www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: November 4, 2018

ઇકોઝોન ના કાયદા માં આજે ત્રીજા દિવસે પણ હોટેલો સીલ કરવાનો સીલસીલો યથાવત….ધારી ની મધ્ય માં આવેલ હોટેલ ક્રિષ્નાને આજે સીલ કરવા માં આવી

બ્રેકીંગ ઇકોઝોન ઇકોઝોન ના કાયદા માં આજે ત્રીજા દિવસે પણ હોટેલો સીલ કરવા નો સીલ સિલો યથાવત ધારી દિવાળી ની વેકેશન ટાઈમ 2 દિવસ થી નપર્યટકો નો ઘસારો પણ હોટેલ કે રેવા માટે જગ્યા ક્યાં ધારી ની નો વિકાસ રૂંધાય…

પૂજય મોરારીબાપુએ તેમના શિક્ષકને વ્‍યાસપીઠ પાસે બોલાવી આશીર્વાદ લીધા

તલગાજરડા મુકામે ચાલી રહેલી ત્રિભુવન માનસ કથાનાં સાતમા દિવસે બાપુએ શિક્ષણને પણ ત્રિભુવન યજ્ઞ ગણી બધાને આ યજ્ઞમાં જોડાવા હાકલ કરી સાક્ષરતાનો ઉમદા સંદેશ પાઠવ્‍યો હતો. તેમજ પૂજય મોરારીબાપુ જેમની પાસે ભણ્‍યા હતાં તે ગુરુજીને વ્‍યાસપીઠ પર બોલાવી પૂજય બાપુએ…

જિલ્‍લા કોંગ્રેસનો કકળાટ પ્રદેશ કાર્યાલય સુધી પહોંચ્‍યો

સાવરકુંડલા તાલુકા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ દીપક માલાણીએ કર્યો હલ્‍લાબોલ જિલ્‍લા કોંગ્રેસનો કકળાટ પ્રદેશ કાર્યાલય સુધી પહોંચ્‍યો સાવરકુંડલા માર્કેટયાર્ડની ચૂંટણીમાં કોંગી ધારાસભ્‍યએ ભાજપનાં પૂર્વ ધારાસભ્‍યને સમર્થન કર્યાનો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે નારાજ કોંગીજનોએ પ્રતિક ધરણા કરતાં રાજકીય હંગામો સમગ્ર ગુજરાતમાં…

દિવાળીના તહેવારોમાં રાજુલા નગર પાલિકા દ્વારા છુટ્ટા કરેલા સફાઈ કામદારો દ્વારા કરેલ હોબાળો

આજ રોજ રાજુલા નગર પાલિકા ના ૧૦૬ સફાઈ કામદારો ને છુટા કરેલ તથા ૨ મહિના નો પગાર બાકી છે તે બાબતે રાજુલા ના ૧૦૬ સફાઈ કામદારો તથા વલભીપુર થી આવેલા સફાઈ કામદાર સેલ ના પૂર્વ કન્વિનર .અશોકભાઈ વેગડ તથા અમરેલી…

ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ નંગ- ૧૧૪  સાથે એક ઇસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ

શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રરપ્રાંતિય વિદેશી દારૂ તથા દેશીદારૂ અંગેની ચોરી છુપીથી હેરાફેરી કરતાં અને દારૂનું વેચાણ કરતાં ઇસમો તેમજ જિલ્લાના પ્રોહીના લીસ્ટેડ બુટલેગર્સ ની પ્રવૃતિ અંગે વોચ રાખવા અને વધુમાં વધુ દેશી/ વિદેશી…