www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: October 3, 2018

સગીર બાળાને લલચાવી- ફોસલાવી ભગાડી લઇ જવાનાં ગુન્હામાં પકડવાનાં બાકી આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,  લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ. જે સુચના મુજબ ભાવનગર, એલ.સી.બી. સ્‍ટાફનાં માણસો આજરોજ ભાવનગર શહેર વિસ્તાર…

લીલીયા વિસ્તારમા ભારે પવન અને વરસાદને કારણે લીલીયા ના 38 ગામોમાં અંધારપટ છવાયો

અમરેલી પીજીવીસીએલ કાર્યપાલક ઇજનેરની યાદી પ્રમાણે….આજરોજ સાંજના 5 કલાકના સુમારેથી ભારે વરસાદ અને પવનને લઈને 66 કેવી લાઇન સાવરકુંડલા થઈ લીલીયાની ફોલ્ટમાં ગયેલ છે.જેટકોનો સ્ટાફ આ ફોલ્ટ દૂર કરવા માટે પેટ્રોલિંગ અને સતત કાર્યરત છે. જેટકો લાઇન ફોલ્ટને લીધે 66…

બોર્ડ પરીક્ષા માટે ૨૦મીથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે

ધોરણ-૧૦ અને ૧રની ગુજરાત ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી માર્ચ-ર૦૧૯ની બોર્ડ પરીક્ષા માટે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન તા.ર૦ ઓક્ટોબર આસપાસ શરૂ કરવામાં આવે તેવી શકયતા છે. બોર્ડના ઇતિસહાસમાં સૌપ્રથમવાર આ વર્ષે પહેલીવાર જાહેર થયેલા નવરાત્રી વેકેશનના કારણે પ્રક્રિયા ૧પથી…

રાફેલ સમજૂતિને લઇ મોદી સરકારને હવાઈદળનો ટેકો

રાફેલ ડીલને લઇને મોદી સરકાર અને વિપક્ષ વચ્ચે જારદાર રાજકીય ઘમસાણની Âસ્થતી વચ્ચે હવે હવાઇ દળનુ સમર્થન સરકારને મળી ગયુ છે. રાફેલના મુદ્દા પર સરકારને હવાઇ દળનો સાથ મળી ગયા બાદ તેને રાહત થઇ છે. હવાઇ દળના વડા બીએસ ધનોવાએ…

મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં કોંગ્રેસ સાથે જાડાણ ન માયાની જાહેરાત

બસપને ખતમ કરવાના પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે : કોંગ્રેસનો સફાયો છતાં તે ભાજપને એકલા હાથે હરાવવાના સપના જુએ છે : માયાવતી બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ આજે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મરણતોડ…

વહીવટી તંત્ર હવે જાગશે નહી તો અમરેલીની  પ્રજા જલદ આંદોલન કરશે – ડો. ભરત કાનાબાર    

પ્રાથમિક સુવિધાઓ આપવામાં તંત્ર સરિયામ નિષ્‍ફળ ગયુ છે, અમરેલીની સહનશીલ પ્રજાની ધીરજ પણ હવે ખુટવા આવી છે. રસ્‍તા, ગટર, પીવાના પાણી થી માંડીને તમામ પાયાની સેવાઓ સંપૂણૅ પણે પડી ભાંગી છે, જેની પીડા અમરેલીની આમ પ્રજા ભોગવી રહી છે. સરકારી…

બિપાશા બાસુ પાસે હાલમાં કોઇ પણ મોટી ફિલ્મ નથી

બોલિવુડમાં સેક્સ બોમ્બ તરીકે જાણીતી રહેલી અને થોડાક સમય પહેલા લગ્ન કરી ચુકેલી અભિનેત્રી બિપાશા બાસુએ કહ્યુ છે કે પતિ કરણ સિંહ ગ્રોવર સાથે કોઇ મતભેદો છે તેવા અહેવાલ બિલકુલ આધારવગરના છે.બિપાશા હાલમાં કો નવી ફિલ્મમાં કામ કરી રહી નથી….

અભિષેક પ્રિયદર્શનની નવી ફિલ્મમાં રોલ કરે તેવી વકી

અભિષેક બચ્ચન પાસે હાલમાં કેટલીક ફિલ્મો રહેલી છે. જા કે તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ રહી છે. આ વર્ષની શરૂઆતમાં એવા હેવાલ આવ્યા હતા કે અભિષેકે કેટલીક ફિલ્મોમાં કામ કરવા માટેની તૈયારી દર્શાવી છે. અભિષેકે જે ફિલ્મો…

સેક્સી તનુશ્રી દત્તાને સાહસી નિવેદન બદલ વરૂણનો ટેકો

વિતેલા વર્ષોમાં કેટલીક ફિલ્મો કરી ચુકેલી અને સેક્સી સ્ટાર તરીકે ઉભરી આવ્યા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંંથી ગુમ થયેલી તનુશ્રી દત્તા નાના પાટેકર પર આક્ષેપ કરીને ફરી ચર્ચાના ઘેરામાં આવી ગઇ છે. તનુશ્રી વિતેલા વર્ષોમાં ભારે ચર્ચામાં રહી હતી. તે ઇમરાન હાશ્મી…

ભાવનગરને આંગણે પ્.પૂ. મહંતસ્વામી મહારાજનો ૮૫ મો જન્મ જયંતી મહોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો

પ્.પૂ. મહંતસ્વામી મહારાજના ૮૫માં જન્મોત્સવ પ્રસંગે અક્ષરવાડી ખાતે આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર વહેલી સવારથી ભક્તમેદનીથી છલકવા લાગ્યું હતું. સવારના પાંચ વાગ્યા પહેલા જ સમગ્ર મંદિર પરિસર અને મુખ્ય મહોત્સવ સ્થળ આકાર પામેલું વિશાળ સીડફાર્મ હયૈ હૈયું દળાય એવી રીતે વીરાટ…