www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: November 3, 2018

ધારી નજીક આવેલ દુધાળા ખાતે હોટલ સીલ કરાયાના બીજા દિવસ અનેક હોટલો ને આપવામાં આવીનોટિસ…ઈકોસેન્સેટીવ ઝોનની અમલવારી થી હોટલ ઉદ્યોગ થશે મૃતઃપાય…વિકાસ શીલ ગુજરાત નો ધારી તાલુકો બનશે બેકારગ્રસ્ત

Breaking ધારી નજીક આવેલ દુધાળા ખાતે હોટલ સીલ કરાયાના બીજા દિવસ અનેક હોટલો ને આપવામાં આવી નોટિસ ઈકોસેન્સેટીવ ઝોનની અમલવારી થી હોટલ ઉદ્યોગ થશે મૂતપાય વિકાસ શીલ ગુજરાત નો ધારી તાલુકો બનશે બેકારગ્રસત હોટલ ઉદ્યોગ ને લાગ્યો મોટો ફટકો પ્રવાસીઓ…

બગસરા તાલુકાની લુંટના ગુન્હામાં નાસતા ફરતાં બે ખુંખાર આરોપીઓને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

પકડાયેલ આરોપી પૈકી એક અમરેલી તાલુકાના એટ્રોસીટીના ગુન્હાંમાં પણ વોન્ટેડ હતો_અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ અમરેલી જીલ્લાના ગંભીર ગુન્હાઓમાં  નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી…

ભાવનગરમાં દેહ વ્યાપારનો પર્દાફાશઃ સગીરા ઉપર સામુહિક દુષ્કર્મ

ચાર મહિના પહેલા ધો.’૯ની છાત્રાનું અપહરણ કરાયા બાદ ઇજાગ્રસ્ત હાલતમાં મળતા ભોપાળુ ખુલ્યું: મહિલા સહિત પ ની ધરપકડઃ રૂ. ૩ લાખમાં વેંચી દીધા બાદ પૈસા વસુલી માટે સગીરાને ”કોલગર્લ”તરીકે મોકલવામાં આવતી ભાવનગરમાંથી ચાર માસ પહેલા નવમાં ધોરણમાં ભણતી સગીરાનું અપહરણ થયું…

લાઠી પ્રાંત અધિકારી શ્રી બોડાણા ની અધ્યક્ષતા માં સંકલન ની બેઠક મળી દરેક કચેરી ના કર્મચારી અને અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં પ્રશ્નો ના ઉકેલ માટે તંત્ર ને તાકીદ કરતી ચૂસના

લાઠી પ્રાંત અધિકારી શ્રી બોડાણા સાહેબ ની અધ્યક્ષતા માં સંકલન ની બેઠક મળી તાલુકા મેજી શ્રી મણાત સાહેબ તાલુકા વિકાસ અધિકારી  શ્રી ભટ્ટ સાહેબ મામલતદાર શ્રી ડેર વિસ્તરણ અધિકારી સહિત દરેક વિભાગો ના અધિકારી શ્રી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર જીતુભાઇ અડતાળા…

તા.૭ થી તા.૧૧ નવે. સુધી જાહેર રજા તા.૧૨થી રાબેતા મુજબ મગફળી ખરીદી અંગે નોંધણી પ્રક્રિયા

અમરેલી જિલ્‍લાના તમામ ખેડૂત ખાતેદારોને ચાલુ ખરીફ માર્કેટીંગ સીઝન વર્ષ ૨૦૧૮-૧૯માં લઘુતમ ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે નોંધણી પ્રક્રિયા શરૂ છે. નવેમ્‍બર-૨૦૧૮ની તા.૪ થી તા.૬ તેમજ તા.૧૨ રોજ નોંધણી પ્રક્રિયા શરૂ રહેશે. તા.૭ થી તા.૧૧ નવેમ્‍બર-૨૦૧૮ સુધી જાહેર રજા હોવાથી…

અમરેલી સ્વાગત કાર્યક્રમ માટે તા.૧૨ નવે. સુધીમાં અરજી કરવી

તા.૨૮ નવેમ્‍બર-૨૦૧૮ના રોજ મામલતદાર કચેરી-અમરેલી ખાતે અમરેલી તાલુકા સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ માટે તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદારે, તા.૧૨ નવેમ્બર-૨૦૧૮ સુધીમાં મામલતદાર કચેરી-અમરેલીને રૂબરૂ અથવા પોસ્‍ટ મારફતે મોકલી આપવાની રહેશે. નિતિવિષયક, ફરજપરના સરકારી…

દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજાશે

રમતગમત યુવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ વિભાગ, સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને અમરેલી જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ ખેલાડીઓની વિવિધ સ્‍પર્ધાઓમાં ફેરફાર કરવામાં આવ્‍યો છે. જિલ્‍લામાં છ માસિક પરીક્ષાઓને કારણે તારીખમાં આ સ્‍પર્ધાઓમાં ફેરફાર કરવામાં આવ્‍યો છે.અંધજનની એથ્લેટિકસ સ્‍પર્ધા માનસિક…

સતત બીજા વર્ષે અમરેલી જિલ્‍લા બાળ સુરક્ષા એકમને રાજયકક્ષાનો શ્રેષ્‍ઠ બાળમિત્ર એ

ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગ-ગાંધીનગરના સ્‍થાપના દિને બાળ અધિકારો અને રક્ષણ અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતુ. સામાજિક ન્‍યાય અને અધિકારીતા રાજયમંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારના હસ્‍તે અમરેલી જિલ્‍લા બાળ સુરક્ષા એકમને બીજા ક્રમનો રાજયકક્ષાનો શ્રેષ્‍ઠ બાળમિત્ર એવોર્ડ અર્પણ કરવામાં આવ્‍યો…

અમરેલી જિલ્લાના અનાથ-નિરાધાર ૮૪ બાળકોનું પુનઃસ્‍થાપન

અનાથ બાળકોના શિક્ષણ સહિતની પ્રવૃત્તિને પ્રોત્‍સાહન આપવા રાજય સરકાર દ્વારા પાલક માતા-પિતા યોજના અમલી છે. જે બાળકોના માતા-પિતા બંને મૃત્‍યુ પામ્યા હોય કે પિતાનું અવસાન થયું હોય અને માતા પુનઃલગ્ન કરી જતા રહ્યા હોય તેવા અનાથ-નિરાધાર બાળકોની તેમના નજીકના સગા-સંબંધી…

ભૂલ થઈ જાય, તે પશ્ચાતાપથી સુધરી શકે છે શ્રી મોરારીબાપુ અયોધ્યા ખાતે આગામી કથા ‘માનસ ગણિકાની જાહેરાત શ્રી પ્રવીણભાઈ તોગડિયા કથામાં જોડાયા

તલગાજરડા 03/11/2018 ભૂલ થઈ જાય, તે પશ્ચાતાપથી સુધરી શકે છે શ્રી મોરારીબાપુ તલગાજરડા ખાતે રામકથામાં જણાવ્યુ અયોધ્યા ખાતે આગામી કથા ‘માનસ ગણિકાની પણ જાહેરાત કરવામાં આવી. શ્રી પ્રવીણભાઈ તોગડિયા પણ કથામાં જોડાયા હતા. તલગાજરડા ખાતે શ્રી હરિભાઇ નકુમ પરિવાર અને…