www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: October 21, 2018

ભાવનગર

સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટિંબી ના મંત્રી બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામીજી મહારાજ ના દર્શનાર્થ

સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ,ટિંબી ગઢડા મુકામે તા.19.10.2018, શુક્રવાર રોજ બીએપીએસ સંસ્થાના વડા પરમ વંદનીય પૂજયશ્રી મહંત સ્વામીજી મહારાજ ના દર્શનાર્થ સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટિંબી ના મંત્રી શ્રી બી. એલ રાજપરા ગયા હતા. પ .પૂજ્ય સ્વામીશ્રી સાથે તેઓનો પરિચય…

ભાવનગર

શિક્ષણમાં રાજકારણની જરૂર છે ,કે રાજકારણમાં શિક્ષણની

જાતભાતના અભિમાનો અને ઈતરકર્યામાં સરકારી શીક્ષકોને જોતરવાનું બંધ કરો પછી જુવો પરિણામ ભણીગણીને માણસ બને તે મૂળભૂત હેતુ શિક્ષણનો રહેલો છે અર્થાત કેળવણી મળે તે જરૂરી છે પણ આજે કશુક ગડબડ થઈ ગઈ છે, ગડબડ કરાવાઈ રહ્યું છે તેવું લાગે…

ભાવનગર

ઈશ્વરિયામાં માતાજીનો હવન

રવિવાર તા.૨૧/૧૦/૨૦૧૮ ઈશ્વરિયા શ્રી ઈશ્વરિયા નવરાત્રી મંડળ દ્વારા ખાંડિયા કોઠાવાળી ખોડીયાર માતાજીના ચોકમાં નવરાત્રી દરમ્યાન ગરબા યોજાયા હતા, જેમાં હિંદુ ,મુસ્લિમ બહેનો જોડાઈ હતી. દશેરાએ ઇનામ વિતરણ બાદ માતાજીનો હવાન યોજાયો હતો.

અમરેલી

અલ્ટોકારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની થતી હેર-ફેર તેમજ ધારી તાલુકાના ખોખરા મહાદેવ સામે આવેલ વાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી અમરેલી એલ.સી.બી

*પોલીસ અધિક્ષકશ્રી અમરેલી* નાઓએ અમરેલી જીલ્લામાંથી પ્રોહિબીશનની બદીને સંપુર્ણ પણે નેસ્ત નાબુદ કરવા પ્રોહિબીશનની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખી સફળ રેઇડો કરવા અને તેમના વિરૂધ્ધ  કડક કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ. જે અન્વયે ગઇ કાલ તા.૨૦/૧૦/૧૮…

ભાવનગર

ચોરાઉ મોબાઇલ ફોન નંગ-૮ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ભાવનગર…

ભાવનગર

તલગાજરડામાં ઐતિહાસિક રામકથાનું આયોજન

તલગાજરડા ની પવિત્ર તીર્થ ભૂમિ પર આગામી ૨૭ તારીખ થી આરંભાઈ રહેલી રામકથા “માનસ-ત્રીભુવન – ૨ ની જબરદસ્ત પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે. કથા સ્થળ પર શ્રાવકો માટે સુંદર વ્યવસ્થા જળવાય અને સુખપૂર્વક કથા શ્રવણ થઈ શકે તે માટે ૩૧…

ભાવનગર

જવાહર મેદાનમાં સિંધી સમાજ દ્વારા રાવણ દહન

શહેરના જવાહરમેદાનમાં આજે દશેરા નિમિત્તે સિંધી સમાજ ભાવનગર નવરાત્રી- દશેરા મહોત્સવ સમિતિ દ્વારા પરંપરાગત રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં હજારો લોકો ઉમટી પડ્યા હતાં. રાવણ દહનના કાર્યક્રમ પુર્વ ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. ત્યારબાદ ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન…

અમરેલી

સુરતમાં થયેલા હત્યામાં વોન્ટેડ દુધાળા ગામનો શખ્સ ઝડપાયો

સુરતના કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલા બહુચર્ચીત ગૌત્તમ ઉર્ફે ગોલ્ડનની હત્યાના ગુનામાં વોન્ટેડ દુધાળા ગામના શખ્સને ગારિયાધાર પોલીસે ડમરાળા ગામેથી ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.  ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પો.સબ ઇન્સ.આર.એચ.બાર, પો.કો.દિલીપભાઇ ખાચર,  પો.કો.શકિતસિંહ સરવૈયા, પો.કો.મયુરસિંહ ગોહિલ, જીતેન્દ્રભાઇ ડાંગર, વિજયભાઇ એમ…

અમરેલી

પ્રધાનમંત્રી  સુરક્ષા વીમા યોજના અંતર્ગત ચેકનું થયેલ વિતરણ

અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લિ.ની ક્રાંકચ શાખા મારફત ભભપ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાભભ વાષિક પ્રીમિયમ રૂા.1ર માં જોડાયેલ ક્રાંકચ ગામનાં સભાસદ સ્‍વ. દુલાભાઈ છગનભાઈ ઝાલાવાડીયાનું અવસાન થયેલ. જેની વીમા કલેઈમની રકમ રૂા.ર,00,000 મંજુર થતા ચેક વિતરણનો કાર્યક્રમ ક્રાંકચ મુકામે રાખવામાં…