www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





Day: November 10, 2018

લાઠી શહેરમાં બીજાના દિલ માં દીવો પ્રગટાવી દેતી દિવાળી ઉજવતા ઉદારદીલ દાતા

શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા દુલાભાઈ માવજીભાઈ શંકર પરિવાર ઘનશ્યામભાઈ ના સહયોગ થી માતૃશ્રી પુરીબેન શંકર વિદ્યાલય ખાતે લાઠી શહેર ૩૮  આર્થિક નિરાધાર પરિવારો ને મદદ ચાર લાખ કરતા વધુ ની કિંમત ની એક વર્ષ ચાલે તેવી સારી ક્વોલિટી ની…

દામનગર રસ્તે રઝળતા બળદોની સેવા કરતી નંદીશાળાની મુલાકાતે ધારાસભ્ય ઠુંમર

દામનગર હકારાત્મક અભિગમ ની સકારાત્મક અસર સુરત સ્થિત પરમાર્થ મિશન ટ્રસ્ટ દ્વારા અબોલ જીવ બળદ ની રઝળતી હાલત વિશે એક વિડીયો બનાવી હદયસ્પર્શી અપીલ કરાય તેની સુંદર અસર જોવા મળી ઘણી ચેનલો અને પ્રિન્ટ મીડિયા માં પ્રગટ કરાયેલ રસ્તે રઝળતા…

સાવરકુંડલા શહેર માં ગરીબ અને અશક્ત લોકો ને ભોજન પીરસી દિવાળી ની ઉજવણી કરતા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ  હિરેનભાઇ હિરપરા

કબીર આશ્રમ ના પ.પૂ .શ્રી નારાયણદાસ સાહેબ ના આશિર્વાદ થી ચાલતી શ્રી નિમઁળસાહેબ ટીફીન સેવા અંતઞઁત આજરોજ દિવાળી ના દિવસે ઞરીબ અને અશક્ત લોકો ને મુંબઈ ના દાતા શ્રી દિલીપભાઈ બાવચંદભાઇ દોશી, દિપેશભાઇ શાહ, ધીરલભાઇ પારેખ, નિકુલભાઇ શાહ તેમજ સાવરકુંડલા…

લીલીયા ટાઉનમાં પીપળવા રોડે શીવ દર્શન ટ્રાવેલ્સના સોફામાં બેસી ભારતીય બનાવટની વિદેશી દારૂની મહેફીલ માણતા ત્રણ ઇસમોને પકડી પાડતી લીલીયા પોલીસ

અમરેલી જીલ્લામાં પ્રોહી ડ્રાઇવ અંતર્ગત પ્રોહી અંગેના ગુન્હાઓ શોધી કાઢવા માટે મે.પોલીસ અધિક્ષક સાહેબશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી એલ.બી.મોણપરા સાહેબની મળેલ સુચના તથા માર્ગદર્શન મુજબ લીલીયા પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી એ.ડી.સાંબડ તથા એ.એસ.આઇ. પી.એમ.રાજ્યગુરુ તથા હેડ કોન્સ….