www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: October 14, 2018

અમરેલી

ધારીના દેવળા ગામે 30 ફૂટ ઉંડા કૂવામાં સિંહ ખાબક્યો: વન વિભાગે રેસ્ક્યુ કરી કાઢી બહાર

[wpdevart_youtube]ntweVp0jsMk[/wpdevart_youtube] ધારીના દેવળા ગામે આજે રવિવારે વહેલી સવારે 30 ફૂટ ઉંડા કૂવામાં એક સિંહ ખાબક્યો હતો. આ અંગેની જાણ ગામલોકોને થતા દોડી આવ્યા હતા અને વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ પાંજરા સાથે આવી પહોંચ્યું હતું.   વન વિભાગે રેસ્ક્યુ…

અમરેલી

ધાર્મિક કાર્યક્રમોનાં માહોલ વચ્‍ચે મહુવામાં પૂ. મહંતસ્‍વામીએ હરિભકતોને દર્શનનો લાભ આપેલ

પૂજય મહંત સ્‍વામી મહારાજની વિશેષ ઉપસ્‍થિતિમાં મહુવા બી.એ.પપી.એસ. સ્‍વામિનારાયણ મંદિરનાં આંગણે 10 ઓકટોબરથી લઈને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહૃાા છે, ત્‍યારે 1રમી ઓકટોબરને શુક્રવારનાં રોજ ગુરુ પ્રાપ્‍તિ દિને પૂજય મહન્‍ત સ્‍વામી મહારાજે સવારે હરિભકતોને પૂજાદર્શન સાથે આશીર્વાદનો લાભ આપેલ. કિર્તન-ધૂન અને…

અમરેલી

ચલાલા ગાયત્રી પરિવાર દ્વારા પ્રથમ પાટોત્‍સવની ઉજવણી

ચલાલા – શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર દ્વારા વેદમાતા ગાયત્રી, સરસ્‍વતી માતા લક્ષ્મી માતા, સિઘ્‍ધિ વિનાયક ગણપતિ મહારાજ તથા સોમનાથ મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતા પ1 – કુંડી ગાયત્રી મહાયજ્ઞ તથા જીલ્‍લાનાં શ્રેષ્ઠ 6 ડોકટરોને ભભગાયત્રી સેવા…

અમરેલી

લોકસભાની ચૂંટણીમાં એક લાખ મતથી વિજય થવો જોઈએ : પરેશ ધાનાણી

અમરેલીનાં ધારાસભ્‍ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીની અઘ્‍યક્ષતામાં આજે અમરેલી ખાતે કોંગીજનોની મહત્‍વની બેઠક યોજાઈ હતી. જેમાં સંગઠનલક્ષી, જનતાલક્ષી અને ચૂંટણીલક્ષી કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવેલ. આ તકે વિપક્ષી નેતાએ આક્રમક શૈલીમાં જણાવ્‍યું હતું કે, અમરેલી જિલ્‍લાનાં ખેડૂતો, પશુપાલકો, બેરોજગાર…

અમરેલી

ચોરીના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલી

મ્‍હે.પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓએ અમરેલી જીલ્લામાં ચોરીના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે જરુરી સુચના અને માર્ગદર્શન આપતા પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલીના પો.સબ ઇન્‍સ. એસ.આર.શર્મા તથા અના.એ.એસ.આઇ. બળરામભાઇ પરમાર તથા હેડ કોન્‍સ. શ્‍યામકુમાર બગડા તથા હેડ કોન્‍સ. સુરેશભાઇ દાફડા તથા…

અમરેલી

આકાશેથી ઉતરી રે ભોળી ભવાનીમાં ને સાર્થક કરતું શિવશક્તિ ગરબી મંડળ હંસ વાહીનીમાં સવાર થઈ પુષ્પ વૃષ્ટિ કરતા ભોળી ભવાનીના દર્શન માટે ભાવિકોની ભીડ

લાઠી શહેર માં દરબારી ચોક રામજી મંદિર ખાતે શિવશક્તિ ગરવી મંડળ ની દર્શનીય નવરાત્રી જોવા ભારે ભીડ . વર્ષો  થી ગરબા ગવાય છે  આકાશે થી ઉતર્યા ભોળી ભવાની માં ને હકીકત આકાશે થી ઉતરી પુષ્પ વૃષ્ટિ કરી હંસ વાહીની ભોળી…