www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: July 13, 2018

અમરેલી

વિવિધ પશ્ને ખાભાં તાલુકાના ડેડાણ ગામ સજ્જડ બંધ

[wpdevart_youtube]Pj8OBd_07Bw[/wpdevart_youtube]ડેડાણ ગામ બંધ રહેતા આજુબાજુના 30 જેટલા ગામોના લોકો ને ભારે હાલાકી સામનો કરવો પડ્યો હતો રીપોર્ટ મોહસીન પઠાણ ડેડાણ તંત્ર દ્વારા કોઈ પગલા ન લેવાતા ગામજનો મા રોષ ફેલાયો હતો રાજૂલા જાફરાબાદ-ખાંભા ના ધારાસભ્ય શ્રી અંબરીષ ભાઈ ડેર તથા…

અમરેલી

રાજુલા થી ડુંગર ગામને જોડતા કુંભારીયા અને દેવકા વચ્ચે આવેલ કુંભારીયા પુલનો અડધો ભાગ ધરાશાઈ

[wpdevart_youtube]Nus7tzljOkc[/wpdevart_youtube]અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અતિ મેઘ મહેરથી જિલ્લામાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે ત્યારે દરિયાકાંઠાના રાજુલા પંથકમાં અંધરાધાર વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપુર આવી ગયા હતા રાજુલા થી ડુંગર ગામને જોડતા કુંભારીયા અને દેવકા વચ્ચે આવેલ કુંભારીયા પુલનો…

અમરેલી

દામનગર સમસ્ત ખારાપાટ માલધારી સમાજ દ્વારા બિજોત્સવ ઉજવાશે

દામનગર શહેર સમસ્ત ખારાપાટ માલધારી સમાજ દ્વારા આયોજિત બિજોત્સવ દામનગર રામદેવજી ની જગ્યા માં અષાઢી બીજ ના પાવન પર્વે સંતવાણી ભજન ભોજન પ્રસાદ તા૧૪/૭/ ને શનિવાર ના રોજ નેજા ના સામૈયા બપોર ના ૨-૦૦ કલાકે મહાપ્રસાદ સાંજે ૭-૦૦ કલાકે રાત્રે…

અમરેલી

તા.૧૬મીએ અમરેલીમાં ડોમીસાઇલ સર્ટિફિકેટ ચકાસણી કરવામાં આવશે

રાજય સરકાર દ્વારા રચવામાં આવેલ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અન્‍ડર ગ્રેજ્યુએટ-પોસ્‍ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજયુકેશન દ્વારા ગુજરાત રાજયના ડોમીસાઇલ હોય તે જ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવે છે. તા.૬ જુલાઇ-૨૦૧૮થી ચાલુ વર્ષે (વર્ષ-૨૦૧૮) મેડિકલ, ડેન્‍ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક અને નેચરોપથી પ્રવેશ માટે પ્રવેશ…

અમરેલી

સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરી પણ ચણાની રકમ હજુ સુધી ખેડૂતોના ખાતામાં જમા ન થઇ

[wpdevart_youtube]tF_43sWcKKI[/wpdevart_youtube] અમરેલી જીલ્લામાં સરકાર નાફેડ અને ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવના ચણાની ખરીદી દોઢેક માસ પહેલા સાવરકુંડલાના એ.પી.એમ.સી.માં ખરીદી કરવામાં આવી હતી ૧૨૦૦ જેટલા ખેડૂતોએ ઓનલાઈન ટેકાના ભાવના ચાના વેચવાની નોંધણી કરવ્યા બાદ આજે દોઢેક માસ જેવો સમય ગાળો વીતી ગયો…

અમરેલી

મુસ્લિમ યુવાને ઉજવ્યો અનોખો બર્થ ડે, ગરીબ બાળકોને કરાવી હવાઇ સવારી

[wpdevart_youtube]h2uEYWSR8fw[/wpdevart_youtube] અમરેલીમાં રહેતા મુસ્લિમ  અને સેવાભાવી યુવાને તેમના જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેમણે સાવરકુંડલામા આવેલ માનવ મંદિર ખાતે 50 જેટલી પાગલ મહિલાઓને ભોજન કરાવ્યું હતુ. બાદમા અમરેલીના ગરીબ બાળકોને હવાઇ મુસાફરી પણ કરાવી હતી. અમરેલીના યુવાન નાસીર ટાંકે…

અમરેલી

મુખ્‍યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના ઓન-જોબ કૌશલ્‍ય તાલીમ આપી યુવાધનની રોજગારક્ષમતામાં વધારો કરવાનો રાજય સરકારનો ઉદ્દેશ્ય વિવિધ ટ્રેડમાં જુદી-જુદી તાલીમ-પ્રોત્‍સાહક સ્ટાઇપન્‍ડ www.appenticeship.gov.in પર વિગતો ઉપલબ્‍ધ

રાજય સરકાર દ્વારા ઓન-જોબ કૌશલ્‍ય તાલીમ માટે એપ્રિલ-૨૦૧૮થી મુખ્‍યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના અમલી છે. આ યોજનાનો મુખ્‍ય ઉદ્દેશ ઓન-જોબ કૌશલ્‍ય તાલીમ આપી યુવાધનની રોજગારક્ષમતા વધારવી અને ઉદ્યોગોની સહભાગિતા માટે પ્રોત્‍સાહન આપવાનો છે.        એપ્રેન્‍ટિસ અધિનિયમ-૧૯૬૧ અનુસાર એપ્રેન્‍ટિસ તાલીમ યોજના અમલી છે. આ…

ભાવનગર

તળાજા પંથકમાં મેઘો મહેરબાન : પ ઈંચ ધોધમાર વરસાદ

ગોહિલવાડ પંથકમાં આજે મેઘાવી માહોલ વચ્ચે જિલ્લાના  તળાજા, મહુવા તથા જેસર પંથકમાં મેઘરાજા મહેરબાન થયા હતાં. જેમાં તળાજા પંથકમાં આજે મુશળધાર પાંચ ઈંચ વરસાદ પડતા સર્વત્ર પાણી ફરી વળ્યા હતાં. જયારે મહુવા તથા જેસર પંથકમાં પણ ત્રણ-ત્રણ ઈંચ જેટલો ધોધમાર…

ગુજરાત

દક્ષિણ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ : નદીઓમાં ઘોડાપુર

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો દોર જારી રહ્યો છે જેના પરિણામ સ્વરુપ જનજીવન પર અસર થઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં અનેક જગ્યાઓએ નવ ઇંચથી વધુ વરસાદ થઇ ગયો છે. જેના લીધે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. જુદા જુદા વિસ્તારમાં…

અમરેલી

મહુવાના નેસવડ ચોકડી પાસેથી ચોરી કરેલ ટ્રેકટર અને ટ્રેલર સાથે બે ઝડપાયા

મહુવાના નેસવડ ચોકડી પાસે પુર્વ બાતમી આધારે એલ.સી.બી. ટીમે ચોરી કરેલ ટ્રેકટર અને ટ્રેલર સાથે બે શખ્સોને ઝડપી લઈ પુછપરછ કરતાં અન્ય નવ જગ્યાએથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન મહુવા,માર્કેટ…