www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: November 2, 2018

ધારી ઇકોસેન્સિટિવ ઝોન મામલે તંત્ર આવ્યું હરકતમાં….ધારીના દુધાળા નજીક આવેલ લાલબાપુ રીસોર્ટમાં મારવામાં આવ્યું સીલ….. ગેરકાયદેસર હોટેલો રીસોર્ટ પર કાર્યવાહીનો થયો પ્રારંભ…. ધારી મામલતદાર, પોલીસ સહિતના સ્ટાફ દ્વારા રીસોર્ટના રુમને કરાયા સીલ….

અમરેલી-ધારી ઇકોસેન્સિટિવ જોન મામલે તંત્ર આવ્યું હરકતમાં…. ધારીના દુધાળા નજીક આવેલ લાલબાપુ રીસોર્ટમાં મારવામાં આવ્યું સીલ….. ગેરકાયદેસર હોટેલો રીસોર્ટ પર કાર્યવાહીનો થયો પ્રારંભ…. ધારી મામલતદાર, પોલીસ સહિતના સ્ટાફ દ્વારા રીસોર્ટના રુમને કરાયા સીલ…. ધારીના રીસોર્ટ માલીકો, હોટેલ સંચાલકોમાં ફેલાયો ફફડાટ………

ખાંભા પો.સ્ટે.ના મારા મારીના ગુન્‍હામાં છ વર્ષથી નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી

પોલીસ અધિક્ષકશ્રી અમરેલી* નાઓએ અમરેલી જીલ્લામાં ગુન્હો કરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે *અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા…

ગ્રીન હાઉસ-નેટ હાઉસ સહાય માટે તા.૭ સુધીમાં ઓનલાઇન અરજી કરવી

બાગાયતદાર ખેડૂતોને બાગાયત વિભાગ-ગુજરાત રાજયના વિવિધ પ્રોજેકટ બેઇઝ સહાય-યોજનાઓમાં ગ્રીન હાઉસ-નેટ હાઉસ ઘટક માટે ઓનલાઇન અરજીઓ તા.૭ નવે.-૨૦૧૮ સુધી કરી શકાશે. આઇ-ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in પર અરજી કરવા માટે બે નકલમાં સાધનિક કાગળો સાથે રાખવાના રહેશે. આઇ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરી પ્રિન્‍ટ…

કામની વાત માત્ર થાય, ભલભલા બચી શક્યા નથી શ્રી મોરારીબાપુ તલગાજરડા ‘માનસ ત્રિભુવન’ રામકથામાં આફ્રિકાથી મુસ્લિમ ધર્મગુરુ અને જોર્ડનથી મુસ્લિમ પરિવારો જોડાયેલ

રામચરિત માનસને વ્યાવહારિક રૂપે શ્રી મોરારીબાપુ વ્યાસપીઠથી વર્ણવી રહ્યા છે, ત્યારે આજે તલગાજરડામાં ચાલતી કથામાં કહ્યું કે’ કામની વાત માત્ર થાય, ભલભલા બચી શક્યા નથી. રામકથામા આજે આફ્રિકાથી મુસ્લિમ ધર્મગુરુ અને જોર્ડનથી મુસ્લિમ પરિવારો જોડાયેલ. શ્રી મોરારીબાપુ દ્વારા શાસ્ત્ર કથાની…

સાવરકુંડલાના વંડા ગામના નાસતા ફરતા ત્રણ આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી

શ્રી. પોલીસ અધિક્ષક સાહેબ નિર્લિપ્ત રાય સાહેબ અમરેલીનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચૌધરી સાહેબ સાવરકુંડલા ની સુચના મુજબ ગુન્હો દાખલ કર્યા બાદ તુર્તજ આરોપીને ધરપકડ કરવા સુચના કરેલ હોય જે આધારે વંડા પો.સ્ટે ફાસ્ટ ગુ.ર.નં.૧૪/૨૦૧૮ ઈ.પી.કો.કલમ:- ૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬,(૨),૧૧૪ તથા જી.પી.એ….

અમરેલી જિલ્લા રાજુલા પોલીસ સ્ટેશનના સ્ટાફને ગણતરીની કલાકોમાં ત્રણ પ્રોહિબિશનના કેસો તેમજ એક જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળી

અમરેલી જિલ્‍લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેબશ્રીની સુચના મુજબતથા ડી વાય એસ પી શ્રી કે. જે. ચૌધરીનાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં દારૂ-જુગાર જેવા દુષણો ડામી તેના આરોપીઓને સત્વરે પકડી જેલ હવાલે કરવા અંગે સુચનાઓ આપેલ હોય જે અન્વયે રાજુલા I/c…

સેક્સી ચિત્રાંગદા તેની બજાર ફિલ્મને લઇ સંપૂર્ણ સંતુષ્ટ છે

ખુબસુરત અભિનેત્રી ચિત્રાંગદા બજાર ફિલ્મમાં પોતાની ભૂમિકાને લઇને સંપૂર્ણ સંતુષ્ટ છે. આ ફિલ્મ ૨૬મી ઓક્ટોબરના દિવસે રજૂ કરવામાં આવ્યા બાદ બોક્સ ઓફિસ પર સારો કારોબાર કરી રહી છે. આ ફિલ્મમાં તે સેફ અલી સાથે નજરે પડી રહી છે. હવે નિર્માણ…

ઐશ્વર્યા મોડલીંગથી લઈને ફિલ્મના પરદા સુધીની સફર

૪૫મા જન્મ દિવસની ઉજવણી કરી રહેલી ઐશ્વર્યા રાય બચ્ચનનો જન્મ ૧લી નવેમ્બર ૧૯૭૩ના દિવસે મંગલોર (કર્ણાટક)માં થયો હતો. ઐશ્વર્યા સૌથી પહેલાં બેંગ્લોર અને ત્યારબાદ મુંબઈમાં ઉછરી હતી. ૧૩થી ૧૪ વર્ષની વયથી જ તેની ખૂબસુરતીની નોંધ લેવાની શરૂઆત થઈ ગઈ હતી….

નરગીસ-સંજયદત્તની નવી ફિલ્મ તોરબાજ રજૂ કરાશે

બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં ફ્લોપ રહેલી નરગીસની મોટી ફિલ્મ તોરબાજ આવતીકાલે શુક્રવારે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં સંજય દત્ત એક આર્મી ઓફિસરના રોલમાં નજરે પડનાર છે. તે વધુ એક મોટા પ્રોજેક્ટ સાથે આગળ વધી રહી છે. તેને સંજય દત્તની…

ઐશ્વર્યા રાયના જન્મ દિવસે ચાહકોએ આપેલી શુભેચ્છા

બોલિવૂડની બ્યુટી ક્વીન અને અમિતાભ બચ્ચનની પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચનના જન્મ દિવસે ચાહકોએ આજે શુભેચ્છા પાઠવી હતી. સવારથી જ એશ પર શુભકામનાનો વરસાદ શરૂ થયો હતો. એશના લાખો ચાહકો રહેલા છે. દુનિયામાં એશના ચાહકો આજે પણ તેની ફિલ્મની રાહ જાતા…