www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: October 13, 2018

અમરેલી

મોરઝર ગામની સીમ વિસ્તારમાથી વાડીની ઓરડીમા રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મેકડોવેલ્સ ૭૫૦ મી.લી.રીંગપેક બોટલો નંગ ૪૨ કિ.રૂ.૧૬૮૦૦નો મુદામાલ સાથે પકડી પાડેલ

ચલાલા પો.સ્ટે.ના મોરઝર ગામની શીમ વિસ્તાર માથી આરોપી મુકેશભાઇ નાગજીભાઇ ભેંસાણીયા રહે.મોરઝર તા.ધારી વાળાની કબ્જાની વાડીની ઓરંડીમા રાખેલ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ મેકડોવેલ્સ ૭૫૦ મી.લી.રીંગપેક બોટલો નંગ ૪૨ કિ.રૂ ૧૬૮૦૦/- નો મુદામાલ સાથે પકડી પાડેલ અને મજકૂર વિરૂધ્ધ ધોરણસર…

અમરેલી

અમરેલી તાલુકાના ચિત્તલ ગામે મોબાઇલની દુકાનમાં થયેલ ચોરીના આરોપીને પકડી પાડી મુદ્દામાલ રીકવર કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક  શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ જીલ્લામાં ઘરફોડ ચોરી જેવા મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદામાલ રીકવર કરી, મુળ માલિક ને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા ખાસ સુચના…

ગુજરાત

કોંગ્રેસ ગુજરાતમાં વેરઝેર અને અશાંતિ ફેલાવવાના ષડયંત્રોમાં ખુલ્લી પડી ગઈ હોવાથી જનતામાં કોંગ્રેસ પ્રત્યેની તીવ્ર ધક્કારની લાગણી ઊભી થઈ છે. – શ્રી ભરત પંડયા

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે, અફવા, અપપ્રચાર, અશાંતિ અને અરાજકતા ફેલાવનારી પાર્ટી એટલે કોંગ્રેસ. કોંગ્રેસે જ્ઞાતિવાદ, કોમવાદ ફેલાવવાના પ્રયાસ કર્યો હતો. હવે બીજા રાજ્યોમાં ચુંટણીઓ છે. કોંગ્રેસે પ્રાંતવાદ દ્વારા ગુજરાતને બદનામ કરવાનો કારસો રચ્યો હતો.પહેલાં કોંગ્રેસનાં…

ભાવનગર

ભારત સરકાર દ્વારા અલંગ શીપ રીસાયકલીંગ યાર્ડનાં વિકાસ માટે ફેરસ ફંડ ફાળવવામાં આવ્યું : કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા

પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તથા તેના દ્વારા સ્થાનિક રોજગારીનો વધારો કરવા ભારત સરકાર દ્વારા પ્રવાસનના ઉદેશસહ ગુજરાતમાં આવેલ જુદી જુદી ત્રણ દીવાદાંડીનું પ્રવાસન હેતુ માટે વિકાસ કરવામાં આવશે. દ્વારકા ખાતે ૪૩ મીટર ઊંચાઈની દીવાદાંડી, વેરાવળ ખાતે ૩૦ મીટર ઉંચાઈની દીવાદાંડી…

રાષ્ટ્રીય

રાહુલના દુષ્પ્રચારથી હકીકત બદલાશે નહીં : પીયુષ ગોયેલ

ફ્રાંસની સાથે રાફેલ ડિલને લઇને રાજકીય સંગ્રામનો દોર જારી રહ્યો છે. રિલાયન્સને લઇને ફ્રાંસની કંપની દશો કંપનીના સીઈઓ તરફથી ખુલાસો કરવામાં આવ્યા બાદ આજે ભાજપે કોંગ્રેસ પાર્ટી ઉપર વળતા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી…

રાષ્ટ્રીય

આતંકવાદી મન્નાન વાની માટે શોકસભા : ૩ વિદ્યાર્થી સસ્પેન્ડ

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી દ્વારા ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુજાહીદ્દીનના ટોપ કમાન્ડર મન્નાન બશીર વાનીના જનાજાની નમાજ અદા કરવાના પ્રયાસમાં ત્રણ કાશ્મીરી વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે.મન્નાન વાની એએમયુમાં રિસર્ચ સ્કોલર તરીકે હતા અને વચ્ચેના ગાળામાં જ અભ્યાસ છોડીને હિઝબુલ સંગઠનમાં જાડાઇ…

રાષ્ટ્રીય

શેરબજારમાં રિકવરી : સેંસેક્સ ૭૩૨ પોઇન્ટ સુધરીને બંધ રહ્યો

શેરબજારમાં આજે જારદાર રિકવરી જાવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૭૩૨.૪૩ પોઇન્ટ અથવા તો ૨.૧૫ ટકા તથા નિફ્ટી ૨૩૮ પોઇન્ટ અથવા તો ૨.૩૨ ટકાના ઉછાળા સાથે ક્રમશઃ ૩૪૭૩૪ અને ૧૦૭૭૩ની સપાટીએ બંધ રહ્યા હતા. આ પહેલા ગુરુવારના દિવસે શેરબજારમાં કત્લેઆમની…

રાષ્ટ્રીય

ભાવ વધારો જારી : પેટ્રોલ અને ડીઝલની કિંમત વધી

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો ઝીંકવાનો દોર અવિરતરીતે જારી રહ્યો છે. આજે સવારે ફરી એકવાર વધારો કરવામાં આવ્યો હતો. શુક્રવારના દિવસે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૨ પૈસા વધી ગઇ હતી. જ્યારે ડીઝલની કિંમતમાં ૨૮ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. મુંબઇમાં પણ…

રાષ્ટ્રીય

યુપીમાં જનાધારને વધારવા કોંગ્રેસ પાર્ટી વધુ સક્રિય થઇ

ત્રણ દશકથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં હવે પોતાની તાકાતને વધારી દેવા માટેના પ્રયાસો યુદ્ધના ધોરણે હાથ ધર્યા છે. આ સંદર્ભમાં ઉંડી તપાસ પણ યોગ્ય નેતા માટે ચાલી રહી છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીની હાલત ખુબ જ કફોડી બનેલી છે….

અમરેલી

દામનગર માટે એસ.ટી.બસની અનિયમિતતા અને તંત્રના શરતો તેમજ નિયમોનો ભંગ કરતુ હોવાની રાવ

દામનગર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ની કચેરી ના ડી સી  અમરેલી પાસે વાર વાર રજૂઆતો કરતા દામનગર શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારો માટે પૂરતા પ્રમાણ માં એસ ટી રૂટ દોડાવવા ની માંગ. પછી અંતે કંટાળી ને એક પ્રતિનિષ્ઠ વેપારી…