www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: December 4, 2018

બગસરાનાં સુડાવડમાં અઢી વર્ષના બાળકને દિપડો ઉઠાવી ગયો

અમરેલી જીલ્લાનાં બગસરા તાલુકાનાં સુડાવડ ગામની સીમમાંથી અઢી વર્ષના બાળકને દિપડો ઉઠાવી જતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ બગસરા તાલુકાના સુડાવડ ગામની સીમમાં અશ્વિનભાઇ બચુભાઇ કોરાટની વાડીમાં રહેતા પરપ્રાંતીય પ્રભુભાઇ ડામોરના  પરિવારની ઝુપડી પાસેથી એક દિપડો પ્રભુભાઇના પુત્ર…

ખાંભા તાલુકા નું ડેડાણ ગામ યૂવા સરપંચ નટુભાઈ રાઠોડ ના નેતૃત્વ હેઠળ વિકાસ પંથે

વોર્ડ નં નવ અને દસ મા પ્રેવરબ્લોક ની કામગીરી પૂર્ણ થતાં સ્થાનિકો દ્વારા સરપંચ તથા કોન્ટ્રાક્ટર નો આભાર માન્યો મળતી માહિતી મુજબ ખાંભા તાલુકાના ડેડાણ ગામમાં અનેક રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં હોય કે જ્યાં ગાડી તો ઠીક પણ માણસને પણ…

અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના ધોળકા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.-૧૫૩/૨૦૧૮ પશુ.અધિ.કલમ-૫-૧-(અ) વિ. મુજબના ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલી

મ્‍હે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજય ગાંધીનગર નાઓએ વર્ષ એન્ડીંગ ડીસેમ્બર માસની ગુજરાત રાજયમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવાની તા.૦૧/૧૨/૧૮ થી તા.૩૧/૧૨/૧૮ સુધીની ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ તે અન્‍વયે પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓએ ગુન્‍હાની તપાસના કામે પકડવાના બાકી…

અમરેલી સ્વાગત કાર્યક્રમ માટે તા.૧૦ ડિસે. સુધીમાં અરજી કરવી

તા.૨૬ ડિસેમ્‍બર-૨૦૧૮ના રોજ મામલતદાર કચેરી-અમરેલી ખાતે અમરેલી તાલુકા સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ માટે તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદારે, તા.૧૦ ડિસેમ્‍બર-૨૦૧૮ સુધીમાં મામલતદાર કચેરી-અમરેલીને રૂબરૂ અથવા પોસ્‍ટ મારફતે મોકલી આપવાની રહેશે. નિતિવિષયક, ફરજપરના સરકારી…

તા.૧૩મીએ રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે. સાવરકુંડલા સ્‍થિત કાણકીયા કોલેજ ખાતે તા.૧૩ ડિસેમ્બર- ૨૦૧૮ના રોજ સવારે ૧૧ વાગ્યે યોજાનાર છે. ભરતીમેળા માટેની જરૂરી વિગતો આ મુજબ છેઃ શાન કન્‍સલ્ટન્‍સી-અમરેલી-કોમ્‍પ્‍યુટર ઓપરેટર-ધો.૧૨ પાસ-ગ્રેજ્યુએટ- ૨૦ થી ૩૫…

તા.૮મીએ લોકઅદાલત યોજાશે

ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ-અમદવાદના આદેશ અનુસાર અમરેલી જિલ્‍લા કાનૂની સેવા સત્તામંડળ-અમરેલીના ચેરમેન અને પ્રિન્‍સીપાલ ડિસ્‍ટ્રીક્ટ જજશ્રીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા અદાલત અને તાલુકા કોર્ટમાં તા.૮ ડિસેમ્‍બર- ૨૦૧૮ના રોજ નેશનલ લોક અદાલત યોજવામાં આવશે. આ લોક અદાલતમાં ક્રિમીનલ કમ્‍પાઉન્‍ડેબલ ઓફેન્‍સ, નેગોશિએબલ-૧૩૮,…

સ્‍વામી વિવેકાનંદ હિલ શિલ્‍ડ ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાશે

જિલ્લાની આંતર શાળાકીય સ્‍વામી વિવેકાનંદ હિલ શિલ્‍ડ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું છે. એન્‍ટ્રી ફોર્મ તથા ટુર્નામેન્‍ટ માટેના અન્‍ય નિયમો જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર, ચિતલ રોડ-અમરેલી ખાતેથી મેળવી લેવાના રહેશે. શાળાના આચાર્યશ્રીના સહમતી પત્રક સાથે શાળાની એન્‍ટ્રી સ્‍પોર્ટસ કોમ્‍પલેકસ ખાતે…

લીલીયા સ્વાગત માટે તા.૧૦ સુધીમાં અરજી કરવી

તા.૨૬ ડિસેમ્‍બર-૨૦૧૮ના રોજ મામલતદાર કચેરી-લીલીયા ખાતે લીલયા તાલુકા સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ માટે તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદારે, તા.૧૦ ડિસેમ્‍બર-૨૦૧૮ના રોજ બપોરે ૩ સુધીમાં મામલતદાર કચેરી-લીલીયાને રૂબરૂ અથવા પોસ્‍ટ મારફતે મોકલી આપવાની રહેશે….

તા.૭મીએ રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે. બગસરા સ્‍થિત મેઘાણી હાઇસ્‍કુલ ખાતે તા.૭ ડિસેમ્બર-૨૦૧૮ના રોજ સવારે ૧૧ વાગ્યે યોજાનાર છે. ભરતીમેળા માટેની જરૂરી વિગતો આ મુજબ છેઃ રિલાયેબલ ફર્સ્ટ-અમદાવાદ-ટ્રેઇની-ધો.૧૦ પાસ-૧૮ થી ૩૦ વર્ષ, શાન કન્‍સલ્ટન્‍સી-…

નિવાસી તાલીમ યોજાશે જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવા અનુરોધ

બીએસએફ દ્વારા લશ્કરી-અર્ધલશ્કરી-પોલીસફોર્સ તથા સિક્યુરીટી ગાર્ડમાં ભરતી સબબ બીએસએફના બે મથકો ભુજ અને ગાંધીધામ ખાતે નિવાસી તાલીમવર્ગનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ તાલીમ વર્ગમાં જોડાવવા જિલ્‍લા રોજગાર કચેરી, બહુમાળી ભવન, પ્રથમ માળ, રાજમહેલ કમ્‍પાઉન્‍ડ, અમરેલી ખાતે રૂબરૂ સ્‍વખર્ચે જરૂરી પ્રમાણપત્રોની…