www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: December 5, 2018

બોટાદમાં છ વર્ષની બાળા પર દુષ્કર્મ કરનાર આખરે કુલદીપ ઉર્ફે અરુણ પરમાર ઝડપાયો

સમગ્ર જિલ્લામાં અતિ ચર્ચાસ્પદ બનેલી ઘટના નો આખરે અંત, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા અને ટીમને મળી જબરદસ્ત સફળતા આરોપીને શોધવા જિલ્લા પોલીસવડાએ અલગ અલગ ટિમો બનાવી હતી, સ્કેચ પણ તૈયાર કરાયો હતો, ઘટનાને લઈ સમગ્ર જિલ્લામાં રોષ ફાટી નીકળ્યો…

અમરેલીમાં ગેરકાયદેસર રીતે વાહનના બાટલા, બ્લેકમાં બાટલા વેચવાની પ્રવુતી કરતાં ઇસમો સામે કાયદેસર કાર્યવાહીની માંગ કરાય

અમો ઉપરોક્ત વિસ્તારના રહીશો છીએ અને વેપાર ધંધો કરી અમારું તથા અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. એમોના વિસ્તારમાં ફેમસ વાસણ ભંડાર નામની દુકાન ધરાવતા તંદન ગેરકાયદેસર રીતે ગેસના બાટલાની હેરફેરી કરી મસ્ત મોટી કમાણી કરી રહેલ છે અને ગેસના બાટલા…

અમરેલી જિલ્‍લામાં સભા-સરઘસ અને હથિયાર બંધી

હાલની પ્રવર્તમાન સ્‍થિતિને અનુલક્ષીને સમગ્ર અમરેલી જિલ્‍લામાં કાયદો- વ્યવસ્‍થા જાળવવાની સાથે જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી એ.બી. પાંડોરે, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭ તેમજ કલમ-૩૩ની સત્તાનુસાર જાહેરનામુ બહાર પાડી નીચે મુજબની કાર્યવાહી પર પ્રતિબંધ…

બ્ર.પ.પૂ. સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રથમ નિર્વાણતિથી મહોત્સવનું ભવ્ય આયોજન

ભાવનગર જિલ્લાના તરસમિયા ગામે બ્રમ્હલીન પરમ પૂજ્ય શ્રીમત પરમહંસ, પરિવ્રાજકાચાર્ય, ક્ષ્રોત્રિય-બ્રમ્હનિષ્ઠ, કનક-કાન્તાના ત્યાગી, સનાતન ધર્મધુરંધર, યતિન્દ્રવર્થ, પરોપકારમય જીવન જીવવાના પ્રખર ઉપદેશક, કઠિન સન્યાસધર્મને સ્વજીવનમાં સંપૂર્ણપણે ચરિતાર્થ કરી બતાવનાર, જીવમાત્રના આત્મસ્વરૂપ પરમ પૂજ્ય સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ ગત વર્ષ તા. ૨૨-૧૧-૨૦૧૭,…

ધારી ગીર વિસ્તારમાં રોડ રસ્તાઓ પર 10 જેટલા સિંહોએ જમાવ્યો અડિંગો

અમરેલી-ધારી ગીર વિસ્તારમાં સિંહના ટોળાનો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ રોડ રસ્તાઓ પર 10 જેટલા સિંહોએ જમાવ્યો અડિંગો સિંહના ટોળાનો અદભુત વિડીયોએ સોસીયલ મીડિયાના મચાવી ધૂમ સિંહ પરિવાર પોતાની મસ્તીમાં મસ્ત રોડ રસ્તાઓ પર સિંહોને મોજ મસ્તી કરતા રીક્ષા ચાલકે ખદેદયા…

તા.૧૫મીએ સંકલન-ફરિયાદ સમિતિ બેઠક

અમરેલી જિલ્‍લા સંકલન અને ફરિયાદ સમિતિની આગામી બેઠક તા.૧૫/૧૨/૨૦૧૮ને શનિવારના રોજ સવારે ૧૧ કલાકે કલેક્ટર કચેરી-અમરેલી ખાતે યોજાશે. બેઠકમાં સવારે ૧૧ વાગ્યે લોકપ્રતિનિધીશ્રીઓ-અધિકારીશ્રીઓ સાથે પ્રશ્નોની ચર્ચા-સમીક્ષા કરવામાં આવશે. બપોરે ૧.૦૦ કલાકે સંકલન સમિતિમાં અધિકારીઓ સાથે બાકી કાગળો-અવેઇટ કેસોનો નિકાલ, બાકી…

અમરેલી જિલ્‍લામાં વાહનમાલિકોને એ.આર.ટી.ઓ.-અમરેલીનો અનુરોધ

અમરેલી જિલ્‍લામાં વાહનમાલિકોને પોતાના વાહનો નોનયુઝમાં દર્શાવવાના હોય તો તેમણે વાહન-૦૪ સોફટવેરમાં નોનયુઝ મોડ્યુલમાં પ્રક્રિયા કરવાની રહેશે. આ અંગેની નોંધ કરીને વાહનો નોનયુઝમાં મૂકવાનું રહેશે. તે મુજબ તમામ કામગીરીમાં વાહનની બેકલોગ એન્‍ટ્રી કરાવવી જરૂરી છે. તમામ વાહનમાલિકોને પોતાના વાહનોનું કોમ્‍પ્‍યુટરમાં…

અભિષેક પ્રિયદર્શનની નવી ફિલ્મમાં રોલ કરે તેવી વકી

અભિષેક બચ્ચન પાસે હાલમાં કેટલીક ફિલ્મો રહેલી છે. જો કે તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ રહી છે. આ વર્ષની શરૂઆતમાં એવા અહેવાલ આવ્યા હતા કે અભિષેકે કેટલીક ફિલ્મોમાં કામ કરવા માટેની તૈયારી દર્શાવી છે. અભિષેકે જે ફિલ્મો…

રજનિકાંતની ફિલ્મે ૪ દિનમાં ૪૦૦ કરોડની કમાણી કરી છે

રજનિકાંતની ફિલ્મ ટુએ ધારણા પ્રમાણે જ એક પછી એક નવા રેકોર્ડ બોક્સ ઓફિસ પર સર્જવા માટેની શરૂઆત કરી દીધી છે. ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ આ ફિલ્મે ચાર દિવસના ગાળામાં જ ૪૦૦ કરોડની રેકોર્ડ કમાણી કરી લીધી છે. દુનિયાભરના બોક્સ…

તબ્બુની બે ફિલ્મ નવા વર્ષે રજૂ કરવામાં આવનાર છે: રિપોર્ટ

વિતેલા વર્ષોમાં અનેક સુપરહિટ ફિલ્મ કરી ચુકેલી ખુબસુરત તબ્બુ પાસે હાલમાં બે મોટી ફિલ્મ છે. જેમાં અજય દેવગનની સાથે રોમેન્ટિક કોમેડી ફિલ્મ દે દે પ્યાર દે અને સલમાન ખાનની સાથે ભારત ફિલ્મનો સમાવેશ થાય છે. જે પૈકી અજય દેવગનની સાથે…