www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: November 1, 2018

ગુજરાત

ત્રણ દિવસો પુર્વે ધોરાજી શહેર વિસ્તારમાં નદીબજારમાં જલારામ મોબાઇલ નામની દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે ઇસમોને ચોરીના મુદામાલ સાથે ગણતરીના દિવસોમાં ઝડપી લેતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી

ત્રણ દિવસો પુર્વે ધોરાજી શહેર વિસ્તારમાં નદીબજારમાં જલારામ મોબાઇલ નામની દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે ઇસમોને ચોરીના મુદામાલ સાથે ગણતરીના દિવસોમાં ઝડપી લેતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબનાઓની સુચના અન્વયે એલ.સી.બી.ના ઇન્ચા.પો.ઇન્સ….

અમરેલી

અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા અમરેલી શહેર યુવા પાંખના હોદેદારોની વરણી કરવામાં આવી.

અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા અમરેલી શહેર યુવા પાંખમાં હોદેદારોની વરણી કરવામાં આવી તેમાં અમરેલી શહેર યુવા પ્રમુખ પદે ગોપાલભાઈ ભટ્ટ, મહામંત્રી પદે ભાવિનભાઈ ભટ્ટ તથા ઉપપ્રમુખ પદે તેજસભાઈ ત્રિવેદી, સાહસભાઈ ઉપાધ્યાય, સાગરભાઇ વ્યાસ, રઘુભાઈ ભટ્ટ, દિગંતભાઈ ભટ્ટ, ઉમંગભાઈ ત્રિવેદી…

અમરેલી

ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન મગફળીના રજીસ્ટ્રેશન કરવામાં ખેડૂતોની લાંબી કતાર લાગી

ધારી અન  અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવે છે પણ ઓન લાઈન રાજીસ્ટ્રેશન માં સેંકડો ખેડૂતો લાંબી લાઈન માં સવાર થી ઉભેલ હતા પરંતુ 40 જેટલા ખેડૂત ની નોંધ થય હતી રોષ .. 15 જેટલા કર્મચારી કામે…

અમરેલી

આંતર રાષ્‍ટ્રીય ક્ષેત્રે જુડો ખેલાડી જયપુર ખાતે રમવા જઈ રહેલ ખેલાડી શ્રી રાજિવ ચૌહાણને શુભેચ્‍છા પાઠવતા જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરપરા

તાજેતરમાં યોજાનાર જુડો ફેડરેશન ઓફ ઈન્‍ડીયા દ્રારા કોમનવેલ્‍થ જુડો ચેમ્પીયન ગ્રાન્‍ડ માસ્‍ટર ર018 જયપુર ખાતે યોજનાર છે જેમાં પ્રથમ વાર અમરેલી ના યુવા ખેલાડી શ્રી રાજીવ ચૌહાણ 73 કિગ્રા કેટેગરીમાં ઈન્‍ડીયા તરફથી સીલેકશન થયેલ છે. આ કોમનવેલ્‍થ સ્‍5ર્ધા તારીખ 6…

અમરેલી

મહિલા વિકાસ ગૃહની બાળાઓને ધાબળા વિતરણ

ગોપાલગ્રામ સ્‍થિત આગેવાન બટુકભાઈ હરિભાઈ ગજેરાનુ તાજેતરમા અવસાન થતા તેમના સ્‍મરણાર્થે સ્‍વર્ગસ્‍થની પુત્રીઓ અને તેમના બાળકો ફરા અમરેલી સ્‍થિત મહિલા વિકાસ ગૃહની બાળાઓને ગરમ ધાબળા વિતરણ કરવામા આવેલ જેમા લીલીબહેન વલ્‍લભભાઈ રાખોલીયા, વનિતાબહેન અશ્વિનભાઈ તળાવીયા, ગીતાબહેન મહેશભાઈ શેલડીયા, જલ્‍પાબહેન નિરવભાઈ…

ભાવનગર

સત્ય, પ્રેમ, કરુણા પણ ત્રિભુવન છે, જે હંમેશા ઉચ્ચ સ્થાને હોય શ્રી મોરારીબાપુ તલગાજરડામાં રામકથામાં મુસ્લિમ ધર્મગુરુ – અગ્રણીઓ પણ જોડાયા સ્મૂતિલબ્ધા પ્રકાશનનું વિમોચન થયું

સત્ય, પ્રેમ, કરુણા પણ ત્રિભુવન છે, જે હંમેશા ઉચ્ચ સ્થાને હોય શ્રી મોરારીબાપુ તલગાજરડામાં રામકથા ‘માનસ – ત્રિભુવનમાં’ કહ્યું આજે મુસ્લિમ ધર્મગુરુ અગ્રણીઓ પણ જોડાયા હતા, અહી સ્મૂતિલબ્ધા પ્રકાશનનું વિમોચન થયું હતું. શ્રી મોરારીબાપુના જ વતન તલગાજરડામાં નકુમ પરિવારના યજમાન…

ભાવનગર

ચોરી થયેલ સ્કુટર સાથે એક ઇસમને ઝડપી વણશોધાયેલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી….

અમરેલી

અનામત આંદોલન અને ખેડુતોને ભોળવી તેમના મતથી ચુંટાઈને ધારાસભ્‍ય બનેલ પ્રતાપ દુધાત ફરી ચુંટણી લડી બતાવે

જિલ્‍લા ભાજપ મહામંત્રી કમલેશ કાનાણીની ચેલેન્‍જ ચુંટણી દરમ્‍યાન ખેડુતોનાં હીતની વાત કરનાર પ્રતાપ દુધાત આજે પો મત વિસ્‍તારમાં જોવા પણ નથી મળતાઃ મતદારોનો સવાગત ર017 વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાત પ્રચારમાં મોટી મોટી ગુલાંબો ફેકીને ખેડુતોને ભરમાવીને અને અનામત…

અમરેલી

દામનગર ના પાડરશીંગા ના ખેડૂત પરિવાર ને ત્યાં ધોડી ને સરદાર પટેલ ના ચહેરા વાળી આકૃતિ શરીર પર ધરાવતી વછેરી નો જન્મ થતા અનેકો એ જોવા મુલાકાત લીધી

દામનગર  પાડરશીંગા ના ખેડૂત પોલરા નનુભાઈ રામજીભાઈ ની ઘોડી ને વછેરી આવતા તેના શરીર પર સરદાર વલ્લભભાઈ પટેલ ની આકૃતિ દેખાઈ આવતા ખેડૂત પરિવાર  ખૂબ ખુશ થયો અને આ વાત આજુબાજુ ના વિસ્તાર માં વાયુવેગે ફેલાતા આ વછેરી ને જોવા…

ભાવનગર

ત્રણ દિવસ પુર્વે શીશુ વિહાર સર્કલ પાસે રહેણાંકી મકાનમાં થયેલ સાડા સાત લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચાર ઇસમોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હા બનતા અટકાવવા તથા બનેલ ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે હાથ ધરેલ ઝુંબેશના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટશ્રી ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં…