www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: November 19, 2018

ખાંભામાં મગફળી ની વજનમાં ગોલમાલ થતા ખેડૂતો એ ખરીદી બંધ કરાવી

ખાંભા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની એ મગફરીની ખરીદીમાં ગોલમાલ થતા ખેડૂતોએ બપોર સુધી ખરીદી બંધ કરાવી, પ્રાંત અધિકારી ખાંભા દોડી આવ્યા બાદ મગફરીની ખરીદી સારું કરાઈ            ખાંભા માર્કેટિગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ખેડૂતોની માગફરી લેવામાં આવી…

ખાંભા નજીક થોરડી માં એક સાથે 9 સિંહ જોવા મળ્યા , ગાય નું મારણ કર્યું

ધારી ગીર પંથકના દલખાણીયામાં 23 સિંહોના મોત બાદ સિંહોના અસ્તિત્વ સામે સવાલો ઉભા થયા હતા પણ સિંહો જંગલ કરતા પણ રેવેન્યુના વિસ્તારોમાં વધુ સલામત હોય તેમ ગત રાતના રાજુલા સાવરકુંડલા વચ્ચેના રેવેન્યુની વાડીમાં  4 સિંહબાળ 1 નરસિંહ અને બે પઠુંર…

લાઠી પો.સ્ટે.ના ગુન્હા્માં ત્રણ વર્ષથી નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી

*લાઠી પો.સ્ટે.ના ગુન્હા્માં ત્રણ  વર્ષથી નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી*  *પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ* અમરેલી જીલ્લા્માં ગુન્હો કરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્‍ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને…

અમૃતસરમાં હુમલો કરનારા અંગે કોઇ ભાળ હજુ ન મળી

પંજાબના અમૃતસરમાં ધાર્મિક ડેરા (નિરંકારી ભવન)માં ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યા બાદ સુરક્ષા સંસ્થાઓ દ્વારા વ્યાપક શોધખોળ ચાલી રહી છે. ગુપ્ત સ્થળો પર દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે. જા કે હજુ સુધી હુમલાખોરોના સંબંધમાં કોઇ માહિતી મળી શકી નથી. આવી…

જન્મજંયતિએ ઇન્દિરા ગાંધીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને લોખંડી મહિલા તરીકે જાણીતા ઇન્દિરા ગાંધીની જન્મજયંતિના પ્રસંગે દેશના લોકોએ તેમને યાદ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે સાથે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, કોંગ્રેસના…

છત્તીસગઢમાં હાઇ વોલ્ટેજ બીજા ચરણના મતદાનને લઇને ઉત્સાહ

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે છત્તિસગઢમાં વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આવતીકાલે મતદાન યોજનાર છે. હાઇવોલ્ટેજ અને હાઇ પ્રોફાઇલ ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસે તમામ તાકાત પ્રચાર દરમિયાન લગાવી દીધી હતી. આવતીકાલે મંગળવારના દિવસે ૧૯…

ટેકાના ભાવે થતી મગફળી ખરીદી પ્રક્રિયાનું નિરીક્ષણ કરતા કલેકટરશ્રી આયુષ ઓક

રાજય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સિઝન ૨૦૧૮-૧૯ અન્વયે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેકટરશ્રી આયુષ ઓકે અમરેલી અને બાબરા તાલુકા માર્કેટ યાર્ડની મુલાકાત લીધી હતી. ટેકાના ભાવે ખરીદી કરવા માટે નિયત કરવામાં આવેલી પ્રક્રિયા મુજબ થતી…

ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા શરૂ અમરેલી માર્કેટ યાર્ડ ખાતે ૧૩૯.૪૦ ટન મગફળીની આવક થઇ

રાજય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સિઝન ૨૦૧૮-૧૯ અન્વયે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમરેલી માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા શરૂ થયેલ છે. ટેકાના ભાવે ખરીદી કરવા માટે નિયત કરવામાં આવેલ ગુણવત્તાના ધોરણ મુજબ…

અમરેલી જિલ્‍લાની જનતા, કોંગ્રેસને ભોભિતર કરવા થનગની રહી છે ૨૦૧૯માં ભાજપનો ભવ્‍ય વીજય થવાનો છે

ભાજપના વળતા પાણી નહી, કોંગ્રેસના વળતા પાણી થઈ ચુકયા છે. જિલ્‍લા ભાજપ મહામંત્રીશ્રી કમલેશ કાનાણી જિલ્‍લાની જનતા કોંગ્રેસને મત આપી પછતાય છે.ચુંટાયા પછી આકાશમાં ઉડનારને જિલ્‍લાની જનતા ઓળખી ગઈ છે.૧વર્ષનાં સમયમાં જિલ્‍લાના પ્રશ્‍નો અંગે નીષ્‍ફળ રહેલ કોંગ્રેસી ધારાસભ્‍યો ભાજપને શીખ…

અમરેલી જીલ્લામાં રેશનીંગ કૌભાંડમાં સામેલ અધિકારીઓ તેમજ તપાસનીસ પોલિસ સામે કાર્યવાહી કરવા બાબત

સવિનય જયભારત સાથ ઉપરોક્ત વિષયે આપ સાહેબશ્રીને જણાવવાનું કે, અમરેલી જીલ્લામાં રેશનીંગની દુકાનોમાં મોટા પાયે ગેરરીતિ થવા અંગેના તમામ પુરાવા સાથે સંબધિત જિલ્લા પુરવઠા અધિકારી, રાજ્ય પુરવઠા સચિવ વગેરેને અનેકવાર રજૂઆતો અને રૂબરૂ મુખ્યમંત્રીશ્રીના સ્વાગત કાર્યક્રમમાં આ પ્રશ્નોની રજૂઆત થવા…