www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





Day: October 5, 2018

 બાબરામાં હિટ એન્ડ રન  કારચાલકે બાઇક સવાર ને હડફેટે લેતા એક નું મોત કાર ચાલક અકસ્માત સર્જી નાચી છૂટ્યો બાબરા પોલીસ દ્વારા કાર ચાલક ને પકડવા ચક્રો ગતિમાન કર્યા

બાબરામાં સવારે અમરાપરા ગામના માળી પરિવારના કૌટુંબિક કાકા ભત્રીજા પોતાનું બાઇક લઈને રાજકોટ તરફ જતા હતા ત્યારે અહીં આવેલ મારુતિ હોટલ નજીક સામે થી પુરપાટ ઝડપે આવી રહેલ મોટરકાર ના ચાલકે હડફેટે લય ગંભીર અકસ્માત સર્જી કાર લય નાસી છૂટ્યો…

અપહરણ, લુંટ કરનાર બે ઇસમોને લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડી લુંટનો ભેદ ઉકેલતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

આજરોજ ફરીયાદી ઘનશ્યામભાઇ દલપતરાય ત્રીવેદી રહે. ભાવનગર વાળાએ એવા મતલબની ફરીયાદ કરેલ કે પોતે ગઇ કાલ તારીખ ૦૩/૧૦/૨૦૧૮ ના સાંજના સમયે પોતાનુ એકસેસ સ્કુટર લઇને આનંદનગર પોતાના સબંધીના ઘરે જતા હતા ત્યારે તિલકનગર પાસે પહોચતા પોતાનુ સ્કુટર બે અજાણ્યા ઇસમો…

પાલીતાણા NSUI ની કારોબારી બેઠક મળી

આજ રોજ પાલીતાણા વિધાનસભા NSUI ની કારોબારી બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી. જે પાલીતાણા શહેર કોંગ્રેસ સમિતી નાં અગ્રણી સફીશા ભાઈ પઠાણ નાં અઘ્યક્ષ સ્થાન મા યોજાય હતી જેમા NSUI પ્રમુખ અષઁમાનખાન બલોચ, સોસિયલ મીડિયા પ્રમુખ શબિરભાઈ પઠાણ, લઘુમતી…

મતદાર જાગૃત્તિ ઝૂંબેશ સાયકલ રેલી યોજવામાં આવી તા.૭મી ઓકટો. ખાસ ઝૂંબેશ યોજાશે

ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્‍ત સુધારણા કાર્યક્રમ-૨૦૧૯ જાહેર કરવામાં આવ્‍યો છે.તાજેતરમાં મતદારયાદી ખાસ ઝૂંબેશ યોજવામાં આવી હતી. મતદાર જાગૃત્તિ ઝૂંબેશના ભાગરૂપે જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતુ.નિવાસી અધિક કલેકટરશ્રી, નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી, પ્રાંત…

લાઠી તાલુકાના ગામડામાં પીવાના પાણી સમસ્યા લઈ તાલુકા પંચાયત પ્રમુખ અમરેલી પાણી પુરવઠાએ પહોંચ્યા

આજરોજ લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનક તલાવિયાની આગેવાની હેઠળ લાઠી તાલુકાનાં ૧૦ થી ૧૫ ગામડાઓ ના સરપંચો ને સાથે લઈ છેલ્લા દસ થી પંદર દિવસથી ગામડામાં પાણી બંધ હોય ગામડામાં પીવાના પાણીથી સમસ્યા હોય સરપંચોને સાથે લઈ અમરેલી પાણી પુરવઠા…

સાગરકાંઠા વિસ્‍તાર પગપાળા પરિભ્રમણ કાર્યક્રમ યોજાશે

ગુજરાત રાજ્યના રમત,ગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ, વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત સાગરકાંઠા પગપાળા પરિભ્રમણ કાર્યક્રમ નવેમ્‍બર-૨૦૧૮દરમ્‍યાન યોજાનાર છે. જેમાં અનુસૂચિત જન જાતિના યુવક/યુવતીઓ ભાગ લઇ શકશે. આ કાર્યક્રમમાં આવવા-જવાનો પ્રવાસ ખર્ચ તથા ભોજન- નિવાસની વ્‍યવસ્‍થા રાજય સરકારશ્રી દ્વારા કરવામાં આવશે.   આ શિબિરમાં અનુસૂચિત જન જાતિના (તા.૩૧/૧૨/૨૦૧૮ના રોજ)…

અમરેલી જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવા સરકારશ્રી રજૂઆત કરતાં સાંસદશ્રી નારણભાઇ કાછડિયા

અમરેલી જીલ્લામાં પડેલ અનિયમિત અને ઓછા વરસાદને લીધે ખેડૂતોના બે-બે, ત્રણ-ત્રણ વાર પાકો નિષ્ફળ ગયા છે. ત્યારે અમરેલી જિલ્લાનો સર્વે કરવી અસરગ્રસ્ત જાહેર કરવા અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડિયાએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રિય કૃષિ મંત્રીશ્રી પરશોતમભાઈ, રાજયના કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુને…

સાવરકુંડલા ખાતે આવેલ આરોગ્ય મંદિરની બહાર આવેલ એક ગાર્ડનમાં મોરારીબાપુના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

સાવરકુંડલાના ખાડીકાર્યાલય વિસ્તારમાં આવેલ આરોગ્ય મંદિરના ગાર્ડનમાં આજે મોરારીબાપુ દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આરોગ્યમંદિરમાં વિના મૂલ્યે દર્દીઓની સારવાર કરવામાં આવે છે.વૃક્ષારોપણ કર્યા બાદ મોરારીબાપુએ આરોગ્યમંદિરની પણ મુલાકાત લીધી હતી આ સાથે આરોગ્ય મંદિરમાં રહેલા દર્દીઓના ખબર અંતર પણ બાપુએ પૂછયા…

લીલીયા તાલુકા ભાજપની કારોબારી બેઠક મળી…..

લીલીયા તાલુકા ભાજપની કારોબારી બેઠક તા. 3/10/2018ના રોજ લીલીયા નીલકંઠ મહાદેવ મંદિરે મળી હતી. આ બેઠકમાં સાંસદશ્રી નારણભાઇ કાછડિયા, પ્રદેશ કિશાન મોર્ચાના સભ્ય અને પૂર્વ જિલ્લા પંચાયત ઉપ પ્રમુખશ્રી ભૂપેન્દ્ર્ભઇ બસીય, જિલ્લા બેંકના વાઇસ ચેરમેન અરૂણભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા…

ભાજપ દ્વારા અમરેલી લોકસભા સીટના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જની વરિષ્ઠ આગેવાનોની સોપાઈ જવાબદારી

ગઈ કાલે ભાવનગર ખાતે લોકસભા સીટની સમિક્ષા બેઠક ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી ભૂપેન્દ્ર યાદવજી, પ્રદ્શ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરષોતમ રૂપાલા,કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદૂ પ્રદેશ મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાનીયા,પ્રદેશ મહામંત્રી વ કેન્દ્રિય વ મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા સહિતના પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ…