www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: November 5, 2018

એકસેસ મોટર સાયકલ ઉપર દેશી દારૂની હેરા-ફેરી કરતાં એક ઇસમને દેશી દારૂ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ* અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રરપ્રાંતિય વિદેશી દારૂ તથા દેશીદારૂ અંગેની ચોરી છુપીથી હેરાફેરી કરતાં અને દારૂનું વેચાણ કરતાં ઇસમો તેમજ જિલ્લાના પ્રોહીના લીસ્ટેડ બુટલેગર્સ ની પ્રવૃતિ અંગે વોચ રાખવા અને વધુમાં વધુ દેશી/ વિદેશી દારૂના કેસો કરવા સુચના…

ગાંધીનગર મનપામાં લોકશાહીના લીરેલીરા છુટા હાથથી મારામારી

આજે ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી હતી ત્યારે મહાપાલિકામાં બીજી ટર્મના મેયર સહિત હોદ્દેદારોની ધનતેરસે ચૂંટણી થવાની પૂર્વ સંધ્યાએ હાઇ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં જ એક તબક્કે હોબાળો અને મામલો બીચકતાં લોકશાહીના લીરેલીરા ઉડાડતા અને છૂટ્ટા હાથની…

માર્કેટયાર્ડોની હડતાળ પાંચમા દિવસેય જારી રહેતા ભારે રોષ

સૌરાષ્ટ્રમાં ભાવાન્તર યોજના લાગુ કરવા માટે ચાલી રહેલી સૌરાષ્ટ્રના ૨૫થી વધુ માર્કેટ યાર્ડોમાં આજે સતત પાંચમા દિવસે હડતાળ યથાવત્‌ રહી હતી. દિવાળીના તહેવારોમાં સૌપ્રથમવાર સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડોમાં હડતાળનો સન્નાટો અને કામગીરી ઠપ્પનો માહોલ છવાઇ રહ્યો છે. આજે પાંચ દિવસની…

મંદિર માંગ સાથે સંતો ૫૦૦ જિલ્લામાં સભા કરવા તૈયાર

રામ મંદિરના નિર્માણ માટે સરકાર પર વટહુકમ લાવવા દબાણ વધારવામાં આવી રહ્યુ છે. આના હેતુ સાથે અખિલ ભારતીય સંત સમિતિએ દેશમાં ૫૦૦ જિલ્લામાં બેઠક કરવાનો નિર્ણય કર્યો છે. હિન્દુ સંતોની ટોપની સંસ્થાએ પ્રસ્તાવ કરીને કહ્યુ છે કે તેના તરફથી ૫૦૦…

બજારમાં કડાકો સેંસેક્સમાં ૬૧ પોઇન્ટનો આખરે ઘટાડો

શેરબજારમાં આજે કારોબારના પ્રથમ દિવસે અને ધનતેરસના દિવસે જારદાર કડાકો બોલી ગયો હતો. ડોલરની સામે રૂપિયામાં નરમાઇ જાવા મળી હતી. એશિયન શેરબજારમાં પણ મંદી રહી હતી. કારોબારના અંતે ઉદાસીન માહોલ વચ્ચે સેંસેક્સમાં ૬૧ પોઇન્ટનો ઘટાડો થતા તેની સપાટી ૩૪૯૫૧ રહી…

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ ઘટાડો લોકોને વધુ રાહત

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અવિરત ઘટાડો કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોને વધુને વધુ રાહત મળી રહી છે. આજે પણ વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. આજે સોમવારના દિવસે પેટ્રોલની કિંમતમાં ૨૧-૨૩ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો.જ્યારે ડીઝલની કિંમતમાં ૨૦-૨૧ પૈસા…

આમીર ખાનની ફિલ્મ ૩૦૦ કરોડના ખર્ચે તૈયાર કરાઇ છે

ખુબસુરત કેટરીના કેફ હાલમાં ખુબ જ ખુશ દેખાઇ રહી છે. કારણ કે તેની આમીર ખાનની સાથે તૈયાર થયેલી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન હવે રજૂ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ આઠમી નવેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ધુમ બાદ તે આમીર…

નેહા શર્મા હિન્દી ફિલ્મોમાં ટકી રહેવા માટે આશાવાદી

વર્ષ ૨૦૧૭માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ મુબારકામાં નોંધ લેવામાં આવ્યા બાદ નેહા શર્મા ફરી આશાવાદી બનેલી છે. તેની પાસે હાલમાં કોઇ ફિલ્મ નથી પરંતુ તે સારી અને પારિવારિક ફિલ્મોને લઇને આશાવાદી બનેલી છે. ફિલ્મ મુબારકામાં ખાસ રોલમાં નજરે પડી ચુકેલી…

અનુષ્કા શર્મા ફિલ્મી કેરિયર આગળ વધારવા માટે તૈયાર

બોલિવુડમાં હાલ મીટુ અભિયાનને લઇને જુદા જુદા લોકો પોત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે અનુષ્કા શર્મા દ્વારા પણ પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે. જા કે તે આ મામલે કોઇ વાંધાજનક વાત કરી રહી નથી. તેનુ કહેવુ છે કે બોલિવુડમાં…

બગસરા તાલુકાના નવા જાંજરીયા ગામની સીમમાંથી સરપંચ સહિત કુલ ત્રણ ઇસમોને દારૂની મહેફિલ માણતા પકડી પાડતી અમરેલી એલ.સી.બી

પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓએ આગામી તહેવારો અનુસંધાને અમરેલી જીલ્લામાંથી પ્રોહિબીશનની બદીને સંપુર્ણ પણે નેસ્તનાબુદ કરવા પ્રોહિબીશનની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખી સફળ રેઇડો કરવા અને તેમના વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ. જે અન્વયે ગઇ કાલ…