોમાં ધોધમાર વરસાદ…નાગધ્રા ની નદીમાં આવ્યું પુર…..

[wpdevart_youtube]Hf28a3ecCwQ[/wpdevart_youtube]ધારી ગીર પંથકમાં મેઘાનું આગમન..ધારી શહેર સાથે ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ…ગીર પંથકના દલખાણીયા, કોટડા, મીઠાપુર, શેમરડી, નાગધ્રા, રામપરા, દેવળા, ખીચા, ગામોમાં ધોધમાર વરસાદ…નાગધ્રા ની નદીમાં આવ્યું પુર…..

અમરેલી વિડિયો ગેલેરી

સાવરકુંડલા ના જાબાળ નજીક કન્ટેનરે મારી પલટી…કન્ટેનર પલટી મારતા પીપાવાવ-અંબાજી સ્ટેટ હાઇવે પર થયો ટ્રાફિક જામ….વાહનોના લાગ્યા થપ્પા….કન્ટેનર ને રોડ પર થી હટાવાની કામગીરી ચાલુ….

[wpdevart_youtube]_4gKu-12S2I[/wpdevart_youtube]અમરેલી-સાવરકુંડલા ના જાબાળ નજીક કન્ટેનરે મારી પલટી..કન્ટેનર પલટી મારતા પીપાવાવ-અંબાજી સ્ટેટ હાઇવે પર થયો ટ્રાફિક જામ….વાહનોના લાગ્યા થપ્પા…કન્ટેનર ને રોડ પર થી હટાવાની કામગીરી ચાલુ……