www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: October 8, 2018

નવરાત્રીને અનુલક્ષીને સાવરકુંડલા સીટી પોલીસમથકમાં  પોલીસ તંત્ર દ્વારા બોલવાયેલા શાંતિ સમિતિ લોક દરબારમાં હિન્દૂ મુસ્લિમ અગ્રણીઓ સાતગે સામાજિક સંસ્થાઓના હોદ્દેદારોની હાજરીમાં કૉમી એકતાના ભાવથી માં જગદંબાની નવરાત્રી પર્વને હર્ષોઉલ્લાસના ભાવથી ઉજવવાનું નક્કી થયું હતું

અમરેલી જિલ્લા પોલીસ વડા નીરલિપ્ત રાય દ્વારા કાયદો વ્યવસ્થા સુદ્રઢ બને હિન્દૂ મુસ્લિમોના પાવન અવસરો પર કોમી એકતા અને બંધુત્વની ભાવનાઓ અકબંધ જળવાઈ રહે સાથે જાહેર જનતાની સુરક્ષા અને જાળવણી નિભાવતું પોલીસ તંત્ર દરેક તહેવારોમાં લોકો નિર્ભય બનીને તહેવારો ઉજવી…

લો ગાર્ડન ખાણીપીણી બજારમાં કારોબાર કરતા નાના વેપારીઓએ બજાર શરૂ કરવાની માંગણીને લઈને દેખાવો કર્યા

શહેરના લો ગાર્ડન ખાણીપીણી બજારમાં કારોબાર કરતા નાના વેપારીઓએ બજાર શરૂ કરવાની માંગણીને લઈને દેખાવો કર્યા હતા.

નવરાત્રિ વેકેશન મુદ્દે ખાનગી શાળાઓ લડી લેવાના મૂડમાં

ખાનગી  શાળા સંચાલકોએ હવે નવરાત્રી વેકેશનના મુદ્દે સરકાર સામે બાંયો ચઢાવી છે. એટલું જ નહી, શાળાનું રજિસ્ટ્રેશન રદ કરો, જેલમાં નાખો, જે કરવું હોય તે કરો એવાં ઉચ્ચારણો સાથે સ્વનિર્ભર શાળા સંચાલકો સરકાર સામે જાણે લડી લેવાનું હોય એમ મક્કમતા…

નારણપુરા : અનેક ગેરકાયદે દબાણને દૂર કરવામાં આવ્યા

અમદાવાદ શહેરમાં હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન પાર્ટ-૨ની કાર્યવાહી ચાલી રહી હોય એમ લાગી રહ્યું છે. આજે દબાણ હટાવ ઝૂંબેશ અંતર્ગત કોર્પોરેશન દ્વારા નારણપુરાના અંકુર કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. જેમાં કિટલી, કાકા વડાપાઉં અને તમામ રોડ…

ચૂંટણી તારીખોની જાહેરાત બાદ ગઠબંધન અંગે નિર્ણય

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવ્યા બાદ શાસક અન્નાદ્રમુક દ્વારા ચૂંટણી ગઠબંધનના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવશે. તમિળનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ આજે આ મુજબની વાત કરી હતી. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, સામાન્ય ચૂંટણી માટેની…

હુમલા વચ્ચે નીતિશ અને યોગીની રૂપાણી સાથે સુરક્ષા મુદ્દે વાતચીત

ગુજરાતમાં ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો ઉપર વધી રહેલા હુમલા વચ્ચે Âસ્થતિ ગંભીર બની ગઈ છે. ગંભીર બનેલી Âસ્થતિ વચ્ચે હવે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ફોન પર વાતચીત કરી છે અને આ…

ઇમરાન ખાન લાંબા વિરામ બાદ ફરીથી ફિલ્મમાં દેખાશે

આમીરખાનના ભત્રીજા ઇમરાન ખાને બોલિવુડની ફિલ્મોમાં વાપસી કરવા માટેની તૈયારી કરી લીધી છે. ઇમરાન ખાન છેલ્લા કેટલાક સમયથી પરિવાર સાથે રહ્યો છે. તે બોલિવુડમાંથી બ્રેક લઇ ચુક્યો છે. હવે તે વાપસી કરવા માટે તૈયાર છે. મળેલી માહિતી મુજબ ઇમરાન હવે…

અનિલ કપુર તેમજ સોનમ કપુર એકસાથે નજરે પડશે

ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડા હવે અનિલ કપુર અને પુત્રી સોનમ કપુરને લઇને ફિલ્મ બનાવી રહ્યા છે. વિદુ વિનોદ ચોપડા અને રાજકુમાર હિરાનીની ફિલ્મ એક લડકી કો દેખા તો એસા લગા નામની ફિલ્મનુ શુટિંગ જારદાર રીતે ચાલી રહ્યુ છે. આ…

બગસરા સ્વાગત કાર્યક્રમ માટે તા.૧૦ ઓકટો. સુધીમાં અરજી કરવી

તા.૨૪ ઓકટોબર-૨૦૧૮ના રોજ મામલતદાર કચેરી-બગસરા ખાતે બગસરા તાલુકા સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ માટે તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદારે, તા.૧૦ ઓકટોબર-૨૦૧૮ સુધીમાં મામલતદાર કચેરી-બગસરાને રૂબરૂ અથવા પોસ્‍ટ મારફતે મોકલી આપવાની રહેશે. નિતિવિષયક, ફરજપરના સરકારી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો, કોર્ટ…

લાઠીના આસોદર ખાતે કલેકટર આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને રાત્રિસભા યોજાઇ

કલેકટર આયુષ ઓકે લાઠી તાલુકાના આસોદર ખાતે રાત્રિસભામાં વિશેષ ઉપસ્‍થિત રહી ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. કલેકટર ઓકે ગ્રામજનોને રાજય સરકારની વિવિધ યોજનાઓ અને તેના લાભો જણાવી તે યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. રાજય સરકારના પારદર્શી વહીવટી અભિગમની ઝાંખી…