www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: November 6, 2018

કાળી ચૌદશ : હનુમાન અને મહાકાળી મંદિરમાં ઘોડાપૂર

આજે કાળી ચૌદશને લઇ રાજયભરના હનુમાનજી અને મહાકાળી મંદિરોમાં મહાઆરતી, યજ્ઞ-હવન સહિતના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતેના સુપ્રસિધ્ધ ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે આજે કાળી ચૌદશના દિવસે શ્રધ્ધાળુ ભકતો દ્વારા ડભોડિયા દાદાને એક હજાર તેલના ડબાથી…

દિવાળીને લઇ છેલ્લી ઘડીની ખરીદી માટે લોકોની પડાપડી

આવતીકાલે દિપાવલીનું શુભ પર્વ અને ખુશીનો તહેવાર હોઇ અમદાવાદ સહિત સમગ્ર રાજયભરમાં દિવાળીને લઇ ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ છવાયો છે. દિવાળી-નૂતનવર્ષ અને ભાઇબીજના આવતીકાલથી શરૂ થઇ રહેલા તહેવારોને લઇ શહેરના બજારોમાં પણ ભારે ભીડ અને માનવમહેરામણના દ્રશ્યો નજરે પડી…

પેટ્રોલ-ડીઝલ કિંમત છેલ્લા છ સપ્તાહમાં હવે સૌથી નીચે

પેટ્રોલની કિંમતમાં ૧૪-૧૬ પૈસાનો, ડીઝલની કિંમતમાં ૮-૧૦ પૈસા સુધીનો કરવામાં આવેલો લીટરદીઠ ઘટાડો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે મંગળવારના દિવસે પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ પેટ્રોલ અને ડીઝલની કિંમત છ સપ્તાહમાં સૌથી નીચી સપાટી પર પહોંચી ગઇ…

દેશમાં દિવાળી પર્વની આજે ભવ્ય ઉજવણી કરાશે : લોકોમાં ઉત્સાહ

દેશભરમાં આવતીકાલે દિવાળી પર્વની પરંપરાગતરીતે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. દેશના કરોડો લોકો આ તહેવારને ઉજવવા માટે તૈયાર થયેલા છે. દિવાળી પર્વની ઉજવણી ફટાકડાઓ ફોડી, મિઠાઈઓ વહેંચી અને રંગબેરંગી લાઇટિંગ સાથે કરવામાં આવે છે. ઉજાસના પર્વ તરીકે આને ગણવામાં આવે…

અયોધ્યામાં ત્રેતાયુગની જેમ શાનદાર દિપાવલી મનાવાઈ

દિવાળીના પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અયોધ્યામાં પહોંચ્યા હતા અને ભવ્ય દિપોત્સવ ઉત્સવમાં જાડાયા હતા. દિવાળીના એક દિવસ પહેલા અયોધ્યામાં દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રીરામના સ્વાગત માટે અયોધ્યા નગરીને ત્રેતાયુગની જેમ જ શણગારવામાં આવી હતી. સરયુ…

ગુજરાત : સ્વાઈન ફ્લુના વધુ કેસો, મોતનો આંક ૬૩ થયા

સ્વાઈન ફ્લુના કારણે અમદાવાદ અને અમરેલીમાં એક-એક વ્યÂક્તનું મોત થયું છે. આની સાથે જ મોતનો આંકડો વધીને સત્તાવારરીતે ૬૩ ઉપર પહોંચી ગયો છે. આજે અમરેલી અને અમદાવાદમાં એક-એક વ્યÂક્તનું મોત થયું હતું. બીજી બાજુ કેસોની સંખ્યા પણ સતત વધી રહી…

સર્વરમાં ટેકનિકલ ખામી થતાં પુરવઠા કર્મીના પગાર અટક્યા

રાજયના પુરવઠા વિભાગ હસ્તકની અમદાવાદની અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક કચેરીના ઉચ્ચ અધિકારીઓ સહિતના તમામ કર્મચારીઓની દિવાળીના તહેવારની મજા બગડે તેવો ઘાટ સર્જાયો છે. કારણ કે, સર્વરની ટેકનીકલ ખામીને લઇ શહેરની પુરવઠા કચેરીના કર્મચારીઓનો ઓકટોબર માસનો પગાર આજે પણ બેંક…

શ્રીશ્રી રવિશંકર સૌરાષ્ટ્રના પ્રવાસે : દર્શન માટે પડાપડી

આર્ટ ઓફ લિવીંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર મહારાજ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આજે તેઓ ગોંડલના ભૂવનેશ્વરી મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને ત્યારબાદ મંદિર ખાતે ભૂગર્ભમાં બિરાજમાન શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે અભિષેક અને પૂજા કરી હતી. તેમજ મહાત્મા ગાંધી સ્મારકના…

અક્ષય કુમારની ફિલ્મમાં એક સાથે ૩ અભિનેત્રીઓ ચમકશ

તાજેતરમાં જ અક્ષય કુમાર અને રજનિકાંત અભિનિત ફિલ્મ રોબોટ-૨ ફિલ્મ માટે ટ્રેલર જારી કરવામાં આવ્યા બાદ અક્ષય તેની નવી ફિલ્મ માટે કામ શરૂ કરી રહ્યો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ અક્ષય કુમારની નવી ફિલ્મમાં ત્રણ અભિનેત્રી જાવા મળનાર છે. જેમાં સોનાક્ષી…

દિશા ટાઇગરના પરિવારને પણ ખુબ પસંદ અહેવાલ

ટાઇગર શ્રોફ અને દિશા પટની વચ્ચે પ્રેમ સંબંધને લઇને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે. જા કે બાગી-૨ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહ્યા બાદ તેમના સંબંધોને લઇને ગરમી વધી ગઇ છે. બન્નેની જાડીને તમામ ચાહકોએ ખુબ પસંદ કરી…