www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: July 12, 2018

અમરેલી

અમરેલી જિલ્લાના ખાભાં તાલુકાના ડેડાણ ગામમાં સતત ત્રીજા દિવસે પણ મેઘમહેર યથાવત….

રીપોર્ટ મોહસીન પઠાણ ડેડાણ [wpdevart_youtube]vraylB_r_xI[/wpdevart_youtube]ખાંભા ના ડેડાણ સતત ત્રણ દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે આજે બપોર ના બે વાગ્યા થી વરસાદ ચાલુ થયો હતો અને બે કલાક સુધી વરસાદ વરસ્યો હતો જેથી ખેડૂતો મા ખૂશી જોવા મળી હતી…

અમરેલી

રાજુલા ના હિંડોરણા ચોકડી ની ઘટના….ક્રિષ્ના ટાયર્સ ના કારખાના માં લાગી ભીષણ આગ…..મુશળધાર વરસાદ વચ્ચે લાગી …શોટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનુ સ્થાનિક લોકો નું અનુમાન..

રાજુલા ના હિંડોરણા ચોકડી ની ઘટના….ક્રિષ્ના ટાયર્સ ના કારખાના માં લાગી ભીષણ આગ…..મુશળધાર વરસાદ વચ્ચે લાગી આગકારખાના આસપાસ મચી અફડા તફડી……સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવવા ના પ્રયાસ….શોટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનુ સ્થાનિક લોકો નું અનુમાન…….

અમરેલી

ધારીના ખાડીયા વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોકથી 2 બળદ ના મોત…વાડી એથી બળદગાડું લઈને આવતા ખેડૂતનો આબાદ બચાવ……બન્ને બળદ ના મોત થતા પી.જી.વી.સી.એલ.તંત્ર થયું દોડતું…..

ટીનું લાલીયા ધારી [wpdevart_youtube]JStbsCFXR_c[/wpdevart_youtube]ધારી પંથક ને ગીર વિસ્તાર માં ભારે વરસાદ ધારીના ખાડિયા વિસ્તાર મા મગનભાઈ ડાયાભાઇ રૂડાની બળદ ગાડું લય ને ઘર તરફ ફરતા પાણી માં ઇલેક્ટ્રિક શોક લાગતા 2 બળદ ના ઘટના સ્થળે મોત જ્યારે મગનભાઈ અને તેમના પત્ની…

અમરેલી વિડિયો ગેલેરી

અમરેલી, સાવરકુંડલા, બાબરા, જાફરાબાદ, લીલીયા, વડિયા બગસરામાં વરસાદ….. અમરેલી જિલ્લાના 7 તાલુકા મથકો પર ધીમીધારે વરસાદ…..

[wpdevart_youtube]cg1wHZLtkBA[/wpdevart_youtube]અમરેલી-અમરેલી જિલ્લામાં સવારે ૬ થી સાંજે ૪ વાગ્યા સુધીમાં વરસાદ ના આંકડા…. અમરેલી – 43 મી.મી. બાબરા – 00 મી.મી. જાફરાબાદ- 28 મી.મી. લીલીયા-34 મી.મી. સાવરકુંડલા-66 મી.મી. વડિયા-35 મી.મી. બગસરા-40 મી.મી. ધારી – 33 મી.મી. રાજુલા – 14 મી.મી. લાઠી…

અમરેલી

કલોરાણા, દરેડ અને નાની કુંડળ ખાતે પંડિત દીનદયાલ ભંડાર શરૂ કરવા અરજી મંગાવવામાં આવી

પંડિત દીનદયાલ ભંડાર યોજના અન્વયે બાબરા તાલુકાના કલોરાણા, દરેડ અને નાની કુંડળમાં પંડિત દીનદયાલ ભંડાર શરૂ કરવામાં આવનાર છે. આ ભંડાર માટે કલોરાણા ગામે શિક્ષિત પુરૂષ-મહિલા બેરોજગાર ઉમેદવાર તેમજ દરેડ અને નાની કુંડળ ગામે જાહેર સંસ્‍થા કે જાહેર મંડળે અરજી…

અમરેલી

ખાંભા માં 2 ઈચ વરસાદ તેમજ ગીર ના ગામ્ય વિસ્તાર માં ત્રણ ઈચ કરતા વધારે વરસાદ

ખાંભા દશરથસિંહ રાઠોડ આજે ખાંભા મા બપોર બાદ બે વાગ્યા થી સાંજ ના છ વાગ્યાં સુધી મા  બે ઈચ જેટલો પડ્યો હતો જ્યારે ગીર ને અડી ને આવેલા ભાણીયા , ગીદરડી, ધાવડીયા , લાસા , ભાડ , વાંકીયા સહિત ના…

અમરેલી

ખાંભા સાવર કુંડલા રોડ પર બે અલગ અલગ અકસ્માત થતા બે કલાક સુધી વાહન વ્યવહાર ઠપ્પ.

ખાંભા દશરથસિંહ રાઠોડ[wpdevart_youtube]RBtATd1HXr8[/wpdevart_youtube] સાવર કુંડલા રોડ લાપળા પાસે ખાનગી ટ્રાવેલ્સ નો વૃક્ષ સાથે અકસ્માત થયા બાદ અન્ય બે બસ નો અકસ્માત થતા.ખાંભા સાવર કુંડલા રોડ બે કલાક સુધી બંધ થતા રોડ પર ચક્કાજામ થઇ ગયો હતો આજે સવારે ખાંભા સવાર…

અમરેલી વિડિયો ગેલેરી

વિકાસના કામોમાં થતા ભ્રષ્ટાચાર અને પાલિકાની અણઘડ નિતીઓ સામે બાબરા સજ્જડ બંધ

[wpdevart_youtube]F2RGKsj_qRo[/wpdevart_youtube]આજ રોજ બાબરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નગરપાલિકા ના ભ્રષ્ટાચાર અને શહેરના વિકાસના પ્રશ્ર્નો બાબતે બંધનુ એલાન આપવામાં આવ્યું છે.ત્યારે સવારથી વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યાઙ્ગ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો વેપારીઓએ રોષ સાથેઙ્ગ મામલતદારને આવેદનપત્ર આપીને નગરપાલિકા દ્વારા બાબરા…

અમરેલી

ચોરીના ગુન્હાનો આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અમરેલીનાઓએ અમરેલી મિલ્કત સબંધી વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે અને ચોરાયેલ મિલ્ક્તો મુળ વ્યક્તિને પાછી મળી જાય તેમજ ચોરીઓમાં પકડવાના બાકી આરોપીઓને ઝડપી પાડવા અને તે રીતે કામગીરી કરવા તમામને સુચનાઓ આપાવામાં આવેલ હતી.જે અન્વયે…

ગુજરાત

સુરત શહેરનાં ‘રીંગરોડ’ નું નિર્માણ કરવા ભારત સરકાર કરી રહી છે આયોજન : કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા

સુરત શહેરનાં વિકાસને વેગ આપવા તથા હાલ જે ટ્રાફીકનું ભારણ છે તેમા ઘટાડો કરવા સુરત શહેરનો રીંગરોડ બનાવવાનું આયોજન ભારત સરકાર દ્ધારા કરવામા આવી રહ્યું હોવાની માહિતી ભારત સરકારનાં માનનીય કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, શીપીંગ, કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ મંત્રીશ્રી…