www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: November 11, 2018

દામનગર ખાતે દારૂલ ઉલ્લેમાં જામી ઈસાતુલ સંસ્થા ના પ્રેસિડેન્ટ મોલના ગુલામ મહોમદ વસ્તાનવી સાહેબ ની અધ્યક્ષતા માં તેજસ્વી સન્માન સમારોહ યોજાયો

દામનગર ખાતે દારૂલ ઉલ્લેમાં જામી ઇસાતુલા સંસ્થા ના પ્રેસિડેન્ટ ગુલામ મહોમદ વસ્તાનવી સાહેબ ની અધ્યક્ષતા માં તેજસ્વી સન્માન સમારોહ યોજાયો પાંચ હજાર થી વધુ ની સંખ્યા માં દરેક સમાજ ની વિશાળ ઉપસ્થતી માં શિક્ષણ ક્ષેત્રે સાક્ષરતા ના મસ્તક વિલ વસ્તાનવી…

બૃહદગીરના વાણિયાવીડી પ્રાકૃતિક ક્ષેત્રમાં વિશિષ્ટ રાષ્ટ્રરક્ષા યજ્ઞ મંગળ પ્રારંભ

ભાવનગર જિલ્લાના બૃહદગીર તરીકે જાણીતા સિંહોના નિવાસસ્થાન વાણિયાવીડીના પ્રકૃતિક સંપર્દયધર્મ વિસ્તારના કાળિયાઠાકર દેવાલયના ધામમાં આજે કેંદ્રીયમંત્રીશ્રી મનસુખ માંડવિયા દ્વારા પ્રેરિત અને સેવક સમુદાય આયોજિત ત્રિદિવસીય૫૧ કુંડી “રાષ્ટ્ર ભરતમતના વિશાળ ભૂમિ ચિત્ર ખાતે ત્રિરંગો ઝડોને વંદન કરીને યજ્ઞવિધિ પ્રારંભ થઈ હતી….

કૃષ્ણપરા ગામે ગોટી પરિવાર દ્વારા પ્રવેશદ્વાર લોકાર્પણ

સણોસરા પાસેના કૃષ્ણપરા ગામે ગોટી પરિવાર દ્વારા નિર્માણ કરવાયેલ પ્રવેશદ્વાર લોકાર્પણ પ્રસંગે કેન્દ્રિય મંત્રીશ્રી પુરુષોતમભાઈ રૂપાલાએ સારું કામ કરનારને ટેકો આપવા ટકોર કરી.અંહી સાંસદશ્રી, ધારાસભ્યશ્રી અને અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી. શ્રી જસમતભાઈ ગોટી પરિવાર દ્વારા કૃષ્ણપરા ગામના પ્રવેશ પર શ્રી…

ગજેરા ટ્રસ્ટ દ્વારા સિવિલમાં દિવાળીપર્વ પર ગરીબ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાયું

અમરેલીના જાણીતા કેળવણીકાર તથા ઉધ્યોગપતિ વસંતભાઇ ગજેરા સ્થાપિત શાંતાબા મેડિકલ કોલેજ તથા પી.પી.પી. સ્કીમ સંચાલિત જનરલ હોસ્પિટલમાં ગજેરા ટ્રસ્ટ સુરત દ્વારા સિવિલ હોસ્પીટલમાં અમરેલીમાં દાખલ દરેક દર્દીની મુલાકાત લઈ, ખબર અંતર પૂછીને ગરીબ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાયું હતું. શાંતબા મેડિકલ…

BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી ભાવનગર

આજે દિવાળી નિમિતે અક્ષરવાડી ખાતે સંતોની ઉપસ્થિતિમાં શહેનાઇઓની સૂરાવલીમાં તથા સુવ્યવસ્થિત સંસ્કૃત-વેદોક્ત ગાન સાથે ભવ્ય અને દિવ્ય વાતાવરણમાં 600થી વધુ હરિભક્તો-મહાનુભાવો તથા મહિલાઓએ ચોપડાઓનું પૂજન સંતો પાસે કરાવ્યુ આ દિવ્ય વાતાવરણમાં દર્શન કરવા વિશાળ સંખ્યામાં લોકોએ આ ઔલોકીક ક્ષણનો લાભ…

ઈશ્વરીયામાં મારૂતિયજ્ઞ યોજાયો

ઈશ્વરીયામાં છીંડીવાળા હનુમાનજી મંદિર ચોકમાં કાળીચૌદશ પ્રસંગે આજે મારૂતિયજ્ઞ યોજાયો હતો. યુવાન કાર્યકરો દ્વારા આયોજન થયું હતું.

દીવના નાગવા બીચ પર પ્રવાસીઓ ઉમટયા : જબરી જનમેદની

દિવાળીના તહેવારની મૌસમમાં કેન્દ્રશાસિત દીવમાં પ્રવાસીઓનું મહેરામણ ઉમટી પડયું છે માત્ર સૌરાષ્ટ્રવાસીઓ પરંતુ બીજા જિલ્લાના બીજા રાજ્યના અને ઘણા વિદેશી પ્રવાસીઓ  પણ દીવની મુલાકાત લીધી છે હાલ દિવાળીનો માહોલ છે. ત્યારે દીવ સૌરાષ્ટ્રના સ્થાનિક ઉપરાંત અન્ય પ્રવાસીઓથી ઉભરાયું છે   …

દિવાળી બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો :ગાંધીનગર સૌથી ઠંડુ શહેર :તાપમાન 14 ડિગ્રી

દિવાળી બાદ રાજ્યમાં ઠંડીએ પોતાનોચમકારો દેખાડવાનું શરૂ કરી દીધુ છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં વહેલીસવારે અને મોડીની રાત્રે ઠંડીનો જોરદાર ચમકારો લોકોને  લાગવા લાગ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઠંડુ શહેર ગાંધીનગર બની ગયું. જ્યાં દિવસનું તાપમાન 33 ડિગ્રી…

ધારી તાલુકાના સોઢાપરા ગામની સીમમાંથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પકડી પાડી રૂ.૪,૨૦૦/- નો મુદ્દામાલ કબજે કરતી અમરેલી એલ.સી.બી.

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ દ્વારા અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા અમરેલી…

દામનગરના ઘનશ્યામનગર ના યુવાનો દ્વારા રસ્તે રઝળતા બળદો માટે નંદીશાળા શરૂ કરતા માત્ર એક કલાક માં ૫૦ થી વધુ નંદી આશરો મળ્યો

કૃષિક્ષેત્ર ની આર્થિક ઉન્નતિ નો આધાર ખુદ નિરાધાર રસ્તે રઝળતા બળદો અંગે મીડિયા માં ખબર આવતા યુવાનો ના દિલ દ્રવી ઉઠ્યા અને નંદીશાળા શરૂ કરવા ના વિચાર ની ક્રિયાશીલ બનાવ્યો. સારા કામ ને સમર્થન મળી જ રહે તે યુક્તિ એ…