www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: November 17, 2018

પરવડી પ્રેરકોત્સવમાં એક કલાકમાં પાંચ કરોડથી વધુ રકમની સખાવતો કરતા ઉદારદિલ દાતાઓ

ગારીયાધાર ના પરવડી પી એમ ટ્રસ્ટ માધવ ગૌશાળા આયોજિત પ્રેરકોત્સવ મહોત્સવ  માં ગૌસંવર્ધન માટે એક કલાક આ પાંચ કરોડ કરતા વધુ રકમ નું દાન એકઠું થયું , ગારીયાધાર ના પરવડી ખાતે પંચગવ્ય પંચામૃતમ પ્રેરકોત્સવ ઓર્ગેનિક કૃષિ અપનાવો ના સંદેશ સાથે…

અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી ના અધ્યક્ષ સ્થાને સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતે તેમના મત વિસ્તારના વિવિધ પ્રશ્ને રજુઆત આ મીટિંગમાં કરી

સાવરકુંડલાના ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાતે તેમના મત વિસ્તારના પ્રશ્ને કલેક્ટર શ્રીના અધ્યક્ષ સ્થાને બોલવામાં આવેલ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિમાં મીટિંગમાં વિવિધ પ્રશ્ને  રજૂઆત કરી જેમાં પીવાના પાણી, રોડ રસ્તાના કામો નબળી ગુણવત્તા, ખેડૂતોને વીજ પુરવઠાના કનેકશન વગેરે પ્રશ્નની રજુઆત કલેકટર…

આંતરિક પ્રશ્નોનું ઝડપી નિવારણ લાવવા સૂચન કરતા કલેકટરશ્રી આયુષ ઓક

જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્‍થાને યોજાઇ હતી. કલેકટરશ્રીએ પદાધિકારીઓના તેમજ કચેરીઓના આંતરિક પડતર પ્રશ્નોનું ઝડપી નિવારણ લાવવા હકારાત્‍મક વલણ અપનાવવા સૂચન કર્યુ હતુ. માર્ગ અને મકાન પંચાયત તેમજ જળસિંચન વિભાગને લગતા પડતર પ્રશ્નો વધુ હોવાથી…

ભાવનગરનાં ભુંભલી ગામના મહિલાનું સ્વાઇન ફલુથી મોતઃ અત્યાર સુધીમાં ૧૫નો ભોગ લેવાયો

ભાવનગરમાં આજે પણ સ્વાઇન ફલુથી એકનું મોત નિપજયું છે. ભુંભલી ગામની મહિલાનું સ્વાઇન ફલુથી મોત થયું છે. ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સ્વાઇન ફલુનાં દર્દીઓ સારવાર  લઇ રહયા છે. કાલે એકનું મોત નિપજયું હતું. અને આજે બીજા દિવસે પણ ભુંભલી ગામની…

ભાવનગર જીલ્લામાં જમીન બચાવવા ૧૦ ગામના લોકોનો સવિનય કાનુન ભંગ

ભાવનગર જિલ્લામાં મેથળા બંધારો બાંધ્યા બાદ ખેડૂતોનો ફરી જંગપૂર્વ ધારાસભ્ય ડો. કનુભાઇ કળસરીયા સહિત ૨૦૦ વિરૂધ્ધ ફરિયાદ વનગર તા. ૧૭ : તળાજા, મહુવા  તાલુકાના દસથી વધુ ગામડાઓ જ્યાં દરિયાની ખારાશ ફરી વળતા અહીં રોજગારી અને આરોગ્યનો પ્રશ્ન છેલ્લા ત્રણ દાયકાઓથી…

બાબરાનાં નગરસેવિકા મક્કામદિના ઉમરા કરવા જતા કોંગ્રેસ પરિવારે શુભેચ્‍છા પાઠવી

બાબરા નગરપાલિકાના કોંગ્રેસના મહિલા સભ્‍ય રસીદાબેન ગોગદા તેમજ તેમના પતિ ઈકબાલભાઈ ગોગદા સાથે મકકામદિના ખાતે ઉમરા કરવા જતા બાબરા કોંગ્રેસ પરિવાર દ્વારા સન્‍માન કરી શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી હતી. બાબરા ખાતે આયોજિત કોંગ્રેસના સ્‍નેહમિલનમાં ઉપસ્‍થિત ધારાસભ્‍ય જે.વી. કાકડીયા, પ્રતાપભાઈ દુધાત, જેનીબેન…

અમરેલીમાં ઉત્‍પાદીત અને વિશ્‍વ પ્રસિદ્ધ શીતલ આઈસ્‍ક્રીમને વધુ એક ગૌરવપ્રદ એવોર્ડ એનાયત

ભુવા પરિવારના યુવાઓએ જિલ્‍લાનું નામ રોશન કર્યું અમરેલીમાં ઉત્‍પાદીત અને વિશ્‍વ પ્રસિદ્ધ શીતલ આઈસ્‍ક્રીમને વધુ એક ગૌરવપ્રદ એવોર્ડ એનાયત મુંબઈ સ્‍ટોક એકસચેન્‍જ દ્વારા એવોર્ડ એનાયત અમરેલી શહેરમાં થોડા વર્ષોપહેલા પ્રાથમિક ધોરણે આઈસ્‍ક્રીમનું ઉત્‍પાદન શરૂ કરીને આજે દેશ-વિદેશમાં પ્રસિઘ્‍ધિ પામનાર શીતલ…

ભારત- ચીનની નીતિ જળવાયુ પરિવર્તન નિવારણમાં મદદરૂપ

ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે એકબાજુ અમેરિકાએ જવાબદારી લેવામાંથી હાથ ઉંચા કરી દીધા છે ત્યારે હવે ભારત અને ચીન સાથે મળીને આ જવાબદારી અદા કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ભારત અને ચીનની પ્રભાવશાળી જળવાયુ નીતિઓના કારણે ગ્લોબલ વોર્મીંગનો ખતરો એટલો…

પેટ્રોલ, ડીઝલની કિંમતમાં સતત બીજા દિવસે ઘટાડો

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે સતત બીજા દિવસે ઘટાડો કરવામાં આવ્યો હતો. આજના કાપની સાથે પેટ્રોલની કિંમત ૧૭-૧૯ પૈસા સુધી ઘટી ગઇ હતી. આવી જ રીતે ડીઝલની કિંમત ૧૬-૧૭ પૈસા સુધી ઘટી ગઇ હતી. આંતરરાષ્ટ્રીય ક્રુડની કિંમતમાં ચાર ઓક્ટોબર બાદથી…

શેરબજારમાં રિકવરી સેંસેક્સ ૧૯૭ પોઇન્ટ સુધરીને બંધ થયા

શેરબજારમાં આજે શરૂઆતી કારોબારમાં મંદી રહ્યા બાદ અંતે રિકવરીનો દોર રહ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૧૯૭ પોઇન્ટ અથવા તો ૦.૫૬ ટકા સુધરીને ૩૫૪૫૭ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૬૬ પોઇન્ટ અથવા તો ૦.૬૨ ટકા રિકવર થઇને ૧૦૬૮૨ની સપાટીએ રહ્યો હતો….