www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: October 20, 2018

અમરેલી

અમરેલીના મોટા ગોખરવાળા ગામ ખાતે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતા રથયાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

અમરેલી તાલુકામાં એકતા યાત્રા દરમિયાન સાસંદશ્રી કાછડીયા સહિતના મહાનુભાવો જોડાયા અમરેલી તા.૨૦ ઓકટોબર, ૨૦૧૮ શનિવાર સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતા યાત્રા કાર્યક્રમનું આયોજન રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તા.૨૦મીના રોજ અમરેલી સ્‍થિત સિનીયર સિટીઝન પાર્ક બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના અધ્‍યક્ષશ્રી બી.એચ. ઘોડાસરા અને…

અમરેલી

અમરેલી સ્‍થિત સિનીયર સિટીઝન પાર્ક ખાતેથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતા યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતા યાત્રા-૨૦૧૮અખંડ ભારતના શિલ્પી વિરલ વ્‍યક્તિત્વ સરદાર પટેલે એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્‍યો બિનઅનામત શૈક્ષણિક-આર્થિક વિકાસ નિગમ અધ્‍યક્ષશ્રી બી.એચ. ઘોડાસરા અમરેલી તા.૨૦ ઓકટોબર, ૨૦૧૮ શનિવાર સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતા યાત્રા કાર્યક્રમનું આયોજન રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તા.૨૦મીના રોજ અમરેલી સ્‍થિત સિનીયર…

અમરેલી

દામનગર શહેર ની ૩૧ વર્ષ બાદ સંગીન સફાઈ ઉડી ને આંખે વળગે તેવી નગરપાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન ૬૦ કર્મચારી ટેક્ટર જે સી બી મશીનો સહિત નો કાફલો ઉપદ્રવી ઘાસ બાળવ બિન જરૂરી વનસ્પતિ નો નાશ કરે છે જે મિલ્કતો વર્ષો થી ઢંકાયેલી રહેતી તે સ્પષ્ટ દેખાવા લાગી

[wpdevart_youtube]i-B6QVZKBcI[/wpdevart_youtube]દામનગર નગર પાલિકા નું સ્વચ્છતા અભિયાન એક સપ્તાહ થી ટેક્ટરો જે સી બી મશીનો અને ૬૦ થી વધુ કર્મચારી ઓ દ્વારા સફાઈ ઝુંબેશ શહેરના દરેક રોડ રસ્તા ની બંને સાઈડ  ડિવાઈડર ફૂટપાથ સરકારી કચેરી સ્કૂલો દવાખાના ધાર્મિક સંસ્થા બસ સ્ટેન્ડ…

રાષ્ટ્રીય

સબરીમાલા વિવાદની તુલના બાબરીના વિવાદ સાથે કરાઇ

સબરીમાલામાં તમામ આયુની મહિલાઓના પ્રવેશના મુદ્દે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વિવાદ રોકાઈ રહ્યો નથી. આજે પોલીસ ફોર્સની સબરીમાલાઉપસ્થિતિ  માં બે મહિલાઓએ પ્રવેશ કરવાના પ્રયાસ કર્યા હોવા છતાં દેખાવકારોએ આને સફળ થવા દીધા ન હતા. બીજી બાજુ સીપીએમના નેતા સીતારામ યેચુરીએ…

રાષ્ટ્રીય

બદ્રીનાથ મંદિરના કપાટ ૨૦મી નવેમ્બરે બંધ થશે

ઉત્તરાખંડના હિમાલિયન ક્ષેત્રમાં સ્થિત બદ્રીનાથ મંદિરના પ્રવેશ દ્વાર આ વર્ષે ૨૦મી નવેમ્બરના દિવસે બંધ કરી દેવામાં આવશે. ૨૦મી નવેમ્બર બાદ છ મહિના સુધી મંદિરના પ્રવેશદ્વાર બંધ રાખવામાં આવશે અને ઠંડીની સિઝન પૂર્ણ થયા બાદ ફરીથી એપ્રિલ-મે મહિનામાં મંદિરના પ્રવેશ દ્વાર…

રાષ્ટ્રીય

ફ્લાઇટમાં શરૂમાં માત્ર ડેટા સર્વિસની લીલીઝંડી અપાશે

ભારતીય સરહદમાં સેવાઓની મંજુરી અપાશે ફ્લાઇટમાં શરૂમાં માત્ર ડેટા સર્વિસની લીલીઝંડી અપાશે દૂરસંચાર વિભાગ ભારતીય સરહદમાં વિમાનો અને જહાજામાં યાત્રીઓને શરૂમાં માત્ર ડેટા સેવાની મંજુરી આપવા ઉપર વિચારણા કરે છે. ફ્લાઇટ દરમિયાન કનેક્ટીવીટીના દિશા નિર્દેશ હેઠળ યાત્રીઓને ફ્લાઇટ અને દરિયાઈ…

રાષ્ટ્રીય

જેડીયુએ રામ મંદિર મુદ્દે ભાજપને ચેતવણી આપી

બિહારમાં થોડાક દિવસની શાંતિ બાદ ફરી એકવાર રાજકીય ઘમસાણમાં તેજી આવી ગઈ છે. જુદા જુદા મુદ્દાઓ ઉપર ભાજપને તેમના સાથીઓએ ચેતવણી આપી છે કે, તેઓ પોતાની શરતોની સાથે જ પાર્ટીમાં રહેશે. બિહારની ૪૦ લોકસભા સીટોની વહેંચણીના મુદ્દા ઉપર છેલ્લા કેટલાક…

અમરેલી

ગોપાલગ્રામના વતની અને અગ્રણી ઉદ્યોગપતિ બટુકભાઈ ગજેરાનું નિધન

ધારી તાલુકાના ગોપાલગ્રામના વતની અને હાલ અમરેલી વસતાં હરિ ૐ ઈન્‍ડસ્‍ટ્રીઝના સ્‍થાપક – માલિક બટુકભાઈ (ભીમજીભાઈ) હરીભાઈ ગજેરાનું ટુંકી બિમારી બાદ આજ દુઃખદ અવસાન થયેલ છે. ગોપાલગ્રામના ખેડૂત પૂત્ર કે જેણે ખેતી કરતા કરતા મગફળીનો વેપાર અને અથાંગ પરિશ્રમ દ્વારા…

અમરેલી

દામનગર નગર પાલિકા નું સ્વચ્છતા અભિયાન એક સપ્તાહ થી ટેક્ટરો જે સી બી મશીનો અને ૬૦ થી વધુ કર્મચારી ઓ દ્વારા સફાઈ ઝુંબેશ 

શહેર ભર  દરેક રોડ રસ્તા ની બંને સાઈડ  ડિવાઈડર ફૂટપાથ સરકારી કચેરી સ્કૂલો દવાખાના ધાર્મિક સંસ્થા બસ સ્ટેન્ડ સરકારી વસાહતો  ઓ ના મેદન નદી નાળા ના પટ રહેણાંક વસાહતો દરેક સોસાયટી ના સાર્વજનિક ખુલ્લા મેદાનો સહિત દરેક જગ્યા ની સુંદર…

અમરેલી

રાજુલા તાલુકાના કોવાયા ગામે નવદૂગૉ  પુજા નુ આયોજન

[wpdevart_youtube]MleB1xoz_G4[/wpdevart_youtube]રાજુલા તાલુકાના કોવાયા ગામે રાધે કિષ્ના ઈનિફૉસ્કાસલ કોન્ટાકટર દ્રારા બંગાળ મા થતી નવ દૂગૉ  પુજા નુ આયોજન કોવાયા ગામે  કરવા મા આવ્યૂ છે ડેકરોશન થી મા નવ દૂગૉ નુ મંદિર બનાવવામા આવે મા દુગૉ ની માટી ની મુર્તિ બનાવવા મા…