www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: November 20, 2018

ધારીના દલખાણીયા ગામમાં રાત્રીના ગુંડા તત્વો સામે ગ્રામજનોએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

અમરેલી-ધારીના દલખાણીયાના ગ્રામજનો પહોંચ્યા ધારી મામલતદાર કચેરીએ….દલખાણીયામાં રાત્રીના ગુંડા તત્વોના ખોફ સામે ગ્રામજનોની રેલી….ધારીના દલખાણીયામાં રાત્રે ગુંડા તત્વો કરાવે છે દુકાનો બંધ…..અસામાજીક તત્વોના ત્રાસથી ગ્રામજનોમાં આક્રોશ….રેલી સ્વરૂપે પહોંચી મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર……

જાફરાબાદના કંટાળાની કેરીના બગીચામાં આંબે આવ્યો ફાલ ૩૦ ઉપરાંતના આંબમાં મોર આવ્યા

અમરેલી-જાફરાબાદના કંટાળાની કેરીના બગીચામાં આંબે આવ્યો ફાલ…. ૩૦ ઉપરાંતના આંબમાં મોર આવ્યા લુમ્બે જુમ્બે….. ૨ આંબા માં કેરીઓ પણ મળી જોવા….. સામાન્ય રીતે આંબામાં આવે છે જાન્યુઆરી માસમાં ફાલ…. મેં માસમાં કેરી આવવાની થાય છે શરૂઆત…. નવેમ્બરમાં આંબે ફાલ આવવાની…

ઘડીક પછી શું થવાનું છે કયાં કોઇને ખબર છે? સાવરકુંડલામાં અમદાવાદનાં પટેલ આધેડનું હાર્ટ-એટેકથી મોત

‘ઘડીના છઠ્ઠા ભાગમાં શું થવાનું છે તે કોઇ જાણતું નથી’ કહેવત સાચી પાડતો દુઃખદ બનાવ સાવરકુંડલા ખાતે આજે સવારે બની ગયો. મહુવા રોડ ઉપર અમદાવાદના બાપુનગરનાં  રહેવાસી પટેલ આઘેડ વાસુદેવભાઇ લાખાભાઇ ઉ.વ.આશરે ૫૭ ખભે મોટો કાળો થેલો લઇ પગપાળા જઇ…

ભાવનગર એલસીબીએ લૂંટના ગુન્હાના ત્રણ આરોપીને ઝડપ્યા :રોકડ રકમ સહીત 1,10 લાખના મુદામાલ જપ્ત

એલસીબીએ લૂંટના ગુન્હામાં નાસતા ફરતા ત્રણ આરોપીઓને 1,10 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા છે ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલએ  ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં  પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ…

દામનગર સીતારામ આશ્રમ આયોજિત સમૂહ લગ્નોત્સવમાં સંતોના આશિષ સાથે આદર્શ દાંપત્ય જીવન ની શીખ અપાય

દામનગર સીતારામ આશ્રમ આયોજિત ત્રિપાખી સાધુ સમાજ ના સમૂહ લગ્ન માં ૧૧. નવદંપતી એ સપ્તપદી ની દીક્ષા લીધી. વ્યોમ પૃથ્વી હો દંપતી હો સુ મંગલમ ના આશિષ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે ત્રિપાખી સાધુ સમાજ નો પરણીય મહોત્સવ માં ૧૧ નવદંપતી ઓ…

દામનગર ભગવાન ચિ. શાલીગ્રામ ના વૃંદાજી સાથે લગ્ન ભવ્ય લગ્નોત્સવ તુલસી વિવાહની ઉજવણી

દામનગર શ્રી નવદુર્ગા મહિલા મંડળ ૧૧૧ પ્લોટ વિસ્તાર આયોજિત તુલસી વિવાહ ચિ શાલીગ્રામ ભગવાન  સંગ ચિ વૃંદાજી તુલસીજી નો ભવ્ય  લગ્નોત્સવ ઉજવાયો . દામનગર શહેર ના રામજી મંદિર ખાતે થી શાલીગ્રામ ભગવાન ની જાન વાજતે ગાજતે પ્રસ્થાન થઇ શહેર ના…

ખાંભા પંથકમાંથી ઝડપાયેલ રેશનીંગ કૌભાંડનાં મુળ સુધી જઈ તપાસ કરો : આરટીઆઈ એકટીવીસ્‍ટ એસોસીએશનની માંગ

આરટીઆઈ એકટીવીસ્‍ટ એસોસીએશનની માંગ ખાંભા પંથકમાંથી ઝડપાયેલ રેશનીંગ કૌભાંડનાં મુળ સુધી જઈ તપાસ કરો. તટસ્‍થ તપાસ થાય તો અનેક બાબુઓ પણ ફસાઈ શકે તેમ છે. ખાંભાનાં આરટીઆઈ એકટીવીસ્‍ટ એસોસીએશને મુખ્‍યમંત્રીને પત્ર પાઠવીને ખાંભા પંથકમાંથી ઝડપાયેલ રેશનીંગ કૌભાંડની તટસ્‍થ તપાસ કરવાની…

અમરેલીમાં કોંગ્રેસ પરિવાર દ્વારા પ્રિયદર્શીની સ્‍વ. ઈન્‍દિરા ગાંધીને શ્રઘ્‍ધાજંલિ અર્પણ કરાઈ

દેશના વિકાસમાં અદ્‌ભૂત યોગદાન આપનારની 101 જન્‍મજયંતિ. અમરેલીમાં કોંગ્રેસ પરિવાર દ્વારા પ્રિયદર્શીની સ્‍વ. ઈન્‍દિરા ગાંધીને શ્રઘ્‍ધાજંલિ અર્પણ કરાઈ. અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિ અમરેલી દ્વારા પ્રિયદર્શીની સ્‍વ. ઈન્‍દિરા ગાંધીની જન્‍મજયંતિ નિમિતે સર્કીટ હાઉસ અમરેલી ખાતે સ્‍વ. ઈન્‍દિરાજીને પુષ્‍પ વંદના સાથે ઈન્‍દિરાજીના…

અમરેલીમાં ‘વિશ્વ શ્રદ્ધાંજલિ’ દિવસે કાર્યક્રમ યોજાયો

તા.18 નવેમ્‍બરને વિશ્‍વ શ્રઘ્‍ધાંજલિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેમાં રોડ અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલા વ્‍યકિતને શ્રઘ્‍ધાંજલિ આપવામાં આવે છે. જેનું આયોજન અમરેલી ખાતે ફોરવર્ડ સર્કલે રાખવામાં આવેલ. જેમાં આર.ટી.ઓ. અમરેલીનું પઢીયાર અને પી.આઈ. કરમટા તથા પી.આઈ. દેસાઈ અને પોલીસ સ્‍ટાફ,…

ઓસ્ટ્રેલિયા ટીમ વિરૂદ્ધ સારૂ પ્રદર્શન કરવા સજ્જ રોહિત

ભારતીય વાઇસકેપ્ટન રોહિત શર્માએ કહ્યું ચે કે, ઓસ્ટ્રેલિયાના બોલરોને પોતાની હાઈટનો ફાયદો થશે પરંતુ તેમની ટીમ આ વખતે ક્રિકેટની આ શ્રેણીમાં નવી પરિભાષા માટે તૈયાર છે. ભારતીય ટીમ શ્રેણીની શરૂઆત ૨૧મી નવેમ્બરના રોજ ટી-૨૦ મેચથી કરશે. રોહિત શર્માએ કહ્યું હતું…