www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: October 18, 2018

અમરેલી

દામનગર શહેર માં સમસ્ત શ્રી ક્ષત્રિય યુવા સંગઠન આયોજિત શસ્ત્ર પૂજા અને મહારેલી યોજી

દામનગર શહેર માં સમસ્ત શ્રી ક્ષત્રિય યુવા સંગઠન આયોજિત શસ્ત્ર પૂજા મહારેલી નું સુંદર આયોજન દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો માં થી ખૂબ મોટી સંખ્યા માં સમસ્ત ક્ષત્રીય સમાજ દ્વારા સામુહિક શસ્ત્ર પૂજા કરાય શસ્ત્ર પૂજા બાદ રેલી રૂપે શહેર…

અમરેલી

ખંડણી માંગણી કરનારને ગણતરીની કલાકમાં આરોપીને અમરેલી સીટી પોલીસ ઝડપી લીધા

અમરેલી જિલ્‍લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેબશ્રીની સુચના મુજબ તથા ડી.વાય.એસ.પી.શ્રી એલ બી મોણપરા સા નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં બનતાં ખંડણી સંબંધી ગુન્હાઓ ના ભેદ ઉકેલી તેના આરોપીઓને સત્વરે પકડી જેલ હવાલે કરવા અંગે સુચનાઓ આપેલ હોય જે અન્વયે…

રાષ્ટ્રીય

ચંદા મામા ફિલ્મને સુશાંતે આખરે છોડી દીધી :  રિપોર્ટ

બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર સુશાંત સિંહ રાજપુતે આખરે ચંદા મામા દુર કે ફિલ્મને છોડી દીધી છે. આ ફિલ્મમાં તે અંતરિક્ષ યાત્રી તરીકેની ભૂમિકા અદા કરનાર છે. ફિલ્મને લઇને સુશાંત સિંહ રાજપુતે ભારે મહેનત કરી હતી. તે અમેરિકામાં અંતરિક્ષયાત્રી તરીકે ટ્રેનિગં લેવા…

રાષ્ટ્રીય

દિશા પાટનીના સુપર હોટ ફોટોને લઇ ફરી ચર્ચા શરૂ

બોલિવુડમાં ધીમી ગતિએ લોકપ્રિય અને આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહેલી દિશા પાટનીએ ફરી એકવાર સુપર હોટ ફોટો પોસ્ટ કરીને નવી ચર્ચા જગાવી છે. આ ફોટો તેના ચાહકોને એટલો પસંદ પડી રહ્યો છે કે ફોટો શેયર થવાના ૧૨ કલાકની અંદર જ…

ભાવનગર

ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજ ફેશન ડીઝાઇનીંગ વર્કશોપ

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાંફેશન ડીઝાઇનીંગ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસના ભાગ રૂપે પેપર કોલાઝ  વર્કશોપ યોજવામા આવ્યો હતો. ફેશન ડીઝાઇનીંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અભ્યાસની સાથે આર્થિક રીતે સંપન્ન બને તે હેતુથી પેપર કટીંગ કરીને  તેના ઉપર…

ભાવનગર

ભાવનગરમાં પોલીસ ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવ

ભાવનગર સુરક્ષા સેતુ અને પોલીસ પરિવાર દ્વારા નવાપરા પોલીસ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિી રંગતાળી મહોત્સવ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ગત રાત્રિના જાણીતા કલાકાર જીગલી ખજુરે હાજરી આપીને જમાવટ કરી હતી. તેને નિહાળવા તથા સાંભળવા હજારો લોકો ઉમટી પડયા હતા….

ગુજરાત

તારા વિના શ્યામ મને એકલડુ લાગે, રાસે રમવાને વહેલો આવજે…

નવરાત્રી પર્વ અંતિમ ચરણમાં પહોંચ્યું છે ત્યારે  રાસ-ગરબા રખવા માટે ખેલૈયાઓનો ઉત્સાહ પણ વધ્યો છે. શહેરમાં ઠેર-ઠેર થયેલ શેરી-ગરબાની આયોજનોમાં ભારે જમાવટ થઈ રહી છે. ત્યારે સીદસર રોડ ખાતે જવાહરનગર મિત્ર મંડળ દ્વારા કરાયેલા નવરાત્રી રાસ-ગરબાના આયોજનમાં આસપાસની સોસાયટીની વર્કનો…

ગુજરાત

મોદીના માથાવાળા ‘મોંઘવારીના રાવણ’નું કર્યું દહન

વિજયા દશમીના દિવસે કોંગ્રેસે રાજકોટમાં કુવરજીભાઈ બાવળિયાના ઘર નજીક વિરોધ પ્રદર્શન કરતા મોદીના માથાવાળા મોંઘવારીના રાવણનું દહન કર્યું હતું.  આજે દશેરાના દિવસે શ્રમ યોજનાના કર્મચારીઓ પગાર સહિતના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટ ખાતેના ઘરે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જોકે, પોલીસે…