www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: October 19, 2018

ભાવનગર

શિહોર ખાતેથી બે ચોરાઉ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ભાવનગર…

ભાવનગર

શિહોર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ જિલ્લામાં તા. ૨૦ થી ૨૯ સુધી યોજાનારી એકતા રથયાત્રા સંદર્ભે સમિક્ષા બેઠક યોજી

ભાવનગર જિલ્લાનાં શિહોર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ જિલ્લામાં તા. ૨૦ થી ૨૯ સુધી યોજાનારી એકતા રથયાત્રા સંદર્ભે સમિક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે પદાધિકારી અને સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું કે આપણા ભાવનગર જિલ્લાનાં શિહોર, ઉમરાળા, વલ્લભીપુર, ભાવનગર,…

ભાવનગર

ભાવનગર જિલ્લાનાં શિહોર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન એકતા રથયાત્રા પ્રસ્થાન સમારોહ માન. પ્રભારી મંત્રીશ્રી અને રાજ્યનાં શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાયો

ભાવનગર જિલ્લાનાં શિહોર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન એકતા રથયાત્રા પ્રસ્થાન સમારોહ માન. પ્રભારી મંત્રીશ્રી અને રાજ્યનાં શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ કાર્યક્રમમાં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના કુલ ૦૫ એકતા રથને મહાનુભાવોએ ફ્લેગ ઓફ…

અમરેલી

તા.૨૧મીએ અમરેલી અને બગસરા તાલુકામાં રથ ફરશે મોટા આંકડીયા અને હામાપુરમાં સભાનું આયોજન

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતા યાત્રા કાર્યક્રમનું આયોજન રાજય સરકાર દ્વારા કરવામાં આવેલ છે. આગામી તા.૨૦ થી તા.૨૯ ઓકટોબર-૨૦૧૮ દરમિયાન અને તા.૧૫ થી તા.૨૪ નવેમ્બર દરમિયાન એકતા રથ યાત્રા સમગ્ર અમરેલી જિલ્‍લામાં ફરશે. તા.૨૦મીના રોજ અમરેલી સ્‍થિત સિનીયર સિટીઝન પાર્ક  બિનઅનામત…

અમરેલી

કલેકટરશ્રી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને જીપીએસસી પ્રિલિમનરી પરીક્ષાના આયોજન માટે બેઠક યોજાઇ

કલેકટરશ્રી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને જીપીએસસી પ્રિલિમનરી પરીક્ષાના આયોજન અર્થે બેઠક યોજવામાં આવી હતી. કલેકટરશ્રીએ કહ્યું કે, તા.૨૧ ઓકટોબર-૨૦૧૮ને રવિવારના રોજ જીપીએસસી પ્રિલિમનરી પરીક્ષા યોજાનાર છે. અમરેલી ખાતે યોજાનાર આ પરીક્ષા માટે પાંચ કેન્‍દ્ર રૂટ છે. ૧૮ પરીક્ષા કેન્‍દ્રો પર સીસીટીવીની…

અમરેલી

દામનગરનાં નવજયોત વિદ્યાલયમાં ર100 દીવડાઓની આરતી

દામનગર ખાતે નવજયોત વિદ્યાલયમાં સામૂહિક મહાઆરતી ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ સહિતના ટ્રસ્‍ટીઓના વરદ હસ્‍તે ર100 દીવડાથી મહાઆરતીથી વિદ્યાલય સંકુલ ઝળહળી ઉઠયું. અમરેલી જિલ્‍લામાં લાઠી, બાબરા, લીલીયા સહિત અનેકો વિસ્‍તારોમાંથી ખોડલધામ સમિતિના હોદેદારોની ઉપસ્‍થિતિ સામાજિક, ધાર્મિક, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના અગ્રણીઓ સાથે 4પ…

અમરેલી

પ્રદેશ કોંગ્રેસનાંઆદેશથી સ્‍થાનિક કોંગી આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યુ

આજરોજ વિજયા દશમીનાં દિવસે અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિ અમરેલી, તાલુકા કોંગ્રેસ અને અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ ઘ્‍વારા મોંઘવારી, કોમવાદ, બેરોજગારી, ખેડૂત વિરોધી નીતિ, મોંઘુ શિક્ષણ અને વ્‍યાપારીકરણ, ગુન્‍હાખોરી, ભ્રષ્‍ટાચાર, વીજળી, પાણીની હાલાકી, આરોગ્‍ય સુવિધાનો અભાવ, મહિલાઓની અસલામતી જેવા 10 માથારૂપી…

અમરેલી

બાબરામાં વિજયાદશમીના દિવસે યોજાયું રામ રાવણ યુદ્ધ…મહાકાળી ગરબી મંડળ દ્વારા ભવ્ય આયોજન કરાયું…છેલ્લા સવાસો વર્ષ થી અહીં યોજાય છે રામ રાવણ યુદ્ધ સમગ પંથકની જનતા યુદ્ધ જોવા ઉમટી… 

[wpdevart_youtube]PyWVkfGa8Ww[/wpdevart_youtube]અમરેલી જીલ્લાનાં બાબરામાં આજે વિજયાદશમી પર્વની ૧૩૦ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી છે અને રામ-રાવણનું યુધ્ધ ખેલવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. બાબરામાં ૧૩૦ વર્ષથી દશેરાની પરંપરાગત રીતે વિશિષ્ઠ ઉજવણી કરવામાં આવે છે. આજે…

અમરેલી

બાબરામાં તાલુકાના ૫૭ ગામનાં સરપંચો ની બેઠક યોજાઇ, ખેડૂતો ની માંગણીઓ સંતોષવા મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું

બાબરામાં તાલુકાના ૫૭ ગામનાં સરપંચો ની બેઠક યોજાઇ.. ખેડૂતો ની માંગણીઓ સંતોષવા મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું… બાબરા તાલુકામાં ઓછો વરસાદ થવાથી તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ.. પાકવીમાં ની તત્કાળ ચુકવણી કરવી તેમજ રાહત દરે ઘાસચારા નું વિતરણ કરવાની માંગ…….

અમરેલી

જાફરાબાદ તાલુકાના વારાહ સ્વરૂપ ગામે વરાહ ભગવાન ના મંદિરે નવરાત્રી મહોત્સવ નુ આયોજન

[wpdevart_youtube]KcUGoPPXT0U[/wpdevart_youtube] વારાહ સ્વરૂપ ગામે નવ મે નોરતે નવદુર્ગા માઁ ની ખુબજ સરસ આરતી નું આયોજન કરેલું હતું આ આરતી નો લાભ નાની બાળા એ અને અલટ્રાટેક સિમેન્ટ લિમિટેડ કોવાયા ના યુનીટ હેડ ગોપીકા ત્રિવારી મહેમાનોયૅ લાભ લીધો હતો ત્યાર બાદ…