www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: August 11, 2018

ભાવનગર

અધેલાઇ થી નારી નેશનલ હાઇવેની શિલાન્યાસ વિધિના અવસરે યોજાનાર કાર્યક્રમની તૈયારીઓનું નીરિક્ષણ કરતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા

ભાવનગર શહેર ખાતે આવતી કાલે ભારતના ઉપરાષ્ટ્રપતિશ્રી એમ. વેકૈંયા નાયડુ, ગુજરાતના રાજયપાલશ્રી ઓ. પી. કોહલી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર અધેલાઇ થી નારી નેશનલ હાઇવે નં ૭૫૧ સેકશનને ચાર માર્ગીય કરવાના શિલાન્યાસ કરવાના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓનું નીરિક્ષણ આજે…

ભાવનગર

અવાણીયા ગામ ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો

ઘોઘા તાલુકા ખેડૂત તાલીમ ઘોઘા તાલુકાના  અવાણિયા ગામે  ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ ના અધ્યક્ષ સ્થાને યોજાય જેમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિનુભાઈ ગોહિલ, ન્યાય સમિતિ ચેરમેન સોહેલભાઈ મકવા, તાલુકા પંચાયત સદસ્ય કાનજીભાઈ કંટારીયા, જીલ્લા ખેતીવાડી અધિકારી કોસંબી, ખેતીવાડી તાલુકા …

ભાવનગર

ઢુંઢસર ગામના કુવામાંથી કોહવાયેલી હાલતે લાશ મળી

સિહોરના ઢુંઢસર ગામની સીમમાં આવેલ કુવામાંથી અજાણ્યા યુવાનની કોહવાયેલી હાલતે લાશ મળી આવતા સિહોર પોલીસ સ્ટાફ બનાવસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ, સિહોરના ઢુંઢસર ગામે રહેતા મુળજીભાઈ ચૌહાણની વાડીના કુવામાંથી અજાણ્યા યુવાનની કોહવાયેલી હાલતે લાશ મળી…

ભાવનગર

દશામાના ઉત્સવનો પ્રારંભ

પર્વ-ઉત્સવોનો માહોલ પ્રારંભ થઈ ચુક્યો છે. હવે છેક દેવદિવાળી સુધી વિવિધ પર્વો ઉત્સવોની પરંપરાગત રીતે સાંપ્રત સમાજમાં ઉજવણી કરાશે. આજથી મહિલાઓમાં પ્રિય અને સર્વપરી આસ્થાનું પ્રતિક દશામાના ઉત્સવનો પ્રારંભ થશે. આ પર્વના એક દિવસ પૂર્વે દશામાની મૂર્તિઓ તથા પૂજા સામગ્રી…

અમરેલી

દિલીપ સંઘાણી સાથે મોરેશીયસ પ્રધાનમંત્રી પ્રવિણકુમાર જગનાથ, સહકાર મંત્રી સુમાલીદુથ ભોલાહ ઉપસ્‍થિત રહૃાા

દિલીપ સંઘાણી સાથે મોરેશીયસ પ્રધાનમંત્રી પ્રવિણકુમાર જગનાથ, સહકાર મંત્રી સુમાલીદુથ ભોલાહ ઉપસ્‍થિત રહૃાા મો ગુજરાત-ભારતની સહકારી પ્રવૃતિ અને તેના વિકાસથી આકર્ષિત છીએ અને સહકારી ક્ષેત્રમાં હજુ આગળ વધવા સાથે મળીને કામ કરીએ તેવો ભાવ મોરેસીયસનાં પ્રવાસે ગયેલા ભારતનાં પ્રતિનિધિ મંડળની…

અમરેલી

ફફડાટ : ખાંભાનાં ધુંધવાણામાં યુવક પર દીપડાએ હુમલો કર્યો

યુવકને સારવારમાં ખસેડવામાં આવ્‍યો ખાંભા તાલુકામાં દીપડા દ્વારા છાસવારે હુમલાના બનાવ બનતા હોય છે. ત્‍યારે ગત રાત્રી ફરી એક ખાંભાના ધુંધવાણા ગામે વાડીએ સૂતેલ હાર્દિકભાઈ મેસુરભાઈ ભુવા ઉપર રાત્રીના બે વાગે એક દીપડાએ અચાનક હુમલો કરતા હાર્દિકભાઈને માથા અને કાનના…

અમરેલી

અમરેલી અને સાવરકુંડલામાં પાકવિમા પ્રશ્ને રોષની આંધી

ખેડૂતોએ રેલી સ્‍વરૂપે આવેદનપત્ર પાઠવી નારાજગી વ્‍યકત કરી અમરેલી અને સાવરકુંડલામાં પાકવીમા પ્રશ્‍ને રોષની આંધી પાકવીમાની સહાય કરવામાં નહી આવે તો લોકસભાની ચૂંટણીનાં બહિષ્‍કારની પણ ચીમકી બાજુ-બાજુમાં ખેતર હોય અને એકમાં પાકવીમો મંજુર અને બાજુનાં ખેતરમાં ઠેંગો અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને…

ભાવનગર

મિશન વિધા અંતર્ગત ઘોઘા તાલુકા ની પ્રાથમીક શાળાઓની મુલાકાત કરતા અગ્રણીઓ

મિશન વિધા અંતર્ગત ઘોઘા તાલુકા ની તગડી,રાજપરા,પડવા પ્રાથમીક શાળાઓની મુલાકાત કરતા ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર) તાલુકા વિકાસ અધિકારી  પરમાર સાહેબ,તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિનુભાઈ ગોહિલ,કારોબારી ચેરમેન વનરાજસિંહ ગોહિલ,ન્યાય સમિતિ ચેરમેન સોહેલભાઈ મકવા,બી.આર.સી.વિજયભાઈ બારૈયા,કુકડ સી આર.સી. જયપાલસિંહ ગોહિલ,તગડી સરપંચ પરેશભાઈ…

રાષ્ટ્રીય

મોટુ-પતુલએ વસ્ત્રાપુર ગાર્ડનમાં નાટક રજૂ કરીને રોમાંચિત કર્યા

આગામી તા.૧૫મી ઓગસ્ટે ૭૨મા સ્વાતંત્રદિનની ઉજવણી પૂર્વે દેશની નંબર વન બાળકોની મનોરંજન ચેનલ નિકલોડિયનના સૌથી લોકપ્રિય કાર્ટુન કલાકાર મોટુ અને પતલુ આજે અમદાવાદના મહેમાન બન્યા હતા. શહેરના વસ્ત્રાપુર ગાર્ડન ખાતે આજે મોટુ અને પતલુએ સ્વેછીક  સંસ્થાના કાર્યકર્તાઓ સાથે મળી સ્વચ્છતા ઝુંબેશ,…

રાષ્ટ્રીય

રાજ્યનો પ્રથમ ડાન્સ રિયાલિટી શો-સ્ટાર ઓફ ગુજરાત યોજાશે

ગુજરાતના બાળકો અને યુવાનોમાં રહેલ ડાન્સની ટેલેન્ટ અને ક્ષમતા બહાર લાવવા, તેને નિખારવા અને બાહ્યજગતમાં તેને એક અનોખુ પ્લેટફોર્મ પૂરું પાડવાના ઇરાદાથી અમદાવાદમાં ફ્રેન્ડ્‌સ કોમ્યુનિકેશન દ્વારા એક અનોખા નવતર પ્રયોગ સાથે ગુજરાતનો સૌપ્રથમ ડાન્સ રિયાલિટી શો- સ્ટાર ઓફ ગુજરાત નું…