www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: December 2, 2018

અમરેલી-લોક રક્ષક પરીક્ષાઓ રદ થતા કોંગ્રેસ આક્રમક મૂડમાં…. રાજુલામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું કર્યું પૂતળા દહન….પોલીસે 15 જેટલા કોંગ્રેસીઓની પોલીસે કરી અટકાયત…

અમરેલી-લોક રક્ષક પરીક્ષાઓ રદ થતા કોંગ્રેસ આક્રમક મૂડમાં…. રાજુલામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું કર્યું પૂતળા દહન…… કોંગ્રેસીઓએ પૂતળા દહન કરતા પોલીસ પહોંચી ઘટના સ્થળે…… રાજુલા એપીએમસી સામે મુખ્યમંત્રીનું પૂતળું બાલ્યું…. પોલીસે 15 જેટલા કોંગ્રેસીઓની પોલીસે કરી અટકાયત….. પૂતળા દહનકારીઓને લઈ જવાયા…

સાવરકુંડલા નગરપાલિકામાં 4 સદસ્યોની ઘરવાપસી… છ મહિના પહેલા ભાજપમાં ભળી ગયેલા 4 સદસ્યોએ ફરી કોંગ્રેસનો પહેર્યો ખેસ…રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે ધારાસભ્ય પ્રતાપ દુધાતની આગેવાનીમાં કોંગ્રેસે ફટાકડા ફોડી મનાવ્યો જશન…

અમરેલી-સાવરકુંડલા નગરપાલિકામાં 4 સદસ્યોની ઘરવાપસી… છ મહિના પહેલા ભાજપમાં ભળી ગયેલા 4 સદસ્યોએ ફરી કોંગ્રેસનો પહેર્યો ખેસ….. સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે ધારાસભ્ય પ્રતાપ દુધાતની આગેવાનીમાં કોંગ્રેસે ફટાકડા ફોડી મનાવ્યો જશન…..

આજરોજ લોકરક્ષક ની પરીક્ષા મા પેપરફુટીજવાના કરણે પરીક્ષા રદકરવાની કરાયેલી જાહેરાત બાદ રાજ્ય ના લાખો બેરોજગાર યુવાનો આજે રસ્તાઉપર ઉતરી આવ્યા હતા

આજરોજ લોકરક્ષક ની પરીક્ષા મા પેપરફુટીજવાના કરણે પરીક્ષા રદકરવાની કરાયેલી જાહેરાત બાદ રાજ્ય ના લાખો બેરોજગાર યુવાનો આજે રસ્તાઉપર ઉતરી આવ્યા હતા યુવાનો ની વેદના ને વાચા આપવા ભાવનગર યુવા કૉંગ્રેસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મંત્રી મનોહરસિંહ  ગોહિલ (લાલભા),ભાવનગર જિલ્લાના…

દામનગર સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લામાં બીજા જિલ્લા ઓમાંથી આવેલ હજારો પરિક્ષાર્થી ઓ રજળી પડ્યા ભારે નારાજગી સાથે છાત્રોના વેધક સવાલો લોક રક્ષક દળ ની લેખિત પરીક્ષા એકા એક રદ થતા ઠેર ઠેર છાત્રો માં રોષ

દામનગર શહેર માં પાંચ કેન્દ્રો પર લેખિત પરિક્ષા માટે આવેલ હજારો વિદ્યાર્થી ઓ અને સાથે આવેલ વાલી ઓ રજળી પડ્યા પરિક્ષાર્થી યુવક યુવતી ઓ માં સ્પષ્ટ નારાજગી જોવા મળી હતી  લોક રક્ષક દળ ની પરીક્ષા રદ થતા હજારો પરિક્ષાર્થી રજળી…

લોક રક્ષક દળ ની પરીક્ષા રદ થતા હજારો પરિક્ષાર્થી રજળી પડ્યા દામનગર શહેર ના પાંચ પરીક્ષા કેન્દ્રો પર પંદર સોથી વિદ્યાર્થીઓ સહિત સાવરકુંડલાના ખાતે બે હજાર થી વધુ રજળી પડ્યા 

લોક રક્ષક દળ ની પરીક્ષા રદ થતા હજારો પરિક્ષાર્થી રજળી પડ્યા દામનગર શહેર ના પાંચ પરીક્ષા કેન્દ્રો પર પંદર સોથી વિદ્યાર્થીઓ સહિત સાવરકુંડલાના ખાતે બે હજાર થી વધુ રજળી પડ્યા લોક રક્ષક દળ ની લેખિત પરીક્ષા માટે અમરેલી જિલ્લા માં…

બાબરામાં પ્રાંત અધિકારીનાં અઘ્‍યક્ષસ્‍થાને તાલુકા સંકલનની બેઠક યોજાઈ

બાબરામાં લાઠી પ્રાંત અધિકારીના અઘ્‍યક્ષ સ્‍થાનેતાલુકા સંકલનની બેઠક યોજાઈ હતી. જેમાં ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર, શહેર ભાજપ પ્રમુખ લલિતભાઈ આંબલીયા, મામલતદાર એન.કે. ખીમાણી, તાલુકા વિકાસ અધિકારી બી.જી. સોલંકી, નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા, તાલુકા પંચાયત પ્રમુખ ધીરૂભાઈ વહાણી સહિતના પદાધિકારી અને અધિકારીઓ…

અમરેલીની બહેરા-મુંગા શાળાનાં વિદ્યાર્થીઓનો ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ દેખાવ

રમત-ગમત યુવાસાંસ્‍કૃતિક પ્રવૃતિ વિભાગ પ્રેરિત, સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત અને ઓલ ગુજરાત સ્‍પોર્ટસ કાઉન્‍સીલ ઓફ ધી ડેફના ઉપક્રમે રાજયકક્ષાની સ્‍પેશ્‍યલ ખેલમહાકુંભ – ર018ની ચેસ સ્‍પર્ધા તા.ર6/11 ને સોમવારે અમદાવાદમાં સંપન્‍ન થઈ. જેમાં સમગ્ર રાજયનાં શ્રવણમંદ દિવ્‍યાંગોએ સહર્ષ ભાગ…