www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: October 1, 2018

શેત્રુંજી નદીમાંથી રોયલ્ટી વગર રેતી ચોરી કરતું ડમ્‍પર પકડી પાડતી એલ.સી.બી. અમરેલી

શેત્રુંજી નદીમાંથી રોયલ્ટી વગર રેતી ચોરી કરતું ડમ્‍પર પકડી પાડતી એલ.સી.બી. અમરેલી અમરેલી જિલ્લામાંથી પસાર થતી હોય નદીઓમાં થી રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય અને ખનીજ ચોરી કરતાં તત્વો રોયલ્ટીની ચોરી કરતાં હોય તેમજ પર્યાવરણને નુકશાન કરતાં હોય જેથી…

ચોરી થયેલ મોબાઇલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ…

લાઠી તાલુકા ને અછત ગ્રસ્ત જાહેર કરો ની માંગ સાથે પ્રાંત અધિકારી ને આવેદન પત્ર પાઠવતા અગ્રણી ઓ ખેડૂતો દ્વારા વિવિધ માંગ

લાઠી તાલુકા ના અનેકો અગ્રણી ઓ દ્વારા પ્રાંત અધિકારી શ્રી ને આવેદન પત્ર પાઠવી વિવિધ માંગ કરાય લાઠી તાલુકા ને અછત ગ્રસ્ત તાલુકો જાહેર કરવો તાલુકા માં ક્રોપકટીંગ કરતા પૂર્વે વિસ્તરણ અધિકારી અને ગ્રામસેવક જ્યારે જે ગામ સર્વે માટે જાય…

બાબરા નગરપાલિકામાં નવ નિયુક્ત પ્રમુખ વનરાજભાઈ વાળા,ઉપપ્રમુખ જગદીશભાઈ કારેટિયા એ ચાર્જ સંભાળ્યો  સાડા ત્રણ લાખના ભંડોળ સાથે જવાબદારી સંભાળી

બાબરા નગરપાલિકામાં નવ નિયુક્ત પ્રમુખ વનરાજભાઈ વાળા,ઉપ પ્રમુખ જગદીશભાઈ કારેટિયા એ ચાર્જ સંભાળ્યો  સાડા ત્રણ લાખના ભંડોળ સાથે જવાબદારી સંભાળી બાબરામાં નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા,અને ઉપ પ્રમુખ તરીકે જગદીશભાઈ કારેટિયાની બિનહરીફ વરણી થયા બાદ તેઓ તેઓ દ્વારા આજે વિધિવિધાન સાથે…

 બાબરામાં જનશક્તિ દેવીપૂજક સેવા ટ્રસ્ટ દ્વારા સમસ્ત દેવીપૂજક સમાજના ૧૦૧ તેજસ્વી તારલા નો સન્માન સમારંભ યોજાયો હતો 

બાબરામાં જનશક્તિ દેવીપૂજક સેવા ટ્રસ્ટ દ્વારા સમસ્ત દેવીપૂજક સમાજના ૧૦૧ તેજસ્વી તારલા નો સન્માન સમારંભ યોજાયો હતો અહીંની લુહાર સમાજની વાડી ખાતે તાપડીયા આશ્રમ ના મહંતશ્રી પૂજ્ય ઘનશ્યાદાસ બાપુના આશીર્વાદ સાથે આયોજિત આ વિદ્યાર્થી સન્માન સમારંભમાં નાયબ કમિશનર (જીએસટી) અમરેલી…

ખાંભા નાનુડી ફીડર ના અનિયમિત વીજળી મળતા ખેડૂતો રોષે ભરાયા , મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ખાંભા નાનુડી ફીડર ના અ નિયમિત વીજળી મળતા ખેડૂતો રોષે ભરાયા , મામલતદાર ને આવેદનપત્ર પાઠવવા માં આવ્યું         ખાંભા તાલુકા માં પાછલા ઘણા સમય થી પીજીવીસેલ દ્વારા અન્યાય કરવા માં આવતો હોય છે અને નાનુડી ફીડર…