www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: October 10, 2018

ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા સાવરકુંડલા રિદ્ધિ સિદ્ધિ મંદિરથી જાબાળ સુધી રોડને રીસરફેસિંગ કરવા સરકારને પત્રથી રજૂઆત કરી

ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા સરકાર ને  પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી કે સાવરકુંડલા માંથી પસાર થતો નેશનલ હાઇવે પીપાવાવ થી અંબાજી રોડમાં સાવરકુંડલા રિદ્ધિ-સિદ્ધિ મંદિર થી જાબાળ ગામ સુધી રોડની હાલત અતિ ગંભીર છે તેથી ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા  આ…

યુવા ઉત્‍સવ અને બાળ પ્રતિભા શોધ સ્‍પર્ધા યોજાશે

યુવક સેવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ દ્વારા જિલ્‍લા કક્ષા યુવા ઉત્‍સવ અને જિલ્‍લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્‍પર્ધા યોજવામાં આવનાર છે. તા.૧૪ ઓકટોબર-૨૦૧૮ના રોજ સવારે ૮ કલાકે દીપક હાઇસ્‍કુલ-અમરેલી ખાતે યોજવામાં આવનાર આ કાર્યક્રમમાં ભાગ લીધેલ સંસ્‍થાઓ અને સ્‍પર્ધકોએ સમયસર ઉપસ્‍થિત…

ખડક ચઢાણ બેઝીક તાલીમ કોર્ષ

યુવક સેવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ દ્વારા ખડક ચઢાણ બેઝીક તાલીમ કોર્ષનું આયોજન કરવામાં આવનાર છે. નવેમ્‍બર-૨૦૧૮ દરમિયાન ૧૦ દિવસ માટે માઉન્‍ટ આબુ ખાતે કાર્યક્રમ યોજાશે.રાજ્યભરમાંથી મળેલ અરજીઓમાંથી પસંદગી કરેલ અનુ.જાતિના ૧૦૦ યુવક-યુવતીઓને આ સાહસિક પ્રવાસની તક આપવામાં આવશે. પસંદગી પામેલ…

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં સાગરખેડુ સાયકલ રેલી યોજાશે

યુવક સેવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ દ્વારા સાગરખેડુ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવનાર છે. જિલ્‍લા રમતગમત કચેરી-દેવભૂમિ દ્વારકા દ્વારા સાગર ખેડુ સાયકલ રેલી નવેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં યોજવામાં આવશે. સ્‍પર્ધામાં જોડાનાર તમામને સાગરકિનારાની સંસ્‍કૃત્તિ તથા સાગરકિનારાનું અદ્દભૂત અને અલૌકિક સૌંદર્ય જોવા…

છેલ્લાં અઢાર વર્ષથી નાસતાં- ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક  પી.એલ.માલ સાહેબે સમગ્ર જિલ્લામાં નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે ડ્રાઇવનું આયોજન કરેલ.જેમાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ. જે સુચના મુજબ ભાવનગર,…

ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મંજુર થયેલ રૂપિયા બે કરોડ અગિયાર લાખના વિકાસ કાર્યોની ચર્ચા

ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક ની અધ્યક્ષતા માં પ્રવાસન વર્ષ અંતર્ગત મંજુર થયેલ રૂપિયા બે કરોડ અગિયાર લાખ ના વિકાસ કાર્યો અને દરેક વિભાગ સાથે આખરી તબક્કા ની ચર્ચા  વર્ષ ૨૦૧૩/૧૪ ના વર્ષ મા ભુરખિયા હનુમાનજી…

ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે દરેક જીવાત્મા નું કલ્યાણ કરતી કલ્પસર યોજના નું કલ્પસર સહયોગ સમિતિ દ્વારા સંપાદિત પુસ્તક નું ટ્રસ્ટી ઓ ના વરદ હસ્તે વિમોચન

અમરેલી જિલ્લા ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં કલ્પસર સહયોગ સમિતિ દ્વારા સંપાદિત પુસ્તક નું  વિમોચન  સૌરાષ્ટ્ર કચ્છ માટે દરેક જીવાત્મા નું કલ્યાણ કરતી યોજના કલ્પસર ના અનેકો ફાયદા ઓ વર્ણવતી બુક જેમાં કૃષિ પશુપાલન પર્યાવરણ પ્રકૃતિ નાના મોટા ઉદ્યોગ રોજગારી…

બાબરા શ્રી તાપડીયા આશ્રમ ખાતે પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામદાસજી મહારાજ શ્રી ના જન્મોત્સવ ને લઈ ને તડામાર તૈયારીઓ

અમરેલી જિલ્લાના બાબરા શ્રી તાપડીયા આશ્રમ ખાતે આગામી તારીખ ૨૦/૧૦/૨૦૧૮ ને શનિવાર ના રોજ પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામદાસજી મહારાજ શ્રી ના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી રામ મહાયજ્ઞ તથા છપ્પન ભોગ નુ સુંદર આયોજન કરવામાં આવ્યું…

જાલીનોટના બે માસ્ટર માઇન્ડ ૩ લાખની નકલી નોટો સાથે પકડાયા

પાટણવાવના છાડવાવદર ગામમાંથી  પાંચ શખ્સોને નવી ર૦૦૦ અને પ૦૦ની જાલીનોટોના જથ્થા સાથે રૂરલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા બાદ ગઇકાલે  રાત્રે રૂરલ એસઓજીની ટીમે  અમદાવાદમાં  છાપો મારી  જાલીનોટના માસ્ટર માઇન્ડ હિમાંશુ ઝવેરી તથા અમરીશ  પટેલને ૩ લાખની નકલી નોટો સાથે ઝડપી…

અમરેલી જીલ્લામાંમાં કાર્ડ કાઢવાની કામગીરીમાં લોલમલોલ : આરોગ્યમંત્રીશ્રી સુધી રજુઆતનો દોર

ખાંભા સરકારશ્રી દ્વારા સમગ્ર રાજ્યમાં લોકોને આરોગ્ય સુવિધામાં સારી સારવાર પૂરી પડાવતા શુભઆશય મુખ્યમંત્રી અમૃતભ તથા માં વાત્સલ્ય કાર્ડ યોજના અમલમાં મુકવામાં આવી છે. ગત તારીખ ૨૩-૯-૨૦૧૮ના રોજ ઝારખંડના રચી ખાતેથી વડાપ્રધાન મોદી દ્વારા આયુષ્માન જનઆરોગ્ય યોજના અમલમાં મુકવામાં આવી….