www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





Month: November 2018

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલા ભાવનગર અનિરુદ્ધસિંહજી ગોહિલ ના રંગોલીપાર્ક રિસોર્ટ ની મુલાકાતે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલા ભાવનગર  અનિરુદ્ધસિંહજી ગોહિલ ના રંગોલીપાર્ક રિસોર્ટ ની મુલાકાતે સાથે મહાનગર પાલિકા વિપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ, ઘોઘા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયસિંહ ગોહિલ,પ્રદેશ મંત્રી લાલભા ગોહિલ,ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ રેવતસિંહ ગોહિલ,પશ્ચિમ વિધાનસભા  યુવા કૉંગ્રેસના પ્રમુખ…

દામનગર સીનયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત નેત્રયજ્ઞ ને ભવ્ય સફળતા મળી

દામનગર શહેર ના  સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત નેત્રયજ્ઞ ગાયત્રી મંદિર ખાતે યોજાયો હતો સંપૂર્ણ મફત આંખ ને લગતી તપાસ સારવાર અને નેત્રમણી આરોપણ કેમ્પ માં ૨૦૦ દર્દી નારાયણો ની તપાસ કરાય હતી ૪૦ જેટલા મોતિયા ના દર્દી નારાયણો ને નેત્રમણી…

બે માસ અગાઉ અમરેલી શહેરમાં થયેલ હત્યાના કામે નાસતા ફરતા આરોપીઓ પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી

ગઇ તા.૦૧/૧૦/૨૦૧૮ નાં રોજ અમરેલી શહેરમાં રહેતા મહેશભાઇ રામજીભાઇ ઝાલા રહે.અમરેલી વાળાની છરીનાં ઘા મારી હત્‍યા નિપજાવેલ હોય, અને આ કામે આરોપી તરીકે (૧) ચિરાગ ગીજુભાઇ ઠાકર (૨) રણજીત ફતેસિંગ મોરી (૩) વનરાજ બાબુભાઇ ધાધલ રહે. ત્રણેય અમરેલી વાળાઓનાં નામ…

આઈટી અને ફાર્મા શેરમાં લેવાલી વચ્ચે સેંસેક્સ-નિફ્ટીમાં રિકવરી

શેરબજારમાં આજે કારોબારના અંતે રિકવરીનો દોર યથાવત રહ્યો હતો. કારોબારના અંતે સેન્સેક્સ ૨૪ પોઈન્ટ ઉછળીને ૩૬૧૯૪ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૮ પોઈન્ટ ઉછળીને ૧૦૮૭૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં ૦.૬ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૦૩૯…

ભારતભરમાં ૬૦૦૦૦થી વધુ પેટ્રોલ પંપ છે રિપોર્ટ

છેલ્લા સાત વર્ષના ગાળામાં પેટ્રોલ પંપની સંખ્યામાં દેશમાં ૪૫ ટકાથી વધુનો નોંધપાત્ર વધારો થયો છે જે વિશ્વમાં સૌથી ઉંચો ગ્રોથરેટ હોવાની વિગત સપાટી ઉપર આવી છે. જાહેર અને ખાનગી સેક્ટરની કંપનીઓ પણ આ પ્રક્રિયામાં સામેલ છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલીસીસ…

યોગી દ્વારા ઝંઝાવતી પ્રચાર જારી ૫૩ રેલી સંબોધી છે

છત્તિસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા ભાજપ તરફથી પ્રચારની જવાબદારી મુખ્ય રીતે સંભાળી લીધી છે. ઉત્તરપ્રદેશના બે અન્ય મોટા પક્ષ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ પણ તૈયારી દર્શાવી છે. ૧૧મી ડિસેમ્બરના દિવસે પરિણામ જાહેર…

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર યથાવતઃ નલિયા 13.4 ડિગ્રી

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે અને તાપમાનમાં ખાસ વધઘટ થઈ નથી. ગઈકાલની માફક આજે પણ નલિયામાં લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી રહ્યું છે. રાજકોટમાં 19.3, ભાવનગરમાં 17, પોરબંદરમાં 21.6, વેરાવળમાં 20.5, દ્વારકામાં 20.5, આેખામાં 25.1, ભુજમાં 17.6, સુરેન્દ્રનગરમાં 18.4, કંડલામાં…

કુંવરજીભાઇ બાવળીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યુ

જસદણ – વિંછીયા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળીયાએ કેન્દ્રીય મંત્રીઓ પરસોતમભાઇ રૂપાલા, મનસુખભાઇ માંડવીયા, રાજયમંત્રી સૌરભભાઇ પટેલ, ડો. ભરતભાઇ બોઘરાની ઉપસ્થિતીમાં ઉમેદવારી પત્ર રજૂ કર્યુ હતું. 

નવી ઉપાધી : સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ટેકાનાં ભાવે મગફળી ખરીદીમાં મજુરી ચુકવવામાં ઠાગાઠૈયા

ખેડૂતો બાદ હવે શ્રમજીવીઓમાં પણ નારાજગી નવી ઉપાધી : સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ટેકાનાં ભાવે મગફળી ખરીદીમાં મજુરી ચુકવવામાં ઠાગાઠૈયા નાયબ કલેકટરે શ્રમજીવીઓને ન્‍યાય આપવાની ખાત્રી આપી ટેકાના ભાવની મગફળી ખરીદીને વાદવિવાદ એકબીજાના પૂરક હોય એવું અમરેલી જિલ્‍લામાં જોવા  મળી રહયું છે….

બાબરામાં 18 લાખનાં ખર્ચે બનનારા માર્ગનું ખાતમુર્હુત કરાયું

બાબરામાં વોર્ડ એકના રામનગર વિસ્‍તારમાં નગરપાલિકા દ્વારા રૂપિયા 18 લાખના ખર્ચે પેવિંગ બ્‍લોગ રોડબનાવવાનું આયોજન કરવામાં આવતા જિલ્‍લા શિક્ષણ સમિતિના ચેરમેન મીનાબેન કોઠીવાળ દ્વારા રોડનું ખાતમુર્હુત કરી કામ શરૂ કરાવતા સ્‍થાનિક લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. આ તકે નગરપાલિકા…