www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





Day: August 14, 2018

અમરેલી

તા.૧૯ ઓગષ્‍ટ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન ખાતાની આગાહી અનુસાર તા.૧૫ થી તા.૧૯ ઓગષ્‍ટ-૨૦૧૮ સુધીમાં સૌરાષ્‍ટ્રના કેટલાક સ્‍થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. અમરેલી જિલ્‍લામાં કન્‍ટીજન્‍સી એકશન પ્‍લાન મુજબ સાવચેતીનાં તમામ પગલા લેવા, લાયઝન અધિકારીઓએ જિલ્‍લા કંટ્રોલરૂમ સાથે સંપર્કમાં રહી તાલુકાનો કંટ્રોલ રૂમ ચાલુ રાખી…

અમરેલી

દામનગર શહેર ભાજપ આયોજિત અખંડ ભારત સ્મૃતિ દીને મશાલ રેલી યોજાય હતી

દામનગર શહેર ભાજપ આયોજિત અખંડ ભારત સ્મૃતિ દીને મશાલ રેલી યોજી જિલ્લા સાંસદ નારણભાઈ કાછડિયા સહિત જિલ્લા ભાજપ તાલુકા ભાજપ અગ્રણી સહિત સ્થાનિક સંગઠન ના તમામ હોદેદારો દ્વારા દામનગર તુલસી પાન પાસે થી પ્રસ્થાન થઈ સરદાર ચોક ખાતે પહોંચી હતી…

અમરેલી

રૂા.૫૦,૦૦૦/- તથા નોકીયા મોબાઇલ ફોન ભરેલ ખોવાયેલ પાકીટ મુળ માલીકને પરત અપાવતી અમરેલી એલ.સી.બી. ટીમ

ગઇ તા.૦૫/૦૮/૨૦૧૮ ના રોજ અમરેલી મણિનગરમાં રહેતાં સમીરાબેન રહીમભાઇ પંજવાણી સવારના અગિયારેક વાગ્યે અમરેલી શહેરમાં કામ અર્થે નીકળેલ ત્યારે તેમનું રૂ.૫૦,૩૦૦/- તથા નોકીયા કંપનીનો કાળા રંગનો મોબાઇલ ફોન કિં.રૂ. નો તથા અન્યન ચીજવસ્તુ/ઓ ભરેલ પાકીટ બજારમાં કોઇ જગ્યાએ પડી ગયેલ…

અમરેલી

છેલ્લા દસ વર્ષથી બગસરા પોલીસ સ્ટેશન ના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલી

મ્‍હે.  પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અમરેલી તથા પેરોલ ફર્લો સ્‍કોર્ડ ના પો.સબ ઇન્‍સ. એસ.આર.શર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્‍કોર્ડ ના એ.એસ.આઇ. બલરામભાઇ વાલજીભાઇ પરમાર તથા હેડ કોન્સ શ્યામકુમાર બગડા તથા હેડ કોન્‍સ. સુરેશભાઇ દાફડા તથા પો.કોન્સ. જયદિપસિંહ ચુડાસમા તથા…

અમરેલી

સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્‍યાએ અમરેલી ખાતે ત્રિરંગા યાત્રા યાદ કરો કુરબાની

રાષ્‍ટ્રભરમાં રાષ્‍ટ્રધ્‍વજ પ્રત્‍યે સન્‍માનની ભાવના પેદા થાય તેમજ દેશ પ્રત્‍યે સમર્પણની ભાવના પેદા થાય તે માટે ૭૨મા સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્‍યાએ, આજરોજ તા.૧૪ ઓગષ્‍ટના રોજ અમરેલી ખાતે ત્રિરંગા યાત્રા યાદ કરો કુરબાની કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. સાંસદશ્રી નારણભાઇ કાછડીયા અને…

અમરેલી

બાબરામાં વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ દ્વારા સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ જાગૃતિ રેલી યોજાઈ

બાબરામાં વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ દ્વારા સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ જાગૃતિ રેલી યોજાય હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા બાબરામાં ૧૫ મી ઓગસ્ટની ઉજવણી ની પૂર્વ સંઘ્યાએ જન જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં આવેલ વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ…

અમરેલી

મોટર સાયકલ ચોરીઓનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ ૦૮ મોટર સાયકલ રીકવર કરતી અમરેલી એલ.સી.બી.ટીમ

પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલીનાઓએ* જીલ્લા માં મિલ્કત સબંધી જે ગુન્હા ઓ બનેલ હોય અને તેમાં અમરેલી જિલ્લાના નાગરીકોની મિલકત ચોરાયેલ હોય અને આવા ગુન્હાેઓ વણ શોધાયેલ હોય તેવા ગુન્હાઓ નો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી તેના મુળ માલીકને તેની ચોરીમાં…

અમરેલી

રાજસ્થળી પાસેથી એસ્ટીમ ગાડીમાથી ઇંગ્લીશ દારૂ પકડી પાડતી અમરેલી   તાલુકા પોલીસ 

અમરેલી તાલુકા પોલીસે ૨૫ બોટલ ઇંગ્લીશ દારુ તથા એક એસ્ટીમ ગાડી મળી કુલ મુદ્દામાલ કિ. રૂ. ૯૧૭૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ અમરેલી જિલ્લામા પ્રોહી તથા જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા માટે અમરેલી મે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ…

અમરેલી

વેણીવદર ગામની સીમમાથી ઇંગ્લીશ દારૂ પકડી પાડતી અમરેલી   તાલુકા પોલીસ 

Turn off for: Gujarati અમરેલી તાલુકા પોલીસે ૬ બોટલ ઇંગ્લીશ દારુ તથા એક વાડી માથી કુલ મુદ્દામાલ કિ. રૂ. ૨૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ અમરેલી જિલ્લામા પ્રોહી તથા જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા માટે અમરેલી મે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી…

અમરેલી

લીસ્‍ટેડ પ્રોહી બુટલેગર કાળુ ઉર્ફે જેસીંગ છગનભાઇ રાઠોડ રહે.ધંધુકા  વાળાની જામીન અરજી નામંજુર

                        પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા જાફરાબાદ મરીન પો.સ્‍ટે.ના પ્રોહી ગુ.ર.નં. ૪૯/૨૦૧૭, પ્રોહિ કલમ ૬૬ બી, ૬૫ એ, ઇ, ૧૧૬ બી વિ. મુજબના ગુન્‍હાના…