www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Month: October 2018

ભાવનગર

ત્રણ દિવસ પુર્વે શીશુ વિહાર સર્કલ પાસે રહેણાંકી મકાનમાં થયેલ સાડા સાત લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચાર ઇસમોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હા બનતા અટકાવવા તથા બનેલ ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે હાથ ધરેલ ઝુંબેશના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટશ્રી ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં…

અમરેલી

લાઠી શહેર ની પી એમ શકર વિધાલય ખાતે સરદાર પટેલ ની ૧૪૩ મી જન્મ જ્યંતી પ્રસંગે વકતૃત્વ સ્પર્ધા યોજી

લાઠી શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પી એમ શકર વિદ્યાલય ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૪૩  મી જન્મ જ્યંતી પ્રસંગે વકૃત્વ  સ્પર્ધા યોજી હતી જેમાં શાળા ના વિદ્યાર્થી ઓ દ્વારા વક્તવ્ય માં સરદાર પટેલ ના જીવન કવન નો સુંદર પરિચય કરાવ્યો…

રાષ્ટ્રીય

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અંતિમ વનડે માટે તૈયાર થયેલ તખ્તો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ  વચ્ચે આવતીકાલે પાંચ વનડે મેચોની શ્રેણીની પાંચમી મેચ થિરવનંતપુરમ ખાતે રમાનાર છે. ભારતીય ટીમ શ્રેણીમાં હાલમાં ૨-૧ની લીડ ધરાવે છે. શ્રેણીમાં હજ સુધી ભારતે બે અને વેસ્ટ ઈન્ડિઝે એક મેચ જીતી છે. એક મેચ રોમાંચક તબક્કામાં…

રાષ્ટ્રીય

નર્મદા કિનારે ૧૦૦થી વધુ પ્રજાતિના ફુલ જોવા મળશે

સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા-સ્ટેચ્યૂ ઓફ યુનિટીના આકર્ષણનું કેન્દ્ર વેલી ઓફ ફ્‌લાવર્સનો મેઘધનુષી રંગોનો નજારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસપૂર્વક નિહાળ્યો હતો. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની બન્ને તરફ નર્મદા નદીના કિનારે ૧૭ કીમી વિસ્તારને વિવિધ પ્રજાતિના રંગબેરંગી ફુલોથી ખુશનુમા બનાવવાનો આ…

રાષ્ટ્રીય

સરદારના જીવન કવનને રજૂ કરતું પ્રદર્શન ખુલ્લુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબના જીવન કવનને આવરી લેતા ટેકનોલોજીયુક્ત દ્રશ્ય શ્રાવ્ય પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. સરદાર સાહેબના એકતા અખંડિતતાના મંત્રને સુદ્રઢ બનાવવા તથા સરદાર સાહેબના જીવન કવનને લોકો જાણી અને માણી શકે તે માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિમાની પીઠીકામાં…

રાષ્ટ્રીય

મોદીના હસ્તે નર્મદા કાંઠે આધુનિક ટેન્ટ સિટીનું લોકાર્પણ કરી દેવાયું

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નર્મદા મૈયાના કુદરતી સાનિધ્યમાં ૭૦ હજાર ચોમી વિસ્તારમાં આકાર પામેલ ર૫૦ આધુનિક ટેન્ટની સુવિધાવાળા ટેન્ટ સિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ ટેન્ટ સિટી ખાતે તકતીનું અનાવરણ…

રાષ્ટ્રીય

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા દેશના કરોડો લોકોના સામર્થ્યનું પ્રતિક છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નર્મદા નદી તટે વિંધ્યાચળ અને સાતપુડાની ગિરી કંદરાઓના સાનિધ્યમાં ગુજરાતના કેવડીયા કોલોની પાસે વિશ્વની ઊંચામાં ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા રાષ્ટ્રને સમર્પિત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇતિહાસના સૂવર્ણપૃષ્ઠને ઉજાગર કરતાં કહ્યું હતું કે, ભારતે ભવિષ્યની…

રાષ્ટ્રીય

વિશ્વની સૌથી ઉંચી વિરાટ સરદાર પટેલની પ્રતિમાનુ લોકાર્પણ કરાયુ

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી છે તે ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ આજે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. સરદાર પટેલની ૧૪૩મી જન્મજ્યંતિના પ્રસંગે તેમની…

અમરેલી

ગુજરાતના 34 જીલ્લા ફરી ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવા માટેની આ યાત્રાનુ  સ્વાગત કરી ગૌમાતા ની પુજા કરી

જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ, વુંદાવન ગૌસેવા ટ્રસ્ટ, નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા, 1962 પશુ એમ્બ્યુલન્સ , ઠાકોર સેના અમરેલી, હિન્દુ યુવા મંચ,ઓજલરામ હોટલ,અમરેલી પાંજરાપોળ, સનફલાવર રેસી.ગુપ, સગર સમાજ એકલવ્ય ગ્રુપ, બાલાજી ધુન મંડળ, નાગદેવતા મંદિર અને અમરેલી, ચલાલા મીડિયા ના અને તમામ…

અમરેલી

ખાંભા તાલુકા પાસ કન્વીનર અશ્વિનભાઈ પેથાની પર હુમલો 

ખાંભા તાલુકા ના પાસકન્વીનર અશ્વિનભાઈ પેથાની પર આજે હનુમાનપુર ના માથાભારે શખ્સ કનુ બોરીચા એ નશો કરી પાઇપ વડે હુમલો કરી દેતા અશ્વિનભાઈ ને પ્રથમ સારવાર અર્થ ખાંભા હોસ્પિટલમાં ખસેડાયા હતા બાદ માં વધુ સારવાર અર્થ સાવર કુંડલા ખસેડાયા હતા…