www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: December 1, 2018

વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને રાજુલાના ધારસભ્ય અમરીશ ડેરનો મામલતદારને ધમકાવવાનો વીડિયો વાયરલ

વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને રાજુલાના ધારસભ્ય અમરીશ ડેરનો મામલતદારને ધમકાવવાનો વીડિયો વાયરલ થયો છે. તેઓએ ક્રોપ કટિંગમાં સરકારી દસ્તાવેજો સાથે છેડછાડ કર્યાનો આરોપ લગાવ્યો હતો. અમરીશ ડેરે મામલતદાર પર ભાજપના ઈશારે કામ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું…

ખાંભા – અમરેલી રોડ વચ્ચે છોટા હાથી ગાડીમાં લાગી આગ, ખાંભા – ચલાલા – અમરેલી માર્ગ થયો બંધ …

ખાંભા – અમરેલી રોડ વચ્ચે છોટા હાથી ગાડીમાં લાગી આગ, ખાંભા – ચલાલા – અમરેલી માર્ગ થયો બંધ …પ્રાપ્ત વિગત અનુસાર ખાંભા – અમરેલી રોડ પર 5 કલાકે ગોળના ભરેલ છોટા હાથીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આ આગ ઇલેક્ટ્રિક…

ભાજપના ચૂંટાયેલા સભ્યોની શિસ્ત વિરુદ્ધની કામગીરી સાંખી નહીં લેવાય

રાજુલા તાલુકા પંચાયતમાં પક્ષ વિરુદ્ધ જનારા સત્તા લાલચુ સભ્યો બરતરફ કરાયા પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઇ સત્તા મેળવી મનમાની કરતા સભ્યોને ક્યારેય તાબે નહીં થાય પાર્ટી નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પક્ષ વિરુદ્ધ ગયેલા સભ્યો સામે પણ ટુંક સમયમાં કાર્યવાહી જિલ્લા…

લાઠી તાલુકાના ચાવંડ ગામ નજીક વાડીએથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પકડી પાડી રૂ.૫૩,ર૫૦/- નો મુદ્દામાલ કબજે કરતી અમરેલી એલ.સી.બી

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ દ્વારા અમરેલી જીલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા અમરેલી…

દામનગર સિવિલ હોસ્પિટલમાં કાયમી તબીબની નિમણૂક માટે ધારાસભ્ય ઠુંમરની આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલને રજુઆત

દામનગર શહેર ના ધીરજ મોરારજી હેલ્થ સેન્ટર માં કાયમી તબીબો ની નિમણૂક કરવા ની માંગ સાથે આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ ને રજુઆત કરતા ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર દામનગર શહેરી તેમજ ત્રીસ થી વધુ ગ્રામ્ય વિસ્તાર માટે દામનગર ની સી એસ સી…

IL&FS ના ભારતીય સ્ટાફને ઇથોપિયામાં બાનમાં લેવાયા

નાણાકીય સંકટનો સામનો કરી રહેલા ઈન્ફ્રાસ્ટ્રકચર લિઝીંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસ લિમિટેડના સાત ભારતીય કર્મચારીઓને આફ્રિકી દેશ ઇથોપિયામાં સ્થાનિક લોકોએ બાનમાં પકડી લીધા છે. બ્લુમબર્ગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિદેશ મંત્રાલય દ્વારા બાનમાં પકડી લેવામાં આવેલા કર્મચારીઓના દાવામાં ચકાસણી કરી…

ખેડુતોનું સંપૂર્ણ દેવુ માફ થવું જોઈએ : અરવિંદ કેજરીવાલ

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી બાદ આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ખેડુતોને સંબોધન કર્યું હતું અને મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. કેજરીવાલે કહ્યું હતું કે સામાન્ય રીતે ત્રણ માંગો સમજમાં આવે છે. કેજરીવાલનું કહેવું છે…

૧૫ સૌથી અમીરોનું દેવુ માફ થઈ શકે તો ખેડુતોનું કેમ નહીં : રાહુલ

કૃષિ સંકટમાંથી બહાર આવવા માટે દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા ખેડુતોની વચ્ચે પહોંચીને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે જા મોદી પોતાના ૧૫ સૌથી અમીર મિત્રોનું દેવુ માફી કરી શકે છે તો…

દેવા માફી સહિતની અનેક માંગ સાથે ખેડુતોનું દિલ્હીમાં પ્રદર્શન

દેશભરમાંથી હજારોની સંખ્યામાં ખેડુતો આજે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં પહોંચ્યા હતા. ખેડુતોએ રામલીલા મેદાનથી સંસદ માર્ગ સુધી કૂચ કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. દેશભરમાંથી આવેલા ખેડુતોએ લોન માફી અને પાકની સારી કિંમતો મેળે તેને લઈને જારદાર માંગ કરી હતી. વધુ…

બગસરાના બસ સ્ટેન્ડમાં યુવાન પેટ્રોલ છાંટી સળગ્યો

બગસરાના બસ સ્ટેન્ડમાં આજે સાંજે એક પરપ્રાંતીય બ્રાહ્મણ યુવાને પોતાના શરીર પર પેટ્રોલ છાંટી આત્મહત્યાનો પ્રયાસ કરાતા દોડધામ મચી ગઈ હતી. સખ્ત રીતે દાઝી ગયેલા આ યુવાનને અમરેલી રિફર કરાયો છે. બગસરામાં રહેતા રાહુલ મિશ્રા નરેન્દ્રકુમાર પાંડે (ઉ.વ. ૨૨)એ આજે…