www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: October 7, 2018

આયુષ્યમાન યોજનાનો બીજી વાર લાભ લેવા આધાર જરૂરી

સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી સામાજિક સુરક્ષા યોજનાઓ માટે આધાર કાર્ડ જરૂરી રહેશે. હવે તેમાં એક નવી ચીજ ઉમેરવામાં આવી રહી છે. હવે તેમાં આયુષ્યમાન ભારત યોજના પણ જાડાઈ ગઈ છે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ એક વખતથી…

દેશના વિકાસમાં ઉત્તરાખંડની ભૂમિકા મોટી છે : નરેન્દ્ર મોદી

દહેરાદૂનમાં ઇન્વેસ્ટર્સ સમિટમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ મુદ્દા ઉપર વાત કરી હતી. પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે, આજે ઉત્તરાખંડમાં તમામ ઔદ્યોગિક સમુહના લોકો એકત્રિત થઇ રહ્યા છે. દેશ પરિવર્તનના એક મોટા તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. દેશમાં પરિવર્તનને…

અમરેલીના ચિતલ ગામે રાંઢીયા રોડે સીમમાં થયેલ લુંટનો ભેદ ઉકેલતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં બનતાં મિલકત સબંધી ગુન્હાઓ ગુન્હાઓના ભેદ ઉકેલી તેના આરોપીઓને સત્વરે પકડી જેલ હવાલે કરવા અંગે સુચનાઓ આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ લુંટના ગુન્હાના આરોપીને ઝડપી પાડેલ છે….

સુરત નવાપરા પરિવાર નો પ્રેરક પ્રયોગ સ્વ કાનજીભાઈ નવાપરા ની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ વિચારો રૂપે જીવંત રાખતી શ્રધાંજલિ આપતા પુત્રો

સુરત પિતા ની સ્મૃતિ માં રક્તદાન કેમ્પ લાઠી તાલુકા ના ઠાંસા ગામ ના હાલ સુરત હેપીનેસ રેસિડેન્સી માં રહેતા  સ્વ કાનજીભાઈ ઠાકરશીભાઈ નવાપરા ઉવ ૭૮ નું ગત તા૨/૧૦/ રોજ દેહાવસાન થતા તેમના ચાર પુત્રો એ સમાજ ઉપીયોગી નિર્ણય કર્યો સદગત…

જુદી જુદી બે ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબનાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ચોરીનાં વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદામાલ રીકવર કરી, મુળ માલિક ને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ…

જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં છ ઇસમને રોકડ રૂ.૧૧,૪૦૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં આવેલ. આજરોજ…

રાજુલા શહેરમાં જય માતાજી યુવા ગ્રુપ દ્વારા મહિલા પાર્ટી પ્લોટનું આયોજન યુવાનો દ્વારા તડામાર તૈયારી ઓ શરૂ કરાય……

“સેફટી” નવરાત્રી નું 7 માં વર્ષ માં પ્રવેશ અહીં કોઈ એન્ટ્રી ફી નથી લેવાતી વર્ષો થી ફ્રી પાસ આપવા માં આવે છે…….. અમરેલી જિલ્લા મા આવેલ રાજુલા શહેર માં માત્ર અનોખો પાર્ટી પ્લોટ નું આયોજન દર વર્ષે કરવા માં આવે…

જનહિત મોરચા દ્વારા કેસર ગામની સરકારી સ્કૂલ માં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધા નું આયોજન

જનહિત મોરચા દ્વારા ભરૂચ જિલ્લા ના વાલિયા તાલુકા ના કેસર ગામ માં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ચિત્રા સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું કેટલાય સમય સારું કરેલ માનનીય નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છ ભારત અભિયાન જેમાં ખાલી નામનું અભિયાન ચાલે આ…

પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી કાર્યક્રમ જાહેર

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટેના કાર્યક્રમની આજે જાહેરાત કરવામાં આવી હતી. આની સાથે જ લોકસભાની ચૂંટણી પહેલા સેમીફાઈનલ તરીકે ગણાતી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટેનો તખ્તો તૈયાર થઈ ગયો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ,…

સત્યના પ્રયોગો કાર્યક્રમમાં સહભાગી થતાં મુખ્યમંત્રી

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગાંધીજીએ આપેલાં સત્ય, અહિંસા, અપરિગ્રહના ૧૧ વ્રતો અને ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આજના યુગમાં પણ એટલો જ પ્રસ્તુત છે.  તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગાંધીજીના વિચારો-તેમનું જીવન આજના સમયમાં રિલેવન્ટ છે. વિશ્વની બધી જ સમસ્યાઓનો ઉકેલ ગાંધી…