www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: December 3, 2018

ભાવનગરના યશવંત નાટય ગૃહ ખાતે (એય મેરે વતન લે લોગો ના ગાન સાથે ) માજી સેંનિક સન્માન એવમ ઇનામ વિતરણ કાર્યક્રમ હરુભાઈ ગોંડલીયાની અધ્યક્ષતામાં યોજાયો

ભાવનગર જીલા માજી સૈનિક સંગઠન આયોજીત સ્નેહમીલન ૨૦૧૮ તથા શૈક્ષણિક ઇનામ વિતરણ સમારોહ તા૨/૧૨/ના રોજ યશવંતરાય નાટય ગૃહમાં યોજાયેલ મુખ્ય મહેમાન હરુભાઈ ગોડલિયા ની અધ્યક્ષતા માં માજી સેંનિક સંગઠન આયોજિત સ્નેહ મિલન માં દેશ ભક્તિ સાથે શરૂ થયેલ સેંનિક સન્માન…

સાવરકુંડલા ભાજપના નગરપાલિકાના સભ્યો ઘર વાપસી

સાવરકુંડલા નગરપાલિકા શાસન માં ભાજપ માં ભંગાણ આજે જસદણ ખાતે અમીત ચાવડા ગુજરાત પ્રદેશ પ્રમુખ, પરેશ ધાનાણી વિરોધપક્ષ નેતા, ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત,ધારાસભ્યશ્રી વિરજીભાઈ  અને ચંદ્રેશભાઈ રવાણીની હાજરી માં વિપુલભાઈ ઉનાવા પ્રમુખ નગરપાલિકા અને સાથી મિત્રો નયનાબેન કાપડિયા, ગીતાબેન દેગામા એ…

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા LRDની પરીક્ષાની તેમજ શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ અંગે મુખ્યમંત્રીનું રાજીનામું માંગણી આવેદન પત્ર પાઠવ્યું

છેલ્લા બે દાયકથી પણ વધારે સમયથી રાજ્યમાં સત્તાસ્થાને હોવા છતાં ગુજરાતનાં શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં વર્તમાન ભાજપ સરકાર સદંતર નિષ્ફળ રહી છે. દર વર્ષે લાખોની સંખ્યામાં યુવાન બેરોજગારો વધી રહ્યા છે. યુવાનોને પૂરતું વળતર મળે તેવી નવી રોજગારી ઊભી કરવાને…

સાવરકુંડલામાં મુખ્યમંત્રી-ઉપમુખ્યમંત્રીનું યોજાયું બેસણું. એન.એસ.યુ.આઈ.દ્વારા નવતર વિરોધ્ધ કરીને કર્યું પ્રદશન

અમરેલી-સાવરકુંડલામાં મુખ્યમંત્રી-ઉપમુખ્યમંત્રીનું યોજાયું બેસણું. એન.એસ.યુ.આઈ.દ્વારા નવતર વિરોધ્ધ કરીને કર્યું પ્રદશન.મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપમુખ્યમંત્રી નીતિન પટેલનું તાલુકા પંચાયતના પટાંગણમાં કર્યો કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા ગઇકાલની લોક રક્ષકની પરીક્ષાઓ રદ થતા વિદ્યાર્થીઓ આક્રમક મૂડમાં બેસણાના કાર્યક્રમમાં પોલીસનું આવ્યું વિઘ્ન પોલીસે 30 વિદ્યાર્થીઓની કરી…

જનરલ કેટેગરીના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક યુવતીઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવા અરજી કરવા અંગે

ગુજરાત રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે શારીરિક ક્ષમતા વધે સહાસિક બને અને તેઓનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થી, બિનવિદ્યાર્થી યુવક-યુવતીઓને સાહસિક પગપાળા વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ ૧૦ (દસ) દિવસ માટે યોજવાનું…

ભાવનગર આનંદ હોલ ખાતે ગોસ્વામી સમાજના મુખ પત્ર ગોસ્વામી સમાચારનો દિપોત્સવી અંક નો શિવ સ્તુતિના ગાન સાથે ભવ્ય વિમોચન

ગોસ્વામી સમાજ દ્વારા ભાવનગર થી પ્રસિદ્ધ થતા જ્ઞાતિ મુખપત્ર નો વિમોચન જ્ઞાતિ ઉત્કર્ષ શિક્ષણ સંગઠન ને ઉચ્ચતર સંસ્કારો માટે પ્રસિદ્ધ થતા ગોસ્વામી સમાચાર ના દિપોત્સવી અંક નુ શિવસ્તુતીના ગાન સાથે ભવ્ય વિમોચન યોજાયો. તા ૨/૧૨ ના રોજ  ગોસ્વામી સમાચાર માસિકના દિપોત્સવી…

લોકરક્ષક દળની ભરતીનું પેપર લીકના કારણે યુવાનો ની કારકિર્દી અને જીંદગી સામે રમત

પેપર સાચવી નથી શકતા એ ગુજરાત સાચવવાની વાતો કરે છે!! ક્યાં સુધી રોજગારીનાં નામે યુવાનોનું શોષણ થતુ રહેશે ? ગુજરાત સરકાર દ્વારા લેવાતી પરીક્ષાઓ કોઇ ને કોઇ અણઆવડત ને લીધે રદ્ કરવામાં આવે છે. પરીક્ષાઓ કોર્ટ કેસના છબરડામાં ફસાય છે…