www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: November 14, 2018

ભાગવત કથા દ્વારા સંસ્કાર-સંસ્કૃતિ અને ધર્મજ્ઞાન પ્રાપ્ત થાય છે માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

પાલીતાણા ખાતે હરિરામ બાપાના આશ્રમ ખાતે ભાગવત સપ્તાહમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, આપણા સંસ્કાર અને સંસ્કૃતિમાં ભાગવત કથાનું ખૂબ જ મહત્વ છે અને તેના થકી ધર્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. ધર્મ દ્વારા તમામ પ્રકારનું આશ્વાસન અને…

પાલીતાણાની પવિત્ર ધરતી પર પૂ. સા. શ્રી. સર્વેશ્વરીયશાશ્રીજી મહારાજ સાહેબના કઠોર મહાતપની તપશ્ચર્યાના વંદન-દર્શન કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

પગપાળા પ્રવાસ વિચરણ કરનારા સાધુ-સંતો-યાત્રિકો માટે રાજ્યમાં પગદંડી નિર્માણ કરી જીવનરક્ષા આપવી છે:- મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પાલીતાણાથી વલભીપુર પગદંડી બનાવી છે. દયા-પ્રેમ-કરૂણા અને સંયમના ગુણો ધાર્મિક તીર્થકરો દ્વારા પ્રાપ્ત થાય છે ભાવનગર,બુધવાર મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે…

સી પ્લેનથી જાન લઇને આવશે રણવીર, લગ્નમાં કરવામાં આવશે ધૂમ ખર્ચ

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનાં લગ્નની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. જે ઇટલીમાં લેક કોમોમાં ચાલી રહી છે. ત્યાંજ આ કપલ પોતાનાં લગ્નને યાદગાર બનાવા માટે કોઇ કસર નથી છોડી રહ્યા. હાં લેક કોમોમાં લગ્ન માટે દીપિકા રણવીર ઘણા પૈસા…

જલારામ બાપાની 219મી જન્મજયંતી નિમિતે વીરપુરમાં ભવ્ય ઉજવણી

સંત શિરોમણી પૂજય જલારામ બાપાની 219મી જન્‍મજયંતીના પાવન અવસર પર જલારામ બાપાની જન્‍મભુમી અને કર્મભુમી એવા વીરપુર ધામમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રંગોળી અને રોશનીનો ઝગમગાટ તેમજ આશોપાલવના તોરણ બાંધવામાં આવ્‍યા છે.સમગ્ર વીરપુર પંથકમાં ભવ્યાતિભવ્ય જલારામ બાપાની…

અમરેલી જિલ્‍લાના વિવિધ ગામોમાં એકતા યાત્રા યોજાશે તા.૧૫ નવે.થી એકતા યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ

રાજય સરકાર દ્વારા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતા યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતા યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ તા.૧૫ નવેમ્‍બર-૨૦૧૮ને ગુરૂવારના રોજ કરવામાં આવનાર છે. તા.૧૫મીના રોજ લાઠી તાલુકાના આસોદર, ઇંગોરાળા, હાવતડ, દામનગર, હજીરાધાર ખાતે એકતા રથ…

ઈશ્વરીયામાં પતંજલિ યોગશિબિર

પતંજલિ યોગપીઠ અંતર્ગ્રત ઈશ્વરીયા ગામે શુક્રવાર તા.૯ થી મંગળવાર તા.૧૩ દરમિયાન યોગશિબિર યોજાઈ ગઈ, જેમાં બાળ સંસ્કાર કેન્દ્ર સાથે યોગ પ્રચારક શ્રી જીગનેશભાઈ પટેલ દ્વારા યોગ ચીકીત્ચા અને ધ્યાન શિબિરનો ગ્રામજનોને લાભ મળ્યો. શ્રી દિલીપભાઈ સોલંકીના સંકલનથી યોજાયેલ આ શિબિર…

અમરેલી જિલ્‍લામાં આજે પૂ. જલારામ જયંતીની ઉજવણી

સાવરકુંડલા, લીલીયા, ચલાલા, ધારી, બગસરા, બાબરા, વડીયા, દામનગર સહિત અમરેલી જિલ્‍લામાં આજે પૂ. જલારામ જયંતીની ઉજવણી અલૌકિક દર્શન, મહાઆરતી, શોભાયાત્રા અને મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમો યોજાશે અમરેલી ખાતે પૂ. જલારામબાપાને અતિ પ્રિય એવા રોટલાનો અન્‍નકુટ ધરાશે સંત શિરોમણી પૂ. જલારામબાપાની ઉજવણીને…

અમરેલી ખાતે 51 પ્રકારનાં રોટલાનો અન્‍નકૂટ જલાબાપાને ધરાવવામાં આવશે

પૂ. જલારામબાપાની જન્‍મ જયંતિ પ્રસંગે અમરેલી ખાતે 51 પ્રકારનાં રોટલાનો અન્‍નકૂટ જલાબાપાને ધરાવવામાં આવશે જલારામ ધૂન મંડળ દ્વારા તડામાર તૈયારીઓ સંત શિરોમણી પ્રાતઃ સ્‍મરણીય પૂ. જલારામ બાપાની બુધવારે ર19મી જન્‍મ જયંતિ હોય, આ પ્રસંગે ઠેરઠેર પૂ. જલારામ બાપાની જલારામ જયંતિની…

સારહિ યુથ કલબનાં પ્રમુખ મુકેશ સંઘાણીનાંમાર્ગદર્શન તળે સેવાભાવી યુવાનોનું કરાશે સન્‍માન

સિવિલ હોસ્‍પિટલમાં 10 વર્ષથી દર્દીઓને ફ્રુટ વિતરણ કરનારને કરાશે સન્‍માનિત અમરેલીમાં આજે ‘‘સારહિનાં સેવાધારીઓ”ને સન્‍માનિત કરાશે સારહિ યુથ કલબનાં પ્રમુખ મુકેશ સંઘાણીનાંમાર્ગદર્શન તળે સેવાભાવી યુવાનોનું કરાશે સન્‍માન પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી, સાંસદ કાછડીયા, પૂર્વ ધારાસભ્‍ય ઉંઘાડ ઉપસ્‍થિત રહેશે અમરેલી પંથકમાં…

છતડીયા હુડલી રોડ ઉપર છકડો રીક્ષા-કાર વચ્‍ચે અકસ્‍માતમાં 1નું મોત

ધારી તાલુકાનાં છતડીયા હુડલી રોડ ઉપર એક ભાર રીક્ષા અને કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા 1 વૃઘ્‍ધને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના  સ્‍થળેમોત નિપજયું હતું. જયારે આ અકસ્‍માતમાં ઘવાયેલાઓને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્‍યાનું જાણવા મળેલ છે. ટીનુ લલિયા ધારી