www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: December 11, 2018

અફડાતફડી બાદ સેંસેક્સ અંતે ૧૯૦ પોઇન્ટ સુધરી બંધ થયા

શેરબજારમાં આજે ભારે અફડાતફડીના માહોલ વચ્ચે કારોબારના અંતે સેંસેક્સ ૧૯૦ પોઇન્ટ રિકવર થઇને ૩૫૧૫૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ગઇકાલે સોમવારના દિવસે સેંસેક્સમાં અભૂતપૂર્વ ઘટાડો જાવા મળ્યો હતો. આજે સવારે પણ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી શરૂ થયા બાદ ભાજપના…

ટેસ્ટ રેંકિંગમાં કોહલી ટોપ પર પુજારા ટોપ પાંચમાં

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસી બેટ્‌સમેનોની નવી રેંકિંગમાં પ્રથમ સ્થાન ઉપર પહોંચી ગયો છે. ચેતેશ્વર પુજારા પણ ટોપ પાંચમાં સામેલ થઇ ગયો છે. બીજી બાજુ જસપ્રિત બુમરાહ બોલિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. પુજારાએ ઓસ્ટ્રેલિયાની સામે એડિલેડ ટેસ્ટ મેચમાં ૧૨૩…

જમ્મુ કાશ્મીર સોપિયામાં પોલીસ પોસ્ટ ઉપર હુમલો

જમ્મુ કાશ્મીરના સોપિયનમાં આતંકવાદીઓએ ફરી એકવાર મોટા હુમલાને અંજામ આપ્યો હતો. આજે જૈનપોરામાં ત્રાસવાદીઓએ એક પોલીસ પોસ્ટ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ પોલીસ જવાનો શહીદ થયા હતા. મળેલી માહિતી મુજબ મંગળવારે બપોરે આતંકવાદીઓએ એકાએક પોલીસ પોસ્ટ ઉપર હુમલો…

બાબરા નગરપાલિકાની તેજુરીમાં થયા 30લાખ 51 હજાર જમા 44 લાખ જેવી રકમ બે ત્રણ દિવસમાં થશે જમા પાલિકાનું આકરા પગલાંને લઈને મોબાઇલ ટાવર વાળા ભરવા લાગીયા વેરા 

બાબરા નગરપાલિકા દ્વારા શહેર માં આવેલ 10 જેટલા જુદી જુદી કંપનીના મોબાઈલ ટાવર ધારકો પાસે થી 5 થી 10 વરસ થી વેરો બાકી હોય પણ આ ટાવર ધારકો એન કેન પ્રકારે વેરો ભરતા નહિ જે વેરો ચડતો ચડતો છેક 80…

ભણસાલી સાથે કોઇ ફિલ્મ રહી નથી: અનુષ્કાનો દાવો

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી અનુષ્કા શર્માએ આજે કહ્યુ હતુ કે સંજય લીલા ભણશાલીની સાથે તે ફિલ્મમાં કામ કરી રહી નથી. એક એન્ટરટેનમેન્ટ સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં અનુષ્કા શર્માએ કહ્યુ છે કે આ પ્રકારના હેવાલ પાયાવગરના છે. હાલમાં એવુ જાણવા મળ્યુ હતુ…

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ કરાશે નહીં

બોલિવુડની ક્વીન તરીકે જાણીતી કંગના રાણાવતની મણિકર્ણિકા અને રિતિક રોશનની ફિલ્મ સુપર ૩૦ હવે એક સાથે રજૂ કરવામાં નહીં આવે તેવી શક્યતા છે. બંને ફિલ્મ પર ઘણુ કામ હજુ બાકી છે. જેથી બંનેની ફિલ્મ તેમની નિર્ધારિત તારીખ પર રજૂ કરાશે…

બાગી-૩માં કૃતિ ટાઇગરની સાથે નજરે પડી શકે: રિપોટ

બોલિવુડની આશાસ્પદ સ્ટાર કૃતિ સનુન ટાઇગર શ્રોફની સાથે કામ કરવાને લઇને આશાવાદી છે. કૃતિ અને ટાઇગરે એક સાથે હિરોપંતિ ફિલ્મ મારફતે બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદથી બન્ને ઉભરતા સ્ટારે પાછળ વળીને જાયુ નથી. જા કે બન્નેની જાડી હિરોપંતિ બાદ…

પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ આગળ રહેતા અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજકમલ ચોકમાં ફાટકડાઓ ફોડીને કોંગ્રેસ પક્ષે વિજય ઉત્સવ ઉજવાયો

પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ આગળ રહેતા અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજકમલ ચોકમાં ફાટકડાઓ ફોડીને કોંગ્રેસ પક્ષે વિજય ઉત્સવ ઉજવાયો

તા.૨૧મીએ રોજગાર ભરતી મેળો અને સ્‍વરોજગાર શિબિર યોજાશે

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળો (મેગા જોબફેર) નું આયોજન કરવામાં આવ્‍યું છે. અમરેલી સ્‍થિત કે.કે. પારેખ કોમર્સ ખાતે તા.૨૧ ડિસેમ્બર- ૨૦૧૮ના રોજ સવારે ૧૧ વાગ્યે ભરતી મેળો યોજાનાર છે. રોજગાર ભરતી મેળામાં વિવિધ કંપનીઓના નોકરીદાતાઓ હાજર રહેશે….