www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





Day: November 12, 2018

બગસરામાં આજે સ્વામીનારાયણ મંદિર દ્વારા અન્નકોટનૂ આયોજન

અમરેલી જીલ્લાબગસરામાં આજે સ્વા મીનારાયણ મંદિર દ્વારા અન્ન કોટ નૂ આયોજનબગસરા મા ભવ્ય અન્ન કોટ નૂ આયોજન કરવામાં આવે અને બપોરે 12 30 કલાકે . આરતી અને ધૂન કરવામાં આવેલ અને અન્ન કોટ ના દર્શન ખૂલ્લા મૂકવામાં આવેલ જેમાં મોટી…

ધારીના આંબરડી ગામે પાણીનો પોકાર ૩૦૦૦ની જનસંખ્યા ધરાવતા ગામની મહિલાઓ ઉપયોગ કરે છે ગંદા પાણી

ધારીના આંબરડી ગામે પાણીનો પોકાર.- ૩૦૦૦ની જનસંખ્યા ધરાવતા ગામની મહિલાઓ ઉપયોગ કરે છે ગંદા પાણીનો..- ગંદા પાણી માટે પણ થાય છે બેડા યુદ્ધ…- ગામની મહિલાઓએ માટલા ફોડી મીડિયા સામે ઠાલવ્યો આક્રોશ..- પીવાના પાણી માટે દૂર ખેતરોમાં ભટકવું પડે છે..- ગામના…

અમરેલીના તરવડાગામે વાળા આલાણીપરીવારના કુળદેવીમા ગાત્રાડના મંદીરે અમદાવાદ શહેરથી તરવડા,તરવડાથી ગોધમા પદયાત્રા

અમરેલી જિલ્લા ના તરવડાગામે વાળા આલાણીપરીવારના કુળદેવી મા ગાત્રાડના મંદીરે અમદાવાદ શહેર થી તરવડા તરવડા થી ગોધમા પદયાત્રા નીકળેલ જેમા બહોળી સંખ્યામા કાઠી સમાજ ના યુવાનો જોડાયા હતા અંદાજે સો જેટલા યુવાનો જોડાયા હતા તેમજ થાનગઢ થીપ્રતાપબાપુ ભગત તેમજઅમદાવાદ થી…

‘રાષ્ટ્ર રક્ષા યજ્ઞ’ની પૂર્ણાહુતિ સાથે જ લોકોમાં એક નવી રાષ્ટ્ર ચેતનાનો પ્રારંભ થયો છે: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

પ્રકૃતિનાં ખોળે રમતા નયનરમ્ય પ્રાકૃતિક ધામ ‘વાણીયાવિડી ઠાકર ધામ’ ખાતે તા.૧૦-૧૧-૧૨ નવેમ્બર ૨૦૧૮ દરમિયાન યોજાયેલ ત્રિદિવસીય ‘રાષ્ટ્ર રક્ષા યજ્ઞ’નાં આજે છેલ્લા દિવસે પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયેલ હતો. ત્રણ દિવસ ચાલેલ આ યજ્ઞમાં આજુબાજુના ૨૫ થી ૩૦ ગામના અંદાજે ૫૦ થી ૬૦…

વાણીયાવીડી ખાતે ૩ દિવસના ‘રાષ્ટ્ર રક્ષા યજ્ઞ’નો થયો શુભારંભ

ભાવનગર જીલ્લાના બૃહદગીર તરીકે જાણીતા અને પ્રાકૃતિક સંપદાથી હર્યાભર્યા વિસ્તાર વાણીયાવીડી ખાતે આવેલ ‘કાળિયાઠાકર દેવાલય ધામ’માં આજે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા દ્વારા પ્રેરિત અને સેવક સમુદાય આયોજિત ત્રિદિવસીય ૫૧ કુંડી “રાષ્ટ્ર રક્ષા યજ્ઞ”નો આજના મંગલ પ્રભાતે શુભારંભ થયો હતો. યજ્ઞપ્રારંભે…

ચલાલા ખાતે પૂ. દાનમહારાજની જગ્યામાં પૂ.મહંત મહારાજ વલકુબાપુના ૭૫મા જન્મદિવસની ભવ્ય ઉજવણી

ભાઈબીજના પાવન અવસરે ચલાલા ખાતે પૂ. દાનમહારાજની જગ્યામાં પૂ.મહંત મહારાજશ્રી વલકુબાપુના ૭૫મા જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં પૂ. વિજયબાપુ (સતાધાર), પૂ.નિરુબાપુ (સણોસરા), પૂ.વિજયબાપુ (થાનગઢ) વગેરેમ સંતો, ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા, શ્રી જયંતિભાઈ પાનસૂરિયા તથા વિશાળ સેવક- સમાજ ઉપસ્થિત રહે

કરમદિયા ગામે હજારોની જનમેદની વચ્ચે ‘શહીદ સ્મારક’ ખુલ્લું મુકતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

પ્રાકૃતિક ધામ વાણીયાવીડી -ઠાકરધામ ખાતે ત્રિદિવસીય ‘રાષ્ટ્ર રક્ષા યજ્ઞ’ના બીજા દિવસે બાજુના ગામ કરમદીયા, તા.મહુવા, જી.ભાવનગર ખાતે ગામના શહીદ વીર દેવાભાઇ પરમારના સ્મૃતિ સ્મારકનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. હજારો લોકોની જનમેદની, પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર, પોલીસ બેન્ડ, નિવૃત…

વડીયાના સિવિલ હોસ્પીટલના ડો. ગજેરાને ડેન્ગ્યું થતા છેલ્લા ચાર દિવસથી દવાખાનું ડોક્ટર વગરનું

અમરેલી ના વડિયા નું દવાખાનું છેલ્લા ૪ દિવસથી ડોકટર વગરનુંવડિયા ના સિવિલ ડો ગજેરા ને ડેન્ગ્યુ થતા જેતપુર છેલ્લા ૪ દિવસ થી સિવિલ હોસ્પિટલ ના સ્ટાફ ના ૩ લોકો ને ડેન્ગ્યુ વડિયા થી. આશરે ૮ થી ૧૦ દર્દીઓ જેતપુર દાખલ…

વડિયા ખાતે યોજાયું પટેલ સમાજનું સ્નેહમિલન

  વડિયા બાવકુભાઈ ઊંધાડ તેમજ મહિલા સરપંચ પતિ છગનભાઇ ઢોલરીયા તેમજ કેશુભાઈ ઊંધાડ તેમજ રવજીભાઈ સેલાડીયા તથા ખેડૂત આગેવાની માં વડિયા ના તમામ ખેડૂત પરિવારો એ નવા વર્ષ ની ઉનવની અને સમાજ અનેક વિસ્ય ને લઇ ને આ સ્નેહ મિલન…