www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





Day: November 13, 2018

તા.16 ને શુક્રવારના રોજ દિગ્‍ગજ નેતાઓની હાજરીમાં જિલ્લા ભાજપનું અમરેલી ખાતે સ્‍નેહ મિલન યોજાશે

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કક્ષાનો સ્‍નેહ મિલન કાયઙ્ઘક્રમ આગામી તા. 16-11-ર018 ને શુક્રવારના રોજ અમરેલી શહેરમાં આવેલ ખેડૂત તાલીમ કેન્‍ઙ્ક (લીલીયા રોડ) ખાતે સવારે 8:00 કલાકે જિલ્લા ભરના ભાજપ કાયઙ્ઘકરો અને શુભેચ્‍છકોની ઉપસ્‍થિતિમાં યોજાશે તેમ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ…

બાળપણના બે મિત્રોની આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ એક સાથે મુખ્‍ય મહેમાનનું પદ શોભાવશે.

આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થા નેટવર્ક ફોર ધ ડેવલપમેન્‍ટ ઓફ એગ્રીકલ્‍ચર કો.ઓપ. ઈન એશિયા એન્‍ડ ધ પેસેફીક તેમા જોગા નું જોગ જવેલ્‍લે જ બનતુ કે એક મિત્ર કાર્યક્રમના ઉદઘાટનના સમારોહમાં મુખ્‍ય મહેમાન તરીકે હોય અને સમાપન કાર્યક્રમમાં બીજો મિત્ર મુખ્‍ય મહેમાન તરીકે હોય…

ભારત સરકારના નિતિઆયોગ તરફથી રાષ્‍ટ્રીય સહકારી આગેવાન દિલીપ સંઘાણીને આમંત્રણ

ગુજકોમાસોલના ચેરમેન તેમજ નાફસ્‍કોબના ચેરમેન એવા રાષ્‍ટ્રીય સહકારી આગેવાન એવા દિલીપભાઈ સંઘાણીને તા.14 નવેમ્‍બરના રોજ જિલ્‍લા સહકારી સંઘના કાર્યાલય મથકે ઘ્‍વજ લહેરાવી, ઘ્‍વજવંદન કરી 6પ માં અખિલ ભારત સહકાર સપ્‍તાહની ઉજવણીનો પ્રારંભ કરાવશે જેમાં ખેતિમાં સહકારી સંસ્‍થાઓની ચાવીરૂપ ભુમિકા, સહકારી…

રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામની સીમમાંથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પકડી પાડી રૂ.૩૯૫૦/- નો મુદ્દામાલ કબજે કરતી અમરેલી એલ.સી.બી

રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામની સીમમાંથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પકડી પાડી રૂ.૩૯૫૦/- નો મુદ્દામાલ કબજે કરતી અમરેલી એલ.સી.બી.*_ પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ દ્વારા અમરેલી જીલ્લા માંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ…

ભારતીય બનાવટના વિદેશી દારૂની તથા બીયરની મોટર સાયકલ ઉપર હેરાફેરી કરતાં બે ઇસમોને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

*ભારતીય બનાવટના વિદેશી દારૂની તથા બીયરની મોટર સાયકલ ઉપર  હેરાફેરી કરતાં બે ઇસમોને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ*  *પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ* અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રરપ્રાંતિય વિદેશી દારૂ અંગેની ચોરી છુપીથી હેરાફેરી કરતાં અને પરપ્રાંતિય વિદેશી દારૂનું વેચાણ કરતાં ઇસમો તેમજ જિલ્લાના…

સાવરકુંડલા તાલુકાના દેતડ ગામમાં ધાતરવડી નદી ઉપર પુલનું લોકાર્પણ કરતા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત

સાવરકુંડલા તાલુકાના દેતડ ગામમાં ધાતરવડી નદી ઉપર નવનિર્માણ થયેલ પુલનું લોકાર્પણ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત હસ્તે રાખવામાં આવ્યું હતું. દેતડ ગામનું  વર્ષો જુનું સપનું આજ રોજ પૂરું થયું છે  આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત, જીલ્લા પંચાયત સદસ્ય લાલભાઈ…

લીલીયા તાલુકાના ક્રાંકચ ગામમાં હાઇસ્કુલ અને પ્રાથમીક શાળામાં લોકાર્પણ અને સમારોહ રાખવામાં આવ્યો

ક્રાંકચ ગામમાં હાઇસ્કુલ અને પ્રાથમીક શાળાના બિલ્ડીંગનું લોકાર્પણ રાખવામાં આવ્યું હતું હાઇસ્કુલના બિલ્ડિગના દાતા શ્રી ધીરૂભાઈ ટીબડીયા અને પ્રાથમિક શાળાના દાતાશ્રી મફતભાઈ શીરોયા આ બંને દાતાઓનું અને ગામના ડી.એસ.પી. શ્રી હરેશભાઈ મગનભાઈ દુધાત અને ધારાસભ્ય શ્રી પ્રતાપ ભુપતભાઈ દુધાત નું …

દામનગર ખાતે તત્કાલ મેલડી માતા મંદિરે રામકથા

દામનગર શહેર  ના તત્કાલ મેલડી માતા મંદિરે સમસ્ત સેવક સમુદાય આયોજિત રામકથા ગોદડીયા પરિવાર ની ગદગદિત કરતી પરંપરા ના સંત શ્રી ઘનશ્યામબાપુ ના વ્યાસાસને યોજાય દામનગર ના ઠાંસા રોડ પર આવેલ તત્કાલ મેલડી માતાજી ના મંદિર ના લાભાર્થે દામનગર શહેર તેમજ…

ભાગીયા મજૂર પરિવારોને નોંધણવદર ગામે સન્માન સાથે ભોજન કરવાયું અને રાત્રે લોકડાયરાની મોજ સૌએ માણી

મુકેશ દવે (ઈશ્વરીયા) ખેતર વાડીમાં ભાગીયા તરીકે કામ કરી રહેલા મજૂર પરિવારોને નોંધણવદર ગામે સન્માન સાથે ભોજન કરવાયું. અંહી રાત્રે લોકડાયરાની મોજ સૌએ માણી હતી. માનવ પરિવાર સંસ્થા દ્વારા પ્રમુખશ્રી રાજેશભાઈ વઘાસિયા અને ઉપપ્રમુખશ્રી રાજેશભાઈ કથીરિયાના માનવતા વાદી આયોજનથી અંહી…

સાવરકુંડલાના પિયાવા ગામે સંત શિરોમણી શ્રી હરિહરાનંદ બાપુની પધરામણી થતા પિયાવા ગ્રામજનો દ્વારા બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

સાવરકુંડલાના પિયાવા ગામે સંત શિરોમણી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અને ભારતી આશ્રમ ના મહંત શ્રી હરિહરાનંદ બાપુની પધરામણી થતા પિયાવા ગ્રામજનો દ્વારા સંત શિરોમણીશ્રી હરિહરાનંદ બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગીત સંગીત ઢોલીઓના તાલે મહંતશ્રીનું અદકેરું સ્વાગત જગુભાઈ ભુવા, શિવરાજભાઈ ભુવા…