www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: October 17, 2018

અમરેલી

અમરેલી જીલ્લામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવી દારૂ બનાવવાની પ્રવૃતિ કરતા ઇસમોને પકડી પાડી કાયદાનો અહેસાસ કરાવતી અમરેલી પોલીસ

 *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ* નાઓ દ્વારા સમાજમાંથી દેશી દારૂની બદી નેસ્તી નાબુદ કરવા દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવી દારૂ ગાળવાની (બનાવવાની) પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી દારૂનું ઉત્પાદન કરતી ભઠ્ઠીઓ બંધ કરાવવા દેશી…

ભાવનગર

શિહોર પ્રાંત કચેરીના મીટીંગ હોલમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષ સ્થાને એક્તા યાત્રાની બેઠક યોજાઇ

ભારતના પનોતા પુત્ર અને એકતા અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબને યથોચિત ભાવાંજલિ આપવા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સરદાર સરોવર ડેમ પાસે સરદાર સાહેબની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આગામી તા.૩૧/૧૦/૨૦૧૮ના રોજ રાષ્ટ્રને અર્પણ કરનાર છે. આ પૂર્વે સમગ્ર…

રાષ્ટ્રીય

વનડે ધોનીએ સૌથી વધારે છગ્ગા ભારત વતી લગાવ્યા

હિટમેનના નામથી લોકપ્રિય અને વનડે ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારી ચુકેલો રોહિત શર્મા કેટલાક રેકોર્ડ પોતાના નામ પર ધરાવે છે. તેના રેકોર્ડને તોડવાની બાબત પણ સરળ દેખાતી નથી. રોહિત શર્માને હજુ પણ કેટલાક રેકોર્ડ કરવાની તક રહેલી છે. છગ્ગા મારવાના…

રાષ્ટ્રીય

 ક્રિકેટમાં વિરાટ કોહલી ૧૦ હજારની સિદ્ધી મેળવશે

ભારત અને વેસ્ટેન્ડીઝ વચ્ચે ૨૧મી ઓક્ટોબરના દિવસથી પાંચ વન ડે મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. આ શ્રેણીમાં ભારતીય સ્ટાર ખેલાડીઓને કેટલીક વ્યક્તીગત સિદ્ધીઓ હાંસલ કરવાની તક રહેલી છે. કેરેબિયન ટીમ સામે વન ડે શ્રેણીને લઇને ભારે રોમાંચક જાવા મળે…

અમરેલી

રાજુલા તાલુકાના ડોળિયા ગામે ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા ક્રોપ કટીંગની કામગીરીનું નિરીક્ષણ અને ખેડૂતોના પ્રશ્નો અંગે  મુલાકાત લીધી

હાલમાં  પ્રધાનમંત્રી ફસલ વીમા કંપનીના અધિકારીઓ તથા સરકારી અધિકારીઓ દ્વારા ક્રોપ કટીંગ ની કામગીરી ચાલુ કરવામાં આવી છે ગયા વર્ષ રાજુલા જાફરાબાદ તાલુકાના ખેડૂતો ને પાક વિમામાં અન્યાય થયો હતો આથી હવે ફરી થી રાજુલા વિધાનસભાના ખેડૂતોને પાક વિમામાં અન્યાયના…

અમરેલી

અમરેલી શહેરના બીસ્માર રસ્તાઓના કારણે ઉડતી ધુળની ડમરીઓ સામે વિરોધ નોંધાવવા વાહન ચાલકોને માસ્ક વિતરણ

જાણીતા આરટીઆઇ એક્ટીવીસ્ટ નાથાલાલ સુખડીયા દ્વારા આજે અમરેલી શહેરના રાજકમલ ચોકમાં રાહદારીઓ અને વાહન ચાલકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યુ. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ભુગર્ભ ગટર યોજના અંતર્ગત કામ ચાલુ હોઈ લગભગ તમામ રોડ રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. વળી,ગટરનું કામકાજ…

અમરેલી

અમરેલી જિલ્લાના લાઠી ગામે મહાવીર નગરમાં થયેલ છેતરપીંડી તથા ઠગાઇનો ભેદ ઉકેલતી લાઠી પોલીસ

અમરેલી જિલ્‍લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેબશ્રીની સુચના મુજબ તથા ડી.વાય.એસ.પી.શ્રી બી એમ દેસાઇ સાહેબ તથા ડી વાય એસ પી શ્રી એલ બી મોણપરા સા નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં બનતાં મિલકત સંબંધી ગુન્હાઓ ના ભેદ ઉકેલી તેના આરોપીઓને સત્વરે…

અમરેલી

સાવરકુંડલા બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિર ખાતે પ.પૂ. મહંત સ્‍વામી પધાર્યા

સાવરકુંડલા શહેરનાં મહુવા રોડ ખાતે આવેલ બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિર ખાતે બી.એ.પી.એસ.નાં વડા પ્રાણ પ્‍યારા ગુરૂહરિ મહંત સ્‍વામી મહારાજે ભગવાનનાં દર્શન કર્યા હતા આ તકે મોટી સંખ્‍યામાં સત્‍સંગી ભાઈઓ બહેનો મહંત સ્‍વામીનાં દર્શન કરવા ઉપસ્‍થિત રહૃાા હતા તથા મંદિરને લાઈટીંગ, ફુલહાર…

અમરેલી

વીજપડીની દેના બેંકમાં અજાણ્‍યા તસ્‍કરોએ ચોરી કરવાની કરી કોશીષ

બેંકની ગ્રીલ તથા શટરનાં તાળા તોડી પ્રવેશ કર્યો અમરેલીની એસબીઆઈ ની ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્‍યાં સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આવેલ દેનાબેંકમાં તા.1પના સાંજથી તા.16 સવાર સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ દેના બેંકની ગ્રીલ તથા શટરના તાળા તોડી…

અમરેલી

આગામી શનિવારથી રથયાત્રાનો દબદબાભેર ભવ્‍યાતિભવ્‍ય પ્રારંભ કરાશે

પ્રભારીઓની એક અગત્‍યની બેઠક જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરના અઘ્‍યક્ષસ્‍થાને મળી હતી. જેમાં આગામી દિવસોમાં અમરેલી જિલ્‍લામાં ફરનાર સરદાર પટેલની સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી યાત્રા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સ્‍ટેચ્‍યુ ઓફ યુનીટી યાત્રા અમરેલી જિલ્‍લામાં સફળ બને તે…