www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: December 6, 2018

સૂકો-ભીનો કચરો ઉઘરાવવાનું શરૂ : હજુ લોકોને જાગૃત કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સૂકો અને ભીનો કચરો અલગ કરીને કચરાગાડીને આપવા માટેની ટ્રીંગરીંગ ઇવેન્ટ ગઇકાલે યોજાઇ હતી, જેમાં તંત્રના ૪૫ હજાર જેટલા કર્મચારીઓ જોડાયા હતા. ખુદ કમિશનર વિજય નેહરા શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને સમજાવવા માટે સવારથી ફર્યા હતા…

પેપર લીક: સીએમની મેરેજ એનિવર્સરીની ઉજવણી ફીકી

ગુજરાતમાં લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવાના કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર આરોપીઓમાં ભાજપના જ બે નેતાઓના નામ સામે આવતાં લોકસભા અને જસદણની ચૂંટણી પહેલાં ભાજપ સરકાર બહુ મોટા વિવાદમાં ફસાઇ છે. એટલે સુધી કે, લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક કૌભાંડની ગુંજ…

મનહર પટેલે ચિલોડાની એક હોટલ ખાતે રૂપિયા ઉઘરાવ્યા

લોકરક્ષક દળ ભરતી પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં એક પછી એક નવા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આજે સાંજ સુધીમાં પોલીસની તપાસમાં એવી ચોંકાવનારી માહિતીનો પર્દાફાશ થયો હતો કે, બાયડના અરજણ વાવ ગામનો રહેવાસી આરોપી મનહર રણછોડભાઈ પટેલ કે જે અગાઉ…

લોકરક્ષક પેપર રાજ્ય બહાર માત્ર એક સેટમાં જ છપાયું હતું

લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં પરીક્ષા રદ કરવામાં આવી તેનું પેપર ગુજરાત બહાર માત્ર એક સેટમાં જ છપાયેલું હતું. આ લીક થયેલું પેપર ગુજરાતમાં નહીં પરંતુ, ગુજરાત બહાર અન્ય કોઈ રાજ્યમાં છાપવામાં આવ્યું હતું એ મતલબની સ્પષ્ટતા આજે લોકરક્ષક ભરતી બોર્ડના…

રેકેટર રૂપલ શર્મા પોતે પી.એસ.આઈ.ની પુત્રી છે :તપાસમાં ધડાકો થયા

લોકરક્ષક દળ ભરતી પરીક્ષાના પેપર લીક કૌભાંડ પકડાયેલી મહિલા આરોપી અને ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રેકટર રૂપલ શર્મા પોતે સ્વર્ગસ્થ પીએસઆઇની પુત્રી છે અને તે પોતે આ લોકરક્ષક દળની પરીક્ષાની ઉમેદવાર હતી. તેની પાસે જવાબો આવી ગયા એટલે તેણીએ ભરતી બોર્ડના…

મોટા લીલીયાના ચકચારી ઋષિકેષ અપહરણ વીથ મર્ડર કેસમાં જેલમાંથી વચગાળાના જામીન પરથી અઢી વર્ષથી નાસતા ફરતા કેદીની પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલીના મોટા લીલીયાના ચકચારી ઋષિકેષ અપહરણ વીથ મર્ડર કેસમાં જેલમાંથી વચગાળાના જામીન પરથી અઢી વર્ષથી નાસતા ફરતા કેદીની પકડી પાડતી અમરેલી એલ.સી.બી.*_ગઇ તારીખ ૦૧/૧૦/૨૦૧૩ ના રોજ અમરેલી જિલ્લાના મોટા લીલીયા ગામના કિકાણી પ્લોટમા રહેતા શિક્ષક ગીરીશકુમાર મણિશંકર ત્રિવેદીનો પુત્ર રૂષિકેશ…

ગાંધીનગરથી ડો.હરેશ નાયક સાહેબ દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર માંઙળ ની મુલાકાત

રાજુલા તાલુકાના પ્રા.આ.કેન્દ્ર ડુંગર ના માંઙળ હેલ્થ એન્ઙ વેલનેસ ટે ડો.હરેશ નાયક સાહેબ આવેલ જેમણે સેન્ટરમા ચાલતા એન.સી.ડી.સ્ક્રીનીંગ, સગર્ભા અને ધાત્રી માતાની તપાસ,યોગા સેશન, કિશોરાવસ્થાની સાર સંભાળ,વૃદ્ધાવસ્થાની સાર સંભાળ જેવી કામગીરી વિશે ડુંગર એમ.ઓ.અને તાલુકા હેલ્થ ઑફિસર ડો.એન.વી.કલસરિયા સી.એસ.ઓ.જાગૃતભાઈ ચૌહાણ,સુરેશભાઈ…

રાજુલા આંબેડકર સર્કલ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિતે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ

આજ રોજ તા. ૬.૧૨.૨૦૧૮ રોજ રાજુલા આંબેડકર સર્કલ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર ની પુણ્યતિથિ નિમિતે  બાબા સાહેબ ની પ્રતિમા ને ફૂલહાર અર્પણ કરી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જેમાં રાજુલા કેલેકટર શ્રી ડાભી સાહેબ અને દલિત સમાજના આગેવાનો અને…

અમરેલી બીએસએનએલ દ્વારા ટેલિફોન અદાલત અને ઓપન હાઉસનું આયોજન

અમરેલી બીએસએનએલ દ્વારા ટેલિફોન અદાલત અને ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્‍યું છે. ગ્રાહકોની વારંવાર થતી ફરિયાદોના સંતોષકારક નિવારણ અને સેવાના અભિગમ સાથે તા.૩૧ ડિસે.-૨૦૧૮ના રોજ બાબરા ટેલિફોન ઓફિસ ખાતે ટેલિફોન અદાલત અને ઓપન હાઉસ યોજાશે, જે માટે તા.૨૧ ડિસે.સુધીમાં અરજી…

ભારત સંચાર નિ.લિ. બ્રોડબેન્‍ડ અને લેન્‍ડલાઇન ટેરિફ પ્‍લાનમાં ફેરફાર

ભારત સંચાર નિ.લિ. દ્વારા એક્સપિરિયન્‍સ બ્રોડબેન્‍ડ ૨૪૯ પ્‍લાનમાં તા.૧ ડિસે. ૨૦૧૮થી ફેરફાર કરવામાં આવ્‍યો છે. રાષ્‍ટ્રભરના બીએસએનએલ નેટવર્ક પર અનલિમિટેડ કોલ્‍સની સુવિધાની સાથે રાત્રે ૧૦.૩૦ થી સવારે ૬ સુધી અને રવિવારે આખો દિવસ દેશભરના બધા જ નેટવર્ક પર અનલિમિટેડ કોલ્‍સની…