www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: November 7, 2018

બહેરા-મુંગા શાળામાં દિવાળી નિમિત્તે ફટાકડા વિતરણ

ડી.વાય.એસ.પી. મોણપરા તથા નિવૃત ચીફ ઓફીસર રોહીતભાઈ દવેનાં હસ્‍તે બહેરા-મુંગાનાં  90 બાળકોને રપ0 રૂા.ની ફટાકડાની કીટ અર્પણ કરેલ. બહેરા-મુંગા શાળાને છેલ્‍લા 8 વર્ષથી ઘણી બધીએકટીવીટી કરી મનોજભાઈ ભટ્ટ મદદરૂપ થયેલ છે. બહેરા-મુંગા બાળકોના વાલીઓ પણ આ તકે હાજર રહેલ તથા…

કોંગ્રેસ પક્ષનાં આગેવાનોએ કાળી ચૌદશે કકળાટ કાઢવાનો કાર્યક્રમ કર્યો

આજે સમગ્ર દેશમાં મોંઘવારી, ભ્રષ્‍ટાચાર,બેરોજગારી, કાળુ ધન, આતંકવાદ, નકસલવાદ જેવી સમસ્‍યા કકળાટરૂપ બની છે. દેશની જનતા આ સમસ્‍યારૂપી કકળાટથી કંટાળી ગઈ છે. અને સરકાર અવનવા તમાશા કરી રહી છે. દરમિયાનમાં અમરેલીનાં ડો. જીવરાજ મહેતા ચોકમાં મોડી રાત્રીએ વિપક્ષી નેતા પરેશ…

નોંધણવદર ગામે ખેતરવાડીમાં કામ કરતા ૮૦૦ ગામોના ભાગીયાઓને પહેરામણી કરાશે માનવ પરિવાર સંસ્થા દ્વારા આગામી રવિવાર મહાભોજન સાથે લોકડાયરો પણ યોજાશે

માણસ માણસને કઈ રીતે ઉપયોગી થઇ જાય છે, તે માત્ર માણસજ જાણે છે. આગામી રવિવારે નોંધણવદર ગામે માનવતાનું ઝરણું વહેવાનું છે, અહી ખેતર વાડીમાં કામ કરતા ૮૦૦ ગામોના ભાગીયાઓને વસ્ત્ર પહેરામણી સાથે મહાભોજનનું માનવ પરિવાર સંસ્થાનું રૂડું આયોજન છે. મહાનુભાવોની…

ગારીયાધારના મોર્ડન વિલેજ પરવડી ખાતે પી એમ ખેની ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ઝીરો બજેટથી ખેતી વિષાયક શિબિર માં કૃષિના ઋષિઓનું માર્ગદર્શન લેવા કૃષિકારોને અનુરોધ ત્રણ જિલ્લાના ખેડૂતો માટે ઉત્તમ આયોજન

ગારીયાધાર ના મોર્ડન વિલેઝ પરવડી ખાતે પી એમ ખેની ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત કૃષિ મેળો ઝીરો બજેટ થી કૃષિ ઉત્થાન માટે માર્ગદર્શન શિબિર ગૌ આધારિત ઓર્ગેનિક ખેતી વિષાયક સેમિનાર અને ગૌ સંવર્ધન ત્રણ જિલ્લા ના ગ્રામ્ય વિસ્તાર ના ખેડૂતો માટે આશીર્વાદ…

 પાલીતાણા કાળભૈરવ મંદિર ખાતે યજ્ઞ માં સીએમ દ્વારા આહુતિ 

આજે કાળી ચૌદસ એટલે કે રક્ષક દેવ ના પૂજન દિવસ, ત્યારે દેશની સરહદે દેશ ની રક્ષા કરી રહેલ દેશ ના જવાનો ની ચેતના માં નવી ઉર્જા આવે અને કાળ ભૈરવ દાદા તેમની રક્ષા કરે તે માટે આજે રાજ્ય ના મુખ્ય…