www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: November 9, 2018

ભુરખિયા હનુમાનજી ના દર્શને વિદ્વાન ભાગવતાચાર્ય જીજ્ઞેશદાદા રાધે રાધે પરિવાર નો સુંદર સંદેશ

દામનગર યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે વિદ્વાન ભાગવતાચાર્ય જીજ્ઞેશદાદા રાધે રાધે સહ પરિવાર સાથે દર્શને આવ્યા ની જાણ થતાં જ ખૂબ મોટી સંખ્યા માં ભાવિકો માં ખુશી પ્રગટી હતી  વિદ્વાન ભાગવતાચાર્ય રાધે રાધે  દ્વારા દિવાળી ના પાવન પર્વે યુવાનો ની…

આનંદોત્સવ સાથે પ્રકાશ ના પર્વ દિવાળી ની ઉજવણી વિક્રમ સંવત ૨૦૭૫ ની નમ્રતાવ્રત ની પ્રભુ પાસે કામના સાથે શુભ શરૂઆત

દામનગર નુતનવર્ષા ની શુભ શરૂઆત મંદિરો માં વહેલી સવારે મંગળા આરતી  અન્નકૂટ દર્શન ના તેજોમય દિવ્યદર્શન બાદ વિક્રમ સંવત ૨૦૭૫ ના પ્રથમ દિવસે શુભેચ્છા પાઠવી નવા વર્ષ ની ઉજ્જવલ કામના કરાય હતી પ્રકાશ ના પર્વ  દિવાળી ની અદમ્ય ઉત્સાહ સાથે…

રાજુલા-સાવરકુંડલા રોડ પર બાઈક ઝાડમાં ઘુસી જતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત

અમરેલી પંથકમાં બે પરિવારોની દિવાળીએ માતમ છવાયો છે તેમના પરિવારના જુવાન જોધ સ્વજનનું અકાળે અવસાન થયું હતું રાજુલા સાવરકુંડલા રોડ પરની નચિકેતા સ્કૂલ પાસે   એક બાઈક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક વૃક્ષમાં ઘૂસી ગયું હત   આ ગમખ્વાર અકસ્માતમાં…

રાજુલા તાલુકાના ખાખબાઇ ગામે સફળ રેઇડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી રાજુલા પોલીસ

અમરેલી જિલ્‍લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેબશ્રીની સુચના મુજબ તથા ડી.વાય.એસ.પી.શ્રી કે. જે. ચૌધરી સા. નાઓના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારના ખાખબાઇ ગામની સીમમાં ઇંગ્લીશ દારુના દરોડા પાડતી રાજુલા પોલીસ. રાજુલા પો. સ્ટે.ના ઇન્ચા. પી.આઇ. શ્રી ડી.એ. તુવર તથા…

ઉના થી ટીંબી વચ્ચે થયેલ આંગડીયા લુંટના ચાર આરોપીઓને પકડી પાડી ૧૦,૪૫,૦૬૬/- નો મુદામાલ કબ્જે કરી આરોપીઓને જેલ હવાલે કરતી નાગેશ્રી પોલીસ ટીમ

 *શ્રી નિર્લીપ્ત રાય પોલીસ અધિક્ષક સાહેબ અમરેલી નાઓએ* મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા અને તેવા આરોપીઓને જેલ હવાલે કરી મિલકત મુળઇ માલીકને પરત મળી જાય તે રીતે કામગીરી કરવા તમામને સુચનાઓ આપેલ હોય જે અન્વયે *શ્રી કે.જે.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક…