www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: October 16, 2018

અમરેલી

વતનના રતન, સેવારત્ન, વસંતભાઇ ગજેરાના ગજેરા ટ્રસ્ટે સિવિલ હોસ્પિટલનો ચાર્જ સંભાળતા જ સુવિધામાં વધારો

આવતા અઠવાડિયામાં ઘર-આંગણેજ આઇ.સી.યુ.ની સુવિઘા ઉપલ્બધ કરવામાં આવશે બને ત્યાં સુધી અમરેલી જીલ્લામાં એકપણ દર્દીને રાજકોટ ભાવનગર કે અમદાવાદ રીફર ન કરવા પડે તે પ્રકારની આરોગ્ય સુવિધા ઊભી કરવામાં આવશે …વસંતભાઈ ગજેરા ગજેરા ટ્રસ્ટ ચાર્જ સભાળતાજ 5 ફિજીશ્યન, 4 સર્જન…

અમરેલી

દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં બેટી બચાવો અભિયાનના રથનું સ્વાગત કરાયું

દામનગર શહેર માં પધારેલ જામનગર જિલ્લા મોટા વડાળા દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ  દ્વારા પ્રસ્થાન થયેલ બેટી બચાવો બેટી પઠાવો ના વિચાર સાથે નીકળેલ રથ અમરેલી જિલ્લા ના લાઠી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં ફરી હદયસ્પર્શી અપીલ કરતો રથ ગરીબ…

ગુજરાત

કોટડાસાંગાણીમા ખેડુતો અને કિશાન સંઘે વિશાળ રેલીયોજી આ વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી

કલ્પેશ જાદવ (કોટડાસાંગાણી) રાજકોટના કોટડાસાંગાણીમા ખેડુતોએ રેલીયોજી મામલતદારને  આવેદનપત્ર પાઠવ્યુ હતુ અને તાલુકાભરના ખેડુતોને પુરતી વિજળી મળે . પાકનો પુરતો ભાવ અપાઈ તેમજ આ વિસ્તારમા ઓછો વરસાદ હોવાથી  અછત ગ્રસ્ત જાહેર કરવાની  માંગ સાથે ખેડુતો અને કિશાન સંઘ દ્રારા સરદાર…

ગુજરાત

ગુજરાતમાં માર્ગ અકસ્માતના કારણે રોજ ૨૦ લોકોના મૃત્ય

ગુજરાતમાં મૂળભૂત સુરક્ષા નિયમોને લઇને બેદરકારીના પરિણા સ્વરુપે ૪૦ ટકા માર્ગ અકસ્માતોમાં મૃત્યુ થઇ રહ્યા છે. મૂળભૂત સુરક્ષા પાસાઓને લઇને સતત અવગણના કરવામાં આવે છે. ટ્રાફિકના નિયમોને પાળવામાં આવતા નથી. અન્ય અનેક કારણો પણ જવાબદાર છે. ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં ગયા…

રાષ્ટ્રીય

આરટીઓમાં નવા વાહનના રજિસ્ટ્રેશનને લઇને ભરાવો

આરટીઓની વાહન સંબંધિત તમામ કામગીરી હવે અમદાવાદમાં જ નહીં પણ રાજ્યભરમાં ઓનલાઈન ફરજિયાત કરાઈ છે. મેન્યુઅલ કામગીરીની તુલનાએ ઓનલાઇન કામગીરીની પ્રક્રિયા ઝડપી બની છે, છતાં રાજ્યની સૌથી મોટી અમદાવાદ સુભાષબ્રિજ આરટીઓમાં નવાં વાહનોના રજિસ્ટ્રેશન માટેનો પાંચ હજારથી વધુ વાહનોનો બેકલોગ…

રાષ્ટ્રીય

સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ વેળા હાજર રહેવાનું યોગીને આમંત્રણ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરપ્રદેશના પ્રવાસે પહોંચ્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી હતી. સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમારોહમાં ઉપસ્થત રહેવા આમંત્રણ આપ્યું હતું. યુપી સરકાર સહિત અન્ય રાજ્યોના ભવન નિર્માણ માટે ગુજરાત સહકાર આપશે તેવી વાત…

રાષ્ટ્રીય

આઈસીસી રેંકિંગ કોહલી પ્રથમ ક્રમ પર અકબંધ રહ્યો

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આઈસીસી નવી વર્લ્ડ રેંકિંગમાં નંબર વન ટેસ્ટ બેટ્‌સમેન તરીકે અકબંધ રહ્યો છે જ્યારે પૃથ્વી શો અને ઋષભ પંતે પણ વેસ્ટઇન્ડઝની સામે શ્રેણી પૂર્ણ થયા બાદ જારી કરાયેલી રેંકિંગમાં મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. આ વર્ષે અન્ડર…

રાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં સરકાર બની જશે તો ૧૦ દિવસમાં ખેડૂતોની લોન માફી

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર થયા બાદથી આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહ્યો છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં તમામ તાકાત લગાવી દીધી છે. કેન્દ્ર અને પ્રદેશની સરકાર ઉપર પ્રહાર કરવાની કોઇ તક રાહુલ ગુમાવી રહ્યા…

રાષ્ટ્રીય

ડીઝલની કિંમતમાં વધુ વધારો થયો ; પેટ્રોલના ભાવ યથાવત

ફ્યઅલની કિંમતમાં ભાવ વધારો જારી રહ્યો છે. આજે પણ વધુ વધારો કરવામાં આવ્યો હતો. જા કે આજે માત્ર ડીઝલની કિંમતમા આઠથી નવ પૈસાનો વધારો ઝીંકાયો હતો. પેટ્રોલની કિંમત યથાવત રાખવામાં આવી હતી. દેશમાં છેલ્લા થોડાક મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ…